ગઈકાલનાં ખાટા-મીઠા અનુભવો, લાગણીઓ અને થોડી નવી સમજણ સાથે એક રૂપાળા કાગળમાં મઢી વિદાય આપી…
નવા ઉત્સાહ, ઉમંગ, યોજનાઓ સાથે અમે પણ ઓગણીસમાંથી વીસમાં પ્રવેશ્યા..કહે છે કે, “લખલૂટ જળરાશિ ધરાવતો હોવા છતાં સાગર ક્યારેય માઝા ન મૂકે.” મોજાં ઉછાળો મારી ફરી અંદર જ સમાય. આવી જ સાગરસમ જિંદગીની શુભેચ્છાઓ સાથે.. પડતા, આખડતાં હસતાં રમતાં ઝરણાંઓ, ખળખળ નદીમાં સમર્પિત થઈ આગળ વધવા તલપાપડ હતા..
અને..
આજ સુધી જે ભયાવહ દિવસની આંખ આડા કાન કર્યા હતા, એ તો દરવાજે આવી ઊભો.
અંદર એક સ્પષ્ટ માન્યતા કે ઘરમાં પુરુષ જો છત્ર છે તો સ્ત્રી એનો ટેકો..
ઘરરુપી શરીરને મજબૂત અને ટટ્ટાર રાખતી મજ્જાશૃંખલા.
શરુઆતમાં જીવન હિંચકા જેવું બની ગયું હતું. ક્યારેક મજબુતીથી આગળ જઈએ તો વળી અણગમો, એક ધારી જીવનશૈલી, ક્યારેય ન કરેલ ઘરકામ જેવા ક્ષુલ્લક પ્રશ્નો અને માઠા સમાચારો પાછળ ધક્કો મારે. આ બધા સાથે આપણે આમાંથી હેમખેમ રહીશું? એક અદ્રશ્ય, છૂપો ડર તો ખરોજ. અમારે બહાર જવાનું ફરજીયાત નહોતું. પરંતુ, હસબન્ડ માટે આ બંધન શક્ય નહોતા. સતત ભયના ઓથાર હેઠળ, કેમકે એતો દરરોજ અનેક લોકોના સંપર્કમાં આવે. આ સમયે બે વસ્તુ જીવાદોરી સમાન બની. પ્રથમ ૮૫ વર્ષ કરતા વધુ ઉંમર હોવાછતાં સાસુ-સસરાનો હકારાત્મક અભિગમ જેણે અજબ આત્મવિશ્વાસ સંચર્યો અને દ્વિતીય ગીતા જ્ઞાન.
હા,વળી ભણતર અને વ્યવસાય અર્થે લાંબા સમયથી દૂર રહેતા પુત્ર સાથે રહેવાનો ને નવી દિશા કંડારવાનો મોકો મળ્યો. જે જીવનની શુભ ઘટના બની રહી.
વર્ષો બાદ ફરી લેખનને ગતિ આપવાનો અવસર મળ્યો. આપ સર્વે અજાણ્યા પોતાના બન્યા. મિત્રવર્તુળ એકાએક વિશાળ બન્યાંનો રાજીપો મળ્યો. હંમેશ શિષ્ય બની શીખવાની હોંશને દિશા મળી. સાથે સાથે અનેક મિત્રોના શુભાશુભ અનુભવો અને તેની સામેની લડતથી શીખ મળી.
ટૂકમાં, નોખા અનોખા આ કપરાં કાળે જીવનને ઝંઝોડ્યું, ખેરવ્યું પણ પ્રભુકૃપાએ તૂટ્યું નહીં.
નવું વર્ષ દરેકના જીવનમાં નવી અભિલાષાઓ પલ્લવીત કરી, ખુશીઓ ભરે એજ દ્વારકાધીશને પ્રાર્થના.
– રીટા ભાયાણી
***********************†****************
NOG SS No :- 0052
ન્યુઝ ઓફ ગાંધીનગર .સાહિત્ય સરિતા ગ્રુપ
વિષય : સમય સંજોગ
વિભાગ : ગદ્ય
શીર્ષક : “મરહમ”
ઓહ..માડી મને ખૂબ પીડા થાય છે,આ પીડા અસહ્ય છે સહન કરવી મારાથી ,તું કાંઈક કર રાહત મળે તેવું.
