[1/3, 3:19 AM] Varshaben Desai.MEM.Baroda: NOG.S.S.NO. 0097
વિષય: વિતેલા વર્ષની ખાટી મીઠી યાદો
શીર્ષક : સિક્કા ની બે બાજુ
૨૦૨૧નું વર્ષ પુરુ થયું. દરેક સવારનું સૂર્ય કિરણ નવી આશાઓ લઈને આવતું હોય છે.
વીતેલા વર્ષ નું મૂલયાંકન જરુરી છે જ. ૨૦૧૬ ની સાલમાં “ગીતા સ્પર્શ “પુસ્તક પ્રકાશિત કર્યું.
અને આખા પુસ્તક નો સાર એક જ શબ્દ માં મળી ગયો.—“સ્થિત પ્રજ્ઞતા”—ગત વરસની
શરુઆત ખુબ સરસ રહી. મારી યુટયુબ ચેનલ પર જુદા જુદા વિષયો પર સરસ વિડીયો મૂક્યા.
દિવસ પછી રાત્રી આવેજ છે. મધ્યથી જ સામાજીક પ્રશ્નોની ઘટમાળ શરુ થઈ
પેલો“ સ્થિત પ્રજ્ઞતા” શબ્દ વહારે આવ્યો. મક્કમ મનોબળ સાથે પરિસ્થિતિ સંભાળી.એપ્રિલમાં તો ભૂકંપ જ
આવ્યો. જીવન સાથીની દૈહિક વિદાય. નજીકના સગા સંબંધીઓ પણ આગલું પાછલું બધું ભૂલી દૂર રહ્યા
અને લોક ડાઉનના નેજા હેઠળ બીજા પ્રસંગો મહાલતા રહ્યા.
ખેર! એક વાત ચોક્કસ જ સ્પર્શી ગઈ.
ફક્ત ચાર જ મહિનાના પરિચયમાં આપણા સંચાલક શ્રી પ્રદીપ ભાઈ ઘરે મળવા આવ્યા.જે હું નજીકના સગા પાસેથી ન મેળવી શકી એ ખોટ એમણે પુરી કરી. હું હંમેશ એમની આભારી અને ઋણી રહીશ.ખુબ મક્કમતાથી બધું સંભાળી રહી છું. વરષાંતે દીકરા પાસે ઓસટ્રેલિયા આવવાની તક મળી. એ જવાબદારી
પણ સારી રીતે નિભાવી રહી છું. ગીતાનું પુસ્તક ફક્ત લખ્યું જ નથી પણ જીવન માં ઉતારીને જીવન સાર્થક
કર્યું. અને ઉદાહરણરુપ જીવન જીવયાનો સંતોષ છે.
[1/3, 3:53 PM] Leena Sharma.MeM: NOG S.S.N0 0098
विषय:- बीते वर्ष की खट्टी-मीठी यादें।
प्रकार:- गद्य
शीर्षक:- खट्टी-मीठी यादें।
बीते वर्ष की खट्टी-मीठी यादों की बात की जाए तो दोस्तों खट्टी यादों से शुरुआत करती हूं। देश में व्याप्त कोरोना महामारी में आम लोगों की तरह मैंने भी अपने अनुज भाई व रिश्तेदारों को खोया। परिवार सहित मैं भी इस कोरोना की चपेट में थी। काफी जद्दोजहद के बाद सम्पूर्ण परिवार स्वस्थ हुआ। स्वस्थ होने के बाद मैंने अपनी दिनचर्या में कुछ बदलाव किया। जब भी घर से बाहर निकलना होता है, तो जरुरतमंदो में मास्क का वितरण अवश्य करती हूं। ईश्वर से प्रार्थना करती हूं कि ईश्वर सबको स्वस्थता प्रदान करे।
अब बात करते हैं बीते वर्ष की मीठी यादों की। दोस्तों इन यादों को विस्तार से बताना पसंद करुंगी।
प्रदीप रावल जी से मेरी मुलाकात (रुबरु नहीं) फोन पर एक”ब्राह्मण ग्रुप” के माध्यम से हुई, जिसमें वे अपना दैनिक अखबार की कृति प्रेषित करते थे,जिसकी मैं नियमित पाठिका बन गई थी।U.P. के “समाचार प्राइम 24″चैनल (हिंदी) में मैं पत्रकारिता के क्षेत्र से जुड़ी। जो कि मेरे लिए नया कार्य क्षेत्र था।उस वक्त मैंने प्रदीप जी से मदद मांगी। प्रदीप जी ने मेरा मार्गदर्शन किया। उनके मार्गदर्शन के अनुसार मैंने कार्य किया, जिससे मुझे मेरे कार्य के प्रति समाज से अवार्ड मिला। मैं प्रदीप जी की सदैव आभारी रहूंगी। इसके अलावा सामाजिक अन्य कार्यों के प्रति समाज से नारी प्रतिभा सम्मान व अन्य अवार्ड ,मान सम्मान प्राप्त हुआ।
