[1/5, 12:53 AM] Pradip: NOG SS 2022 NO : 0001
વિષય : NOG ગ્રુપ વિષયક માહિતી
Reminder for All Members….
જન ફરિયાદ…દેશ વિદેશ સાપ્તાહિક.૧૭ માર્ચ ૧૯૯૬ થી અવિરત દર રવિવારે .૨૦૦૧ થી નવ દેશો ના વાચકો કવર કરતું પોતાના અવાજ પ્રગટ કરતું સાપ્તાહિક…અને ૨૦૧૪ થી ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક રૂપે સમાચારો સાથે સાંસ્કૃતિક,ભાતીગળ,પ્રત્યેક ભાષાના સ્વજનો ના પોતીકા અવાજ સાહિત્યિક, અહિતિહાસિકતા,ધર્મ સંસ્કૃતિ,વાર તહેવારો ભાવી જાગરૂકતા પ્રસિદ્ધિ આપતું દૈનિક…
૨૦૧૯ ના જૂન માસ થી ” “સાહિત્ય સરિતા ગ્રુપ – ૧” ની શુભ શરુઆત..દેશ વિદેશ ના સાહિત્ય સર્જકો ની કૃતિઓ ગદ્ય,પદ્ય,સાઈજીકી,હાઈકુ,નવલિકા,વાર્તા અને સતત રેગ્યુલર આવતી કોલમ ના સર્જકો ને વાચા આપતું સતત સવાર સાંજ પરોક્ષ સંબંધે ધબકતું રાખતું સાહિત્ય ગ્રુપ NOG…
.. સાહિત્ય સંગીત નું વિશ્વ ગ્રુપ આયોજક કૌશિક શાહ દ્વારા પ્રત્યેક રચના ના કોલાજ રેગ્યુલર અખબાર માં પ્રસિદ્ધ..બંને અખબારો નું ફ્રી વાંચન ગ્રુપ અને વેબસાઈટ ઉપર.,આપવામાં આવતા વિષય પરની રચનાઓ ની પ્રસિદ્ધિ,ગ્રુપ માં થતી પ્રવૃત્તિઓ ના લાભ લાભ..એક બીજા અનુભવી સાહિત્યિક વડીલો સાથે “સાહિત્ય પરિવાર” નો એક અહેસાસ એટલે જ “ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ – ૧”..સુંદર પીઢ સાહિત્ય સર્જકો ની એડમીન ટીમ…તેમના માર્ગદર્શન હેઠળ તંત્રી તરીકે નું ગ્રુપ સંચાલન..સાથે સાથે www.janfariyadnews.com વેબસાઈટ દ્વારા સર્જકો ની વિડિયો,ઓડિયો રચના ની વાર તહેવારે સુંદર રજૂઆત……આ બધુજ એક નજીવી ” ફી ” માં….અને હવે ગ્રુપ ના સભ્યો નું નવા વર્ષે સુંદર સ્નેહમિલન થવા જઈ રહ્યું છે……સ્ત્રી સહજ સ્વભાવ અને પુરુષ સહજ સ્વભાવ થી વિપરીત સમાધાન કારી વલણ અપનાવી ને સુખ દુઃખ ની ભાગીદારી તેમજ સહાનુભૂતિ પૂર્વક ચાલતી અવિરત સાહિત્ય ની ગંગા એટલે જ ” NOG સાહિત્ય સરિતા ગ્રુપ -૧ ”
એડમિન ટીમ : નિર્ણાયક મંડળ(જયશ્રી પટેલ,માયા દેસાઈ (સહયોગ: વંદના વાણી,આરતી મરચંટ.અરુણા ત્રિવેદી)
પ્રતિભાવ: વિભૂતિ દેસાઈ
સભ્ય શ્રી : જયકાંત્ ઘેલાણી
સભ્ય શ્રી : રતિભાઈ વાયડા
સભ્ય શ્રી : પ્રદીપ રાવલ(સંચાલક)
સભ્ય શ્રી : જીજ્ઞા કપૂરીયા(પૂર્વ સંચાલક)