“હા દીકરા જરા ધીરજ ધર ,બધું સારું થાશે.બસ ઈશ્વર પર ભરોસો રાખ.તે પીડા આપે છે તો સામે છેડે મરહમ પણ તે આપે જ આપે છે.”
સાયકલ પરથી પડી જતાં મુકેશના ઘૂંટણિયા છોલાઈ ગયાં.થોડી વારમાં તો તેની મા મલમ લેતી આવી,વાગેલા પર હળવાં હાથે મલમ લગાડવા લાગી.થોડાં સમય પછી મુકેશ રાહત અનુભવી રહ્યો હતો.
આ વાર્તા ક્રિષ અને વેદ , રામદાસ ભાઈ મારફતે સાંભળી રહ્યા હતા.ત્યાં તો નાનકડો વેદ બોલી ઉઠ્યો…”હે દાદા આ કોરોના પણ જુઓને કેટલી પીડા આપે છે,હે ને ?”
સમજણો ક્રિષ ત્યાં તો બોલ્યો “અલ્યા તને ખબર નથી પડતી” “આવું થોડું હોય …હે ને દાદા”
વેદ : “તું ચૂપ રે…”
રામદાસ ભાઈ : “ક્રિષ બોલવા તો દે વેદને તેનાં મનમાં શું ચાલે છે ?”
“બોલ બેટા વેદ”
“દાદા કોરોના આટલી પીડા આપે છે ,તો ઈશ્વર અંકલ મરહમ પણ આપશે જ ને ?”
“હે ને દાદા ?”
રામદાસ ભાઈ : “હા ,કેમ નહી ,ભગવાન પીડા આપે છે તો મરહમ પણ આપે જ છે ,તારી વાત બિલકુલ સાચી છે.”
વાતવાતમાં ન સમજણા વેદે બહુ મોટી વાત કરી નાખી હતી,તે તેની છોકર બુદ્ધિમાં બહુ મોટો પાઠ સમજાવી ગયો હતો.
અને બીજાં જ દિવસે કોલમલિસ્ટમાં રોજ લખતાં રામદાસ ભાઈએ આ ટચૂકડી વાર્તા ટપકાવી….જેનું શીર્ષક હતું “મરહમ”
સંજય તરબદા “સાંજ”
વડોદરા
******************************************
NOG SS No :- 0007
વિભાગ : ગદ્ય
શીર્ષક : વીતેલી વર્ષોની યાદ
નામ : આરતી મરચંટ
મિત્રો, 2020 ગયું અને 2021 આવી ગયું. 2020ના વર્ષે લગભગ રોજ કરોડોના મુખેથી માત્ર નિ:સાસા, અવળવાણી, ગુસ્સો, ક્રોધ, રોષ અને અપમાન જ સહન કર્યું છે.
આપ બધાને હું જણાવવા માંગુ છું કે,”હું જ છું આપનું વીતેલું વર્ષ2020.. આપ સૌની અવહેલનાં જેટલી મને મળી છે એટલી તો કદાચ કોઈને પણ નહિ મળી હોય પણ જરા વિચારો તો ખરા…આમાં મારો શું વાંક? હું છું તો માત્ર એક સમયનો એક પડાવ,આ વર્ષ દરમિયાન જે જે ઘટનાઓ ઘટી શું તેની પાછળ માત્ર અને માત્ર 2020 નો જ હાથ?”
આપ સૌ શું સાવ નિર્દોષ? અરે..તમારા અંતરમાં તો જરા જુઓ..માનવજાતે શું શું બરબાદ નથી કર્યું..હવા, પાણી, પ્રકૃતિ…આ બધા જ પર ક્રૂર જુલમ અને સામે જ્યારે પ્રકૃતિ પ્રતિકાર કરે તો
કહેવાય છે જૂની યાદોને સંગ્રહી રાખો.જેથી કંઈક ભવિષ્યમાં શું કરવું ? જૂની યાદો આપણને શિક્ષક બનીને શીખવાડે છે. જે ઠોકરો વાગ્યા પછી જીવનમાં એ સારો રસ્તો બતાવે છે.