S.S.Grup में शामिल होने के वक्त मैं काफी नर्वस थी। क्योंकि इस ग्रुप मेंबड़े बड़े साहित्यकारों व प्रतिभाशाली लोग हैं, जिनके समक्ष “सूर्य के आगे दीया दिखाने “वाली स्थिति है बहुत से रचनाकारों की। और मेरी भी।ऐसी महान हस्तियों द्वारा जब मेरी रचनाओं को “गुलाब” का सम्मान मिला,तो मेरी खुशी का ठिकाना नहीं रहा। “गुलाब” का सम्मान मेरे लिए किसी अवार्ड से कम न था। मेरे मनोबल में वृद्धि हुई। मेरी रचनाओं का स्तर बढ़ने लगा।
साहित्यकारों द्वारा ग्रुप में निस्वार्थ रुप से ग्रुप का संचालन करना, रचनाकारों का मार्ग दर्शन करना, रचनाओं को पढ़कर भावों की अभिव्यक्ति देना, रचनाकारों को अपने स्तर पर देखने का बीड़ा उठाना, उनकेमनोबल में वृद्धि करना ,ये सब महान हस्तियों के बड़प्पन को दर्शाता है। ऐसी महान हस्तियों के बीच रहकर मैं अपने आप को गौरवान्वित महसूस करती हूं। सभी महान हस्तियों (साहित्यकारों) को मेरा नमन। 🙏
(तो दोस्तों ये हैं बीते वर्ष की खट्टी-मीठी यादें…….)
अंग्रेजी नववर्ष की आप सभी को बहुत बहुत शुभकामनाएं।
✍️
लीना शर्मा
हालोल।
[1/3, 4:34 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050.
વિષય – વિતેલા વર્ષની ખાટીમીઠી યાદો.
શીર્ષક – યાદૈ વાગોળુ.
………………………………..
નવા વષૅનો શુકનનો સૂર્યોદય ઉગેને તો સારું. ગયેલાં વર્ષથી ખાટીમીઠી યાદો વાગોળતું વિતેલા વર્ષમાં પ્રારંભથી જ મંદીના ઓછાયા હતાં. સાથે કોરોનાં નામનો રાક્ષસ છે ખૂબ જ લોહી પીધું સર્વનું. આકાશનાં તારામંડળ પ્રકાશનું કિરણ ફેલાવે છે. તેમ પ્રભુ સર્વના ઘરમાં એક પ્રકાશ નું પુંજ બનજો. નવાં વર્ષનો સૂર્યોદય જીવનમાં પોઝીટીવ એનર્જીનો ધોધ વહેતો કરજે પ્રભુ. પોઝીટીવ એનર્જીનો સંચાર થી માનવને તેણે નક્કી કરેલાં લક્ષ્યાંક, સફળતા સુધી લઇ જજે.
કોરોનાને લીધે કેટલાકએ પોતાનાં સ્વજનો ગુમાવ્યાં. તો કેટલાક સાજા થઈને ઘરે પણ આવ્યાં. જાણે ઈડરનો ગઢ જીતી ને આવ્યાં. એનાં જેવો એમનો વિતેલા વર્ષમાં મંદી હતી માત્ર ભારતની જ નહિ પણ વૈશ્વિક ઇકોનોમિક આર્થિક ભીંસમાં હતી. વીતેલાં વર્ષની તકલીફો
જોઈ ગઈ રાતે સૂર્યાસ્ત થયો. પણ આવતી કાલનો સૂર્યોદય તકલીફોનો સામનો કરવાન સફળતા આપે. શિખર સર કરવા જેવો, લાગે અહીં જરૂરી છે જુસ્સાની ઈમાનદારીની ,આયોજનની નવા વર્ષના નવા આયોજન કરી પોઝીટીવ વર્ષ નાં નવાં આયોજન કરીશું .પોઝીટીવ થિકીગ કરીશું તો પોતે હાલકડોલક થતાં બચી જઈશું.
