“ભોપા” સરકારના રાજકીય ભોપાળાં શરૂ……..પેપર લીક કૌભાંડ છાવરવા સત્તા નો દૂર ઉપયોગ….
ગગા,અબુદ્ધ, વર્ષોથી કાવતરા ખોર સાબિત થયેલ નકલી ક્લીન ચિટ વાળા નવા નિશાળિયા પોપટિયા શાસકો ઈશુદાંન ગઢવી ને નશાખોર સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે.બેબાકળા નકલી કાવતરા થી સત્તાના જોરે પક્ષ પલટો કરાવી કાવતરા રૂપી વોટ બેંક ઊભી કરી સત્તા ટકાવી રાખવા ટેવાયેલા હલકી કક્ષાની મનોવૃત્તિ ધરાવતા સાબિત થયેલા,અનેક કૌભાંડો માં ભગવા ગુનેગારો ને સત્તા માં બેસાડેલા ને હવે કુદરત ક્યારેય છોડશો નહીં..કૌભાંડો ના કારણે આખે આખું મંત્રી મંડળ નવા નિશાળિયા બેસાડી શાશન છબી સુધારવા અધિકારીઓ નું રાજ લાવી પેંતરા રચનાર ભગવા શાશક હવે ખુલ્લા પડી ગયા છે,ગોદી મીડિયા ને લાલચો આપી ખોટી પ્રસિદ્ધિ મેળવવા જૂજ સમય થી આવેલ ને માથે પોપટિયા પ્રવક્તા અને મીડિયા નો ભાર મૂકી પ્રજાની આંખ માં ધૂળ નાખવાના કારસ્તાન હવે ખુલ્લા પડી ગયા છે.ગઇકાલે સત્તા ના જોરે માત્ર વિરોધ પ્રદર્શિત કરવા આવેલ આપ પાર્ટી ના ગોપાલ ઇટાલિયા તેમજ ઈશુદાંન ગઢવી અને અનેક કાર્યકરો ઉપર અંગ્રેજ લાઠીચા્ર કરાવી ભગવી અંગ્રેજ સત્તા નું વરવું રૂપ ” ભોપા ” સરકારે બતાવી ભોપાળું વાળ્યું છે.ભાજપ સ્ટેમ્પ સરકાર હવે ચારે બાજુ જાહેર થઈ ગયું છે..આપ પાર્ટી એ ભાજપ ની વોટ બેંક ઉપર છેલ્લા બે ત્રણ ઇલેક્શન માં ઝાડુ મારવાથી ભાજપ ના ભગવા શાસકો ડરી ગયા હોવાથી સત્તા નો દૂર ઉપયોગ કરી રહ્યા છે.આવનારો સમય આ ભગવા અંગ્રેજો માટે કપરા ચઢાણ હશે તેવું દેખાય છે.એક હિ આગ ” જન ફરિયાદ ” ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક