ગુજરાત સરકાર નું મોટામાં મોટું ૨૦૦૪ થી ચાલતું શિક્ષણ કૌભાંડ…..સરકાર ના શિક્ષણ ને લગતા તમામ લગતા વળગતા અધિકારીઓ ની રહેમ નજર નીચે ચાલતું નેતાઓ ની નજરચૂક ૪૫ કરોડ રૂપિયાથી વધારે ભ્રષ્ટાચાર વાળું કૌભાંડ…….જેના નામે ૧૦ લાખ રૂપિયા દર મહિને ઉધારતા હતા તે વ્યક્તિ જ હાજર નહિ…..
ન્યાય તંત્ર એ ગંભીરતા લઈ પ્રજા ને ન્યાય આપવો જ જોઇયે…..સુસાઇડ કરેલ વ્યક્તિ ના નામે ચાલતું કૌભાંડ?
ભગવાન ભાઈ બારડ વિદ્યા. સભા માં આપેલી માહિતી…
2004 થી 2020 સુધી શિક્ષણ નું 45 થી વધારે કરોડ નું સરકારી ભ્રષ્ટાચાર નું કૌભાંડ.. ……
વિધાનસભા માં ભગવાન ભાઈ બારડ ધારાસભ્ય એ વિધાનસભા અધ્યક્ષ ને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ને તાકી ને આખી પુરાવા સહિત રજુવાત્ કરી….. વેરાવળ ,તાલુકા પંચાયત ના વહીવટી અધિકારી શિક્ષણ વિભાગ maTPO કહેવાય એના PA તરીકે કામ કરતો રમેશ ઠુમ્મર (કે જેણે સુ સાઈડ કર્યું છે) જે કોઈ સરકારી કર્મચારી નહીતો તેના નામે દર મહિને ૧૦ લાખ રૂપિયા ઉધારવામાં આવતા..જેની પત્ની વેરાવળ તાલુકા માં શિક્ષક તરીકે નોકરી કરે છે…આ આખા કૌભાંડ માં તમામ શિક્ષણ ના અધિકારીઓ તાલુકા થી લઇ ગાધીનગર ના જવાબદાર છે..શિક્ષણ સચિવ થી લઈ મંત્રી સુધી ની આ ભ્રષ્ટાચાર ની જવાબદારી આવે…
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક બ્રેકિંગ ન્યૂઝ…
એડિટર પ્રદીપ રાવલ