2020 નાં આંકડા જોવામાંબહુ સારું લાગે છે. પણ જીવનનાં દસકા કે સૈકામાં આ વર્ષને ભૂલી શકાય એમ નથી.
જાન્યુઆરી 2020 માં ચીનનાં વુહાન શહેરમાંથી જે ઘાતક કોરોના વાઈરસની શરૂઆત થઇ હતી. તેણે આખાં વિશ્વને ભરડામાં લીધો . ઘણાં ઘરોમાં કોરોનાને કારણે વડીલો જીવતાં રહ્યાં ને યુવાનો જિંદગીની રાહને બદલે મોતની રાહે ચાલી ગયા. આખાં ભારતમાં કોરોનાનું નામ સાંભળતા જ લોકો એ દર્દીથી દૂર ભાગતાં.
કોરોનાનાં દર્દીનાં ઘરથી ઘણા સગા સંબંધીઓએ તથા આડોશી-પાડોશીએ વ્યવહાર કાપી નાખ્યો. ઘણાં દર્દીઓ આને કારણે મોતને ભેટ્યા આપઘાત કરી લીધો. કોરોનાનો દર્દી મરણ પામે તો તેની ડેડબોડી જોઈને જ લોકો પોતાની ગાડીઓ દૂર કરતાં ને એનાથી દૂર ભાગતાં. પણ ધીમે ધીમે એવા સેવાભાવી લોકો પણ જોવા મળ્યા. તે લોકો કોઈપણ સંબંધ કે નાતજાતના ભેદભાવ વગર તેઓને કોરોના વોરિયર્સ તરીકેની સેવા આપતાં.
સૌથી સારી કામગીરી આરોગ્ય વિભાગે કરી જેમાં ડૉક્ટરોએ આવા કપરા સમયમાં 24 કલાક કોરોના ડયૂટી કરીને જ્યાં સુધી દવાખાનાંના અધિકારી ના કહે ત્યાં સુધી તેઓ ઘેર ગયા નથી.
ઘણા ધર્મ અને પાપ સંપ્રદાયનાં લોકો કોરોનાને કારણે દેવલોક પામ્યા. આધ્યાત્મિક લોકોએ કોરોનાવાયરસ ને ભગાડવા માટે કોઈએ સુંદરકાંડ, કોઈએ હવન,જપ માળા કર્યા. કોરોનાની રસી આવશે આવશે એ આ વિશ્વાસે ઘણાં દર્દીઓ પોતાના જિંદગીની સામે લડતાં રહ્યાં.
પોલીસવાળાઓએ પણ આમાં ખૂબ જ સારી કામગીરી કરી. કોરોનાના લીધે ઘણા પોલીસવાળાઓએ ત્રણ માસ સુધી છ માસની પુત્રીનું મોં ના જોઈ શકી એવી માતાઓ જોવા મળી. ઘરમાં કોરોના થયો હોય કે પોતાને કોરોના છતાં પણ પોતે એની સારવાર લઇ સાજા થઇ ફરીથી કોરોના ડ્યૂટીમાં તેઓએ ફરજ બજાવી એવાં પોલીસવાળાને ડૉક્ટરને શત શત વંદન છે. કોરોનાનો શબ્દ સાંભળતા અને કોરોનાવાયરસ શબ્દ સાંભળતા મોટા પહેલવાન જેવા કે ધનકૂબેરો પણ જિંદગી નથી બચાવી શક્યા એ પણ જોવાં જેવું હતું.