સંચાલન સ્થળ : ગાંધીનગર
સંચાલક : પ્રદીપ રાવલ (તંત્રી/માલિક જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક)
સંપર્ક : વોટસ અપ કોલીંગ
0091 9824653073
Email : prdpraval42@gmail.com
Vidio/ગ્રાફિક્સ/એડિટર
સંચાલન : મીનાક્ષી રાવલ
*******************************
ગ્રુપ ના સૌ સાથીઓ ને જણાવવાનું કે વીતેલા વર્ષ ની ખાટી મીઠી યાદો વિષયક ઇચ્છુક સર્જકો એ પોતાની રચના ગ્રુપ માં મૂકી સમયબદ્ધતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સાથસહકાર આપવા બદલ સંચાલક તરીકે અભિનંદન…
નવો વિષય ‘ એક સર્જક તરીકે આપનું અને ઓવરોલ સાહિત્યિક ૨૦૨૧ નું વર્ષ”
આપ એક સારા સર્જક તરીકે પ્રત્યેક વર્તુળ માં વિશેષ સાહિત્યિક સર્જક તરીકે પોતાની છાપ ઊભી કરી શકો અને અમારા જેવા તંત્રી/ગ્રુપ સંચાલક તમારા માટે બે બોલ લખી શકે તે માટે ખાસ ગ્રુપ ના એક સન્માનીય સાહિત્યિક સર્જક સભ્ય તરીકે આ વિષય ની પસંદગી નવા વર્ષ ના પ્રથમ સપ્તાહે કરી છે.આપની રચના પદ્ય.ગદ્ય.રચના ૩૦૦ થી ૩૫૦ શબ્દો માં બનાવી ગ્રુપ માં ૧૦/૧/૨૦૨૨ સોમવાર સાંજે છ વાગ્યા સુધી મુકવા વિનંતી છે..ગ્રુપ સભ્ય ફી ભરવા બાબતે,ગ્રુપ માં લેવાતા સમયસર ના નિર્ણયો બાબતે માત્ર સંચાલક જવાબદાર હોઈ આપ મને ક્યારેય પણ કંઇપણ પૂછી શકો છો,સલાહ સૂચન આપી શકો છો…કોઈપણ સર્જક ફી ભરવા ને પોતાની રીતે સક્ષમ ના લાગે અથવા કોઈપણ સુખ,દુઃખ ની મુશ્કેલી હોય તો મને જાણ કરી ફ્રી સભ્ય પદ રીન્યુ કરાવી શકે છે…ગ્રુપ ની કોઈપણ બાબતે સંચાલક સિવાય કોઈને પણ કસૂરવાર ના ઠેરવા વિનંતી..
********************
REMINDER TO ALL MEMBER
NOG ગ્રુપ ના સૌ સભ્યો ને શુભ સવાર…ખ્રિસ્તી નવું અંગ્રેજી વર્ષ ના હેપી ન્યુ યર…..
ગ્રુપ ના કોઈપણ સભ્ય ને ગ્રુપ વિષયક કંઇપણ અંગત કહેવું હોય તો આપના સલાહ સૂચન મને અંગત વોટસ અપ માં મોકલી આપે.. એડમિન ટીમ ને પણ મોકલી આપવા ઘણા બધા સમય પહેલા મેં જણાવ્યું હતું.. એS. ટીમ ના ગ્રુપ સંચાલન માં સલાહ સૂચન લેવામાં આવશે.કોઈપણ સભ્ય ના પણ સલાહ સૂચન ગ્રુપ હિત માં ધ્યાન માં લેવામાં આવશે જે માહિતી કોઈની સાથે ચર્ચા કરવામાં નહિ આવે અને ગુપ્તતા સંચાલક તરીકે જાળવવામાં આવશે..હાલમાં ગ્રુપ બાબતે કોમન વાત હું નીચે મૂકી રહ્યો છું.