નવાં વર્ષની જેમ ઘરની સાફ-સફાઈ કરીને તેમનાં નવાં વરસે મહેમાનો સાથે ઉજવણી કરીએ. પણ ઇકોનોમિકનો કચરો અને નેગેટિવ એનર્જી દૂર કરીએ. સૌ વિકાસની દિશામાં આગળ વધીએ માત્ર ઉપચાર ભાવનગર અહીં ઊંચા ભાવ નહીં.વિકાસ સાધે એવું નથી. ખર્ચ કરતાં આવક વધારે અને આયાત કરતા નિકાસ વધારે હોય તો વૈશ્વિક બજાર રૂપિયાની કિંમત વધે. વિકાસ માટે સહિયારા પ્રયાસ કરવાં જોઈએ. નવાં સંકલ્પ કરીએ સૌના હિતનો વિચાર પોઝીટીવ એનર્જી કહેવાય. સૌની મનોકામના પૂર્ણ થાય ખાટી-મીઠી યાદો સાથે.
જે માણસ પોતાનાં વિચાર બદલી શકેએ વિચાર કરવાની શક્તિ પણ હોય જ છે.
આવનારું વર્ષ બધાં માટે સારું નીવડે ખુશ રહો સુખી રહો એકબીજા સાથે હસતાં ખીલતાં રહો એવી શુભકામના.
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ
[1/3, 5:37 PM] Pradip: NOG SS 2022 No : 107
પ્રથમ લેખ : 2022
પ્રકાર : ગદ્ય
વિષય : ૨૦૨૧ ની ખાટી મીઠી યાદો
આજ ૩૧Dec ૨૦૨૧ ની રાત , અંગ્રેજી કેલન્ડર મુજબ વર્ષ ની છેલ્લી રાત , અને હું જોતા જોતા માં વિચારે ચડી ગઈ કે covid સાથે એક વર્ષ વિતી ય ગયું , સૂવાની તૈયારી કરતી હતી …મારા ઘેર દર ૩૧Dec ની રાતે મહા મૃ્યુંજય ના જાપ અમે મિત્રો સાથે બેસી ને સાથે કરીએ , દુનિયા આખી શરાબ અને શબાબ સાથે જુમતી હોય ત્યારે એક નાનો પ્રયાસ આપડી સંસ્કૃતિ ને બચાવાનો … પાછલા એક વર્ષ માં ઘણા નજીક ના સગા સંબંધી , મિત્રો કોરોના માં જતાં રહ્યાં …જેની સાથે બાળપણ ની યાદ હતી અથવા ક્ષણિક મુલાકાત ની ઓળખાણ હતી , એ બધા ને જો યાદ કરવા લાગી તો આંખો સજળ થઈ આવી, મનોમન શ્રદ્ધાજંલી નિકળી ગઈ , અને સાથે ઈશ્વર નો આભાર વ્યક્ત પણ કર્યો કે આ કપરા કાળ માં મને અને મારું કુટુંબ ને સહી સલામત રાખ્યા .
૨૦૨૧ ના બીજા લોક ડાઉન થી આર્થિક કટોકટી જાહેર જનતા ને લાગી હતી , પણ એક ફાયદો એ પણ થયો કે પરિવાર માં દરેક જણ ને પૈસા ની કિંમત સમજાઈ. મેં પોતે તો મારી દીકરી સાથે ઘણો સારો સમય પસાર કર્યો સાથે મારું વર્ષો જૂનું સપનું સાકાર કરવાનો નિર્ધાર કર્યો …સપનું હતું Biggest beauty pageant of India માં ભાગ લેવો ને તાજપોશી થવી . આ સપનું એક તાજ સાથે નહિ પરંતુ ૩ તાજ પોશી સાથે પૂરું કર્યું , રજીસ્ટ્રેશન થી લઇ ને તાજપોશી સુધી પહોંચવા માં આવતી દરેક તકલીફો દૂર કરી ,જે શરીરક , માનસિક , આર્થિક પણ હતી , પણ છેલ્લે બધું સમુ સુત્રું પાર પાડ્યું અને નિરાંત થઈ.
હિનલ શાહ.જૈન
મુંબઈ