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
**†*†***********************************
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ લેટેસ્ટ આજના ગ્રુપ ના સમાચારો
[1/9, 9:30 AM] Pradip Raval: સૌ સાહિત્યિક સાથીઓ ને શુભ સવાર….હવે ” ૨૦૨૧ નું નવું વર્ષ,,,પ્રેમભાવ..બદલાતી જીવન શૈલી” વિષયક પદ્ય,ગદ્ય ,૩૦૦ શબ્દો ની વાર્તા લખવાનો આજે,કાલે રાત્રે ૧૦ વાગ્યા સુધી નો છેલ્લો સમય બાકી છે..સન્માનીય સભ્યો ને વિનંતી કે જેને હજી લખીને રચના મૂકી નથી તેઓ ફોર્મેટ માં ગ્રુપ માં મૂકી ને સહકાર આપે..સાતેય દિવસ સવાર સાંજ રિમાન્ડ કરવામાં આવે છે… ગ્રુપ માં માયાદિદી,પ્યારે જય કાંત ભાઇ તેમજ નિર્ણાયક દાદી શા…સાહિત્યિક ચુસ્ત નિયમો ના આગ્રહી હોવાથી આપને સૌ સહકાર આપી આપણી સાહિત્યિક પાઠશાળા ને ઉત્કૃષ્ઠ બનાવીએ….ગઈકાલ ની બધી ગ્રુપ સૂચનાઓ ન્યૂઝ પોર્ટલ માં મુકવામાં આવી છે…એક દિવસ ગ્રુપ માં દરેક પોતાની પોસ્ટ મૂકી શકે તે માટે પ્રસ્તાવ પણ મુકેલ છે જેના ઉપર દરેક સભ્ય પોતાનો મત તેમના NOG No sathe આપવાનો છે…..સંચાલક
[1/9, 11:38 AM] Maya Desai.Bombay.MeM.NOG: વર્ષગાંઠ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ💐💐🎂🎂લીનાબેન 🙏🏻
[1/9, 11:41 AM] Kalpanaben Trivedi.MeM.NOG: લીનાબેનને જન્મ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ💕💕🌹🍫🍫🍫
[1/9, 11:41 AM] Vaibhavi Joshi.MeM.NOG: લીનાબેનને જન્મ દિવસે અઢળક શુભકામનાઓ 💐💐
[1/9, 11:55 AM] Dr.Rekha Kachoria.MeM.NOG: અવતરણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐
[1/9, 12:19 PM] Anjana Gandhi.MeM.NOG: 🙏જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લીના બહેન 💐🌹🎂
[1/9, 12:21 PM] Pradip Raval: ગ્રુપ માં ઉત્સાહ થી ભાગ લઇ રચનાઓ મૂકીને..સલાહ સૂચનો આપી ને ખભે ખભા મિલાવીને સાથે રહેતા સાથીઓ ની ઉપરોક્ત તંદુરસ્ત ચર્ચા જોતા મને લાગ્યું અને અનુભવ્યું એટલે ગઈકાલ ના એક પ્રસ્તાવ માં જયશ્રી પટેલ (દાદી શા) અને માયા દેસાઈ (માયા દીદી)આજે નિર્ણય જાહેર કર્યો તેમ આજે પ્રસ્તાવ – ૨. માયા દીદી,દાદી શા અને જ્યકાંતભાઈ ઘેલાણી (પ્યારે) ની અનુમતિથી નીચે મુજબ રજૂ કરું છું..
પ્રસ્તાવ -૨
ગ્રુપ માં રવિવાર રાત્રે ૧૦ વાગે આપેલ વિષય પૂરો થાય અને નવો વિષય શરૂ થાય. સાથે સાથે નિર્ણાયક તરફથી મળેલ છેલ્લી બાકી રચનાઓ સોમવાર ના રોજ પ્રસિદ્ધિ માટે મળી જાય પછી….રવિવાર રાત્રે ૧૨ વાગ્યા થી સોમવાર રાત્રે ૧૨ પહેલા ગ્રુપ ના સભ્યો ,પોતાને મન ગમતી,સભ્યો પરિવાર ને ઉપયોગી..પોસ્ટ ,વિડિયો,ઓડિયો સાથે મૂકી શકશે… આયોજક,સંચાલક.માયા દીદી,દાદી શા,પ્યારે….રચનાઓ ઉપર તેમના પ્રતિભાવ,વિનંતી,સૂચના કે કોઈ સ્પેશિયલ સાહિત્ય શીખ રજૂ કરી શકશે …
સભ્યો પોતાની, પારિવારિક વંશજ સિદ્ધિઓ,સુખ દુઃખ ની વાતો નિખાલસ પને કરી શકશે..