NOG ગ્રુપ ના પૂર્વરત મેમ્બરો કે જેમણે એક વર્ષ ૩૧/૧૨/૨૦૨૧ ના રોજ પૂર્ણ થયું હોય તેમણે પોતાનો NOG નંબર નવા વર્ષ ની Rs.500 ફી 31/01/2022 સુધીમાં ભરીને રીન્યુલ કરાવવાની રહેશે..ગ્રુપ શરૂવાત માં થયેલ મેમ્બર ને શરૂવાત ની 200 રૂપિયા ફી દોઢ વર્ષ સુધી નું કંશેશન આપવામાં આવેલ જ્યારે સંચાલક તરીકે જીજ્ઞા કપૂરિયાં હતા.તેઓ દ્વારા સાહિત્ય સર્જક સભ્યો ની મેમ્બર શિપ લેવામાં આવેલ..હાલમાં તેઓ ગ્રુપ ના સિનિયર સભ્ય તરીકે ગણાશે અને પૂર્વ સંચાલક તરીકે તેમને ઉદબોધવામાં પણ આવશે.ત્યાર બાદ એડમિન ટીમ ની રચના કરી સાહિત્યિક અનુભવ અને ગ્રુપ સહયોગ ને ધ્યાનમાં લઈ સર્વે સભ્યો આદરભાવ થી જોઈ સલાહ સૂચન લઈ કઈક સાહિત્યિક શીખી શકે તે માટે એડમિન ટીમ અસ્તિત્વ માં આવી.ગ્રુપ માં કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેમને જાણ કરી તેમના સલાહ સૂચન લેવામાં આવે છે અંતે ગ્રુપ હિત માં નિર્ણય કરી ગ્રુપ માં મુકવામાં આવે છે.
ગ્રુપ ના તમામ સભ્યો સાહિત્યિક નાના મોટા,નવા જૂના સર્જકો છે જેથી દરેક ના મનમતાંતર જુદા જુદા હોય તે સ્વાભાવિક છે.ઘણા ઉંમરલાયક પણ છે જેથી તેમના મંતવ્યો તેમના અનુભવ આધીન પણ હોય..ગ્રુપમાં અંદરોઅંદર કોઈપણ દ્વેષભાવ કે હુંસાતુંસી રાખ્યા વિના ગ્રુપ ના સભ્ય તરીકે દરેક સભ્ય એ વર્તન કરવું..ગ્રુપ નો આખરી નિર્ણય દરેક ને સાંભળી ને અંતે સંચાલક તરીકે ગ્રુપ હિત માં મુકવામાં આવે છે.
ગ્રુપ માં કોઈપણ સ્પર્ધા કે ટ્રોફી એનાયત કે તે બાબતે ના નિર્ણાયક તરીકે ગ્રુપ એડમિન ટીમ નિર્ણય આખરી રાખવામાં આવે છે.જેમાં સંચાલક સહિત કોઈનો પણ હસ્તક્ષેપ હોતો નથી.
આવો નવા વર્ષ માં ખૂબ સુંદર રીતે ગ્રુપ માં આપવામાં આવેલ વિષય ઉપર રચનાઓ મૂકી ને NOG ગ્રુપ ની રચનાઓ ના ઈતિહાસ માં આપનું નામ સર્વોપરી આવે તેવો આગ્રહ રાખીએ..
ગ્રુપ ના કોઈપણ સભ્ય તેમના મન માં આવેલ ગ્રુપ વિષય મને કહી શકશે જેને સમયે ન્યાય આપવામાં આવશે..
વિડિયો રચના સ્વેચ્છાએ “જયશ્રી બેન પટેલ” ને મોકલવાથી વેબસાઈટ માં વિડિયો રચના મોકલે થી વિડિયો એડિટર મીનાક્ષી રાવલ દ્વારા મૂકવામાં આવશે..
સંચાલક : પ્રદીપ રાવલ
વોટસ અપ કોલિંગ નંબર : 9824653073
Paytm No Google pay,UPI No: 9824653073@UPI
Bank details:
Gandhinagar Nagrik co.op Bank. Ltd.Plot : 391,sector – 16.Gandhinagar.pincode : 3820016
Name of Account:-
“News of Gandhinagar”
Account No :- 118321112005816
IFCI code :-. HDFCOCGNCBL
નોધ: ગ્રુપ ના કોઈપણ સભ્ય બીજા કોઈપણ ગ્રુપ ની જવાબદારી સંભાળતા હોય અને અનેકો જગ્યાએ સભ્ય હોય તેમની રચના મૂકતા હોય જેની સામે NOG એડમિન ટીમ ને કોઈપણ વાંધો હોઈ શકે નહિ..માત્ર NOG ગ્રુપ નીતિ નિયમો અનુસાર ગ્રુપ માં રહેવું ફરજિયાત…
ગ્રુપ માં કોઈપણ સભ્ય ગ્રુપ માંથી અંગત કારણોસર લેફ્ટ થઈ સભ્ય તરીકે અખબાર અને ગ્રુપ પ્રસિદ્ધિ માટે મને પર્સનલ માં પોતાની રચના મોકલી શકશે..
