NG_15-7-22
[7/13, 1:00 PM] Jaykant Ghelaani.MeM.NOG: NOG સાહિત્ય સરિતાપરિવાર ૧.
NOG NO. S.S. 0059.
વિષય: “દ્રષ્ટિ તેવી સૃષ્ટી ”
પ્રકાર: ગદ્ય- લેખ.
શીર્ષક: ‘ચાલો કેળવીએ
સમ દ્રષ્ટિ “.
શબ્દો: ૩૨૫.
©️જયકાન્ત ઘેલાણી -‘પ્યારે’.
આજનો વિષયછે, દ્રષ્ટિ !
દ્રષ્ટિ ! શબ્દ સાંભળતાજ આપણી સમક્ષ પ્રજ્ઞાચક્ષુનુ-
દ્રષ્ટિહીન વ્યક્તિનુ દ્રષ્ય સામે દેખાય! જરાસી કલ્પના,પણ
આપણા શરીરમાં તીણી કંપારી જન્માવેછે અને આપણે દ્રષ્ટિહીન ના વિચારમાં વ્યસ્ત બની જઈએ છીએ !
શુ આપણે દ્રષ્ટિ આપનાર દયાળુ* ઈશ્ર્વરનો કદી દ્રષ્ટિ આપવા માટે આભાર માન્યોછે ?
પ્યારે’, “ચક્ષુ દાન”પ્રવૃતિનુ ઘણુંજ સરસ સૂત્રછે,
ચક્ષુ દાન
મહા દાન.
દાન નો વિશેષ મહિમા વધારતું સૂત્ર, આપણને ચક્ષુ સાથે દ્રષ્ટિ ની માનવ જીવનમા કેટલી આવશ્યકતા છે તે જણાવેછે.
આપણી દ્રષ્ટિ કેવીછે,તે દરેક સમજુ માણસ પારખી જતો હોયછે, માણસની દ્રષ્ટિ એજ જીવનનું બેરોમીટરછે.
દરેક વસ્તુ ને પ્રસંગને હકારત્મક
જોનાર વ્યકિત પરિવાર,સમાજમા અને વિશ્ર્વમા પૂજાયછે અને તે ફાવેછે જ્યારે નકારાત્મક દ્રષ્ટિએ
જોનાર દરેક જગ્યાએ અનાદર પામેછે, નિષ્ફળતાને વરેછે.
આમ જુઓ તો દ્રષ્ટિ નો એક ઘણોજ ઊતમ- ગંભીર અર્થ એટલે આધ્યાત્મિક
*દિવ્યદ્રષ્ટિ*!
જે વ્યકિત ની *દ્રષ્ટિ*
આધ્યાત્મિક પંથે વળેછે તે વ્યક્તિ જીવનમા, ઘણીજ પ્રગતિ કરી માનવજીવન ને સાર્થક કરે છે. આત્માને ઓળખવા સુદ્રઢ બનેછે.
મહાભારતમાં આવતા પાત્ર સંજય ની અલૌકિક દ્રષ્ટિ,એ પણ એક દ્રષ્ટિનો જ પ્રકાર છે.
આપણી જાણીતી કહેવત,
” જેવી દ્રષ્ટિ, તેવી સૃષ્ટી ”
માનવ દ્રષ્ટિ નો એક પ્રકારનો માપદંડ જ ગણી શકાય.
બાણાવળી અર્જુનની,એક લક્ષી દ્રષ્ટિથીજ તે માછલીની આંખ વિધંવામા સફળતા હાંસીલ કરી શકયો.
આપણા સંસ્કાર વારસામાં પણ જણાવેછે કે સમગ્ર જીવસૃષ્ટિ ને સમદ્રષ્ટિથી જૂઓ.
જેટલી આપણી દ્રષ્ટિ નિર્મળ તેટલાં આપણે વધુ સુખી.
આપણા મૃત્યુ બાદ પણ પરિવારને,ચક્ષુદાન આપવાનું જણાવું ઘણુજ આવશ્યક,
મૃત્યુ બાદ જરૂરતમંદને *દ્રષ્ટિ*
આપી માનવભવની ફરજ અદા કરિએ.
[7/14, 4:56 PM] Pravina Kathiriya.MeM: NOG SS No : 114
વિભાગ : પદ્ય
શબ્દ : દ્રષ્ટિ
શીર્ષક: ઈચ્છાના ઓરતા
શબ્દ સંખ્યા- 60
રચના-
ઈચ્છાના ઓરતા
ઓઢીને
બેઠેલી એ સ્ત્રી ,
ભૂતકાળમાં સજાવેલા
રંગબેરંગી સપનાઓને
દ્રષ્ટિ જ્યાં પહોંચે
ત્યાં સુધી એક પછી એક
ઉઘાડી રંગો પુરી શણગારવા લાગી,
થોડી ક્ષણો પછી બાળકના રડવાના
અવાજે તંત્રા તોડી આંખો કોરી કરી સળસડાટ
ફરી હકીકતની દુનિયામાં
પાછી ફરી
બાળકને ગોદમાં લઈ હોઠને મલકાવ્યા.
કથીરીયા પ્રવિણા “પવી” નવસારી.
Janfariyadnews.U tube channel.
[7/14, 7:17 PM] minaxi raval: https://youtu.be/eQ8p5IE0hRo
[7/14, 7:29 PM] minaxi raval: https://youtu.be/g46LDPcKpvE
[7/14, 8:39 PM] minaxi raval: https://youtu.be/QPP1RqCNwG4