અનોખા કાર્યકમ માં હાજરી આપી.અનહદ આનંદ થયો…. રાજ્ય ના શિક્ષણ વિભાગ ના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોડાસા માલપુર મેઘરજ તાલુકા ના તબીબી તપાસણી કરી ને 154 વિદ્યાર્થીઓ જેમાં 100 દીકરા અને 54 દીકરી ઓ ને જરૂરિયાત મુજબ સાધન સહાય જેમાં વ્હીલચેર.ટ્રાયસિકલ જયપુર ફૂટ બગલ ગોડી શ્રવણ યત્ર. મંદબુદ્ધિ ના બાળકો ને કેર બેગ .આપવામાં આવી ખુબજ સાદગી સભર કાર્યકમ હતો પરંતુ બાળકો જોઈ આંસુ આવી જાય તેવું કામ હતું. છતાં વાલીઓ હિંમત હાર્યા વગર દિવ્યાગ ના માં બાપ બાળકો ને વર્તમાન સમય માં લાવવા મથામણ કરતા હતા. આ કાર્યકમ માં જીલ્લા કો.ઓ. અમિતભાઇ કવિ brc હાર્દિક ભાઈ પટેલ રિસોર્સ ટીચર જાલમસિંહ crc જયેશભાઇ તબીબો હજાર રહ્યા સાધન સહાય વિતરણ કરવાનુ અહોભાગ્ય સોંપડ્યું . નરેન્દ્ર પટેલ.
Janfariyadnews.com
વેબ પોર્ટલ ન્યુઝ ઉપર આપના વ્યવસાય ની જાહેરાત રોજના નજીવા ફરે કરાવી પ્રસિદ્ધિ મેળવો. આસપાસ બનતી ઘટનાઓ ના સમાચાર અમોને મોકલી આપો.