NRI સાહિત્ય સર્જકો નું અન્ય સભ્યો ની જેમ જ ગ્રુપ માં માન જાળવવું જરૂરી..
તેઓ કાયમ માટે અતિથિ તરીકે ગ્રુપ માં સભ્ય બની ગ્રુપ માં કે બહાર થી રહી શકશે.
ગ્રુપ માં સભ્ય તરીકે લેવાતી ફી નો ઉપયોગ ગ્રુપ સંચાલન પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરવામાં આવે છે જેની ખાસ દરેક સભ્ય એ નોધ લેવી..ગ્રુપ માં મુકવામાં આવતી તમામ રચનાઓ NOG સાહિત્ય સરિતા ગ્રુપ ની રચનાઓ તરીકે જન ફરિયાદ અને ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક માં તંત્રી ના નીતિ નિયમો અનુસાર પ્રસિદ્ધ કરવામાં આવશે.
કોઈપણ તકરાર નું કાયમી સ્થળ ગાંધીનગર રહેશે.
સાહિત્યિક નીતિ,કૉપિરાઇટ બાબતે ના તમામ સાહિત્યિક નિયમો નિર્ણાયક મંડળ આધીન રહેશે..
સંચાલક: એડમિન ટીમ..વતી….
તા:૦૧/૦૧/૨૦૨૨..GANDHINAGAR
સંચાલક : પ્રદીપ રાવલ
********************
*******************************”
: NOG SS NO : 0002
વિષય – સાહિત્યિક સફર
શીર્ષક: મારી સાહિત્યની સફર
ખરેખર મિત્રો, સાહિત્યની સેવા એટલે માતા સરસ્વતીની પૂજા આરાધના .
જ્યારે કોઈ લેખકનું સન્માન અને અપમાન થાય છે તો એ માતા સરસ્વતીનું જ હોય છે કારણ કોઈ લેખક અને કવિ ત્યારે જ બને જ્યારે એની પાછળ માતા સરસ્વતી ઊભાં હોય છે . મારા મત પ્રમાણે માતા સરસ્વતીની ઉપાસના કરો તો તમારી કલમથી ક્યારે શબ્દ કંડારાય જશે એની ખબર પડતી જ નથી .
આ મારો પોતાનો અનુભવ છે રહી વાત ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિકની તો મેં જ્યારે પહેલો આર્ટિકલ લખ્યો એની પ્રસિદ્ધિ પ્રદીપભાઈએ જ કરી હતી એટલે મારી આત્માની સૌથી નજીક આ પેપર નહીં પણ મારા માટે તો ભગવત ગીતા જેવુ પ્રવિત્ર ગ્રંથ છે.
મેં જ્યારે આ NoG પરિવારની શરૂઆત કરી ત્યારે ધાર્યા કરતાં વધારે લેખકો મારા એક જ અવાજે જોડાય ગયાં એનો આનંદ છે એમને ભાષાંકીય જ્ઞાન પણ મેં અને જયશ્રી દાદીએ આપ્યુ હતું પણ અફસોસ હજી પણ રચનામાં ભૂલો નજરે પડે તો દુઃખ થાય છે ભલે હું મારા પોતિકા પરિવારથી દૂર રહી પણ આપ સૌની રચના જોઈને ખુશ થતી અને મનમાં સંતોષ પણ હતો કે પ્રદીપભાઈ જે મારા પિતા સમાન છે એમણે સરસ સંચાલન કરીને આ પરિવાર રૂપી માળાને ધાંગો બનીને સુંદર રીતે શણગારીને આજે અહીં સુધી આપણે સાથે મળીને આવ્યા છે હજી આગળ પણ સાથ અને સહકારથી જ આગળ વધીશું એવી આ નિયતીની અનેકો શુભેચ્છા🙏🙏
જીજ્ઞા કપુરિયા “નિયતી”