🌻🌻🌻🌹🌹🌻🌻🌻🌻
*સુપ્રભાત*
“ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું રહસ્ય છે.”
———————————————
🌹આજનું પંચાંગ🌹
વિક્રમ સંવત : 2078
તારીખ : 24/12/2021
વાર : શુક્રવાર
તિથી : માગશર વદ પાંચમ
રાશિ : સિંહ
નક્ષત્ર : રાત્રે 28:10 સુધી મઘા
પછી પૂ.ફા
યોગ : બપોરે 12:00 સુધી વિષ્કુંભ
પછી પ્રીતિ
નોંધ : આવતીકાલે માગશર વદ છઠ્ઠ અને સૂર્યોદય સવારે 7:20 વાગ્યે છે.
———————————————–
🌹 *મુર્હૂતો* 🌹
સૂર્યોદય : સવારે : 7:19
સૂર્યાસ્ત : સાંજે : 18:00
ચોઘડિયા પ્રમાણે આજના શુભ સમયો
સવારે : 7:19 થી 11:19
બપોરે : 12:39 થી 13:59
16:39 થી 17:30
સાંજે : 17:31 થી 18:00
રાત્રે : 21:20 થી 23:00
00:40 થી 5:40
*આજે કયા ગ્રહો કઈ રાશિમાં*
સૂર્ય ધનમાં,ચંદ્ર સિંહમાં,મંગળ વૃશ્ચિકમાં,બુધ ધનમાં,ગુરુ કુંભમાં,શુક્ર મકરમાં, શનિ મકરમાં,રાહુ વૃષભમાં, કેતુ વૃશ્ચિકમાં
આજનો દિવસ શુભ રહે ———————————————–
શ્રી યોગેશ ઉપાધ્યાય
જ્યોતિષાચાર્ય