ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોઢ પાંચ લાખ ની લાંચ લેતા ઝડપાયા.
ગાંધીનગર માં ફાયર ઓફિસર તરીકે પ્રશંશનીય ભૂકંપ અને અક્ષરધામ જેવા સમય માં કામગીરી બજાવી રાષ્ટ્રપતિ ચંદ્રક (૨૦૧૩)મેળવી ચૂકેલ મોઢ આજે ફાયર પ્લાન મંજૂરી બાબતે ફરિયાદી ની એ. સી.બી ફરિયાદ ના હાથે તેમના સાળા સાથે ૫ લાખ ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે.. ગાંધીનગર ના રાજકીય નેતાઓ,કોર્પોરેશન તેમજ મંત્રીઓ,અધિકારીઓ ના માનીતા બનેલા મહેશ મોઢ સાથે આ લખાય છે ત્યારે પૂછપરછ નો દૌર ચાલી રહ્યો છે.હવે જોવાનુ રહ્યું ક નવું બનેલ ફાયર સ્ટેશન બાદ ની આ ઘટના ના જોરે હજુ કેટ કેટલું બહાર આવશે અને સરકાર ની કાઈ ડેમેજ કંટ્રોલ ટીમ કેટલો તેમનો બચાવ કરે છે..
અહેવાલ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર.(www.janfariyadnews.com