ગ્રુપ માં નવા આવનાર સભ્યો ને આવકાર,પરિચય…ઉપરોક્ત ત્રણ મહાનુભાવ ગમેત્યારે બે બોલ પોતાના રજૂ કરી શકશે..
આ સિવાય સંજોગો વસાત આયોજક.સંચાલક જરૂરી ગ્રુપ ને લગતી સૂચનાઓ મૂકી શકશે..
ઉપરોક્ત સંયુક્ત પ્રસ્તાવ ઉપર તટસ્થ રીતે સભ્યો એ પોતાનો મત ગ્રુપ માં નામ,નંબર સાથે બે કે ત્રણ લીટી માં જવાબ સાથે રવિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી માં મૂકવાનો છે… બહુમત,સંમતિ હશે તો રવિવાર રાત્રે ૧૦ વાગ્યા થી સોમવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલ માં તાત્કાલિક મૂકવામાં આવશે…(શની,રવી નો આગ્રહ રાખવો નહિ)(ટેકનિકલ કારણો અનુસાર)
પ્રદીપ રાવલ
આયોજક/સંચાલક
સહયોગી અનુમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવે છે..
[1/9, 12:24 PM] Shila Patel.MeM.NOG: Happy birthday 🎂🎂
[1/9, 12:32 PM] Sweta Talati.MeM.NoG: વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐
[1/9, 12:32 PM] Kaumudi.Soni.MeM.NOG: જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ💐
[1/9, 1:17 PM] Shapana Shah.Godhara.MeM..NOG: ખૂબ ખૂબ આભાર shar કરવા બદલ.. સર્વેનો આભાર 🙏🙏
[1/9, 1:24 PM] Urvashi Maheta.MeM.NOG: Happy birthday
[1/9, 1:55 PM] Mehul Trivedi MeM.NOG: Happy Birthday💐💐
[1/9, 2:14 PM] Pradip Raval: આપડા ગ્રુપ ના નવા NRI NOG SS No 0086. નવા સભ્ય એ મુકેલ ઉપરોક્ત ” મા ” વિષયક અદભુત માતૃ ભાવ…જે વિષય ઉપર લખતા અંત ના આવે અને હાઈકુ થી શરૂ થઈ પદ્ય,ગદ્ય,નવલિકા અને નિરંતર લખવું હોય તો લખી શકાય તેવો ગહન અને સરળ વિષય…કે જ્યા શબ્દો ખૂટી પણ ભાવ નહિ…પ્રત્યેક સર્જક જ્યારે તેનો પોતાનો આંતરનાદ જગાડી કૃતિ નું સર્જન કરવા બેસે ત્યારે તેનો કોઈ અંત હોય ના શકે….ખૂબ ખૂબ આભાર
[1/9, 2:15 PM] Vaibhavi Joshi.MeM.NOG: Aapna umda bhav badal antar man thi aabhari 🙏🙏💐
[1/9, 3:42 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐
[1/9, 4:06 PM] Leena Vachharajaani.MeM.NOG: બહુ રાજીપો વ્યક્ત કરું છું. 🙏
[1/9, 4:10 PM] Leena Vachharajaani.MeM.NOG: મબલખ પ્રેમ વરસાવવા બદલ દિલથી રુણી છું. 🙏
માયા દી
જય મહાદેવ ( નામ નથી આવતું🙏)
વૈભવીબેન
રેખાબેન
અંજના ગાંધીબેન
શીલા પટેલબેન
S N Talati bhai
કૌમુદીબેન
ઉર્વશીબેન
મેહુલભાઈ
ડો. મનિષ વ્યાસભાઈ
[1/9, 4:13 PM] Aruna Trivedi.MeM NOG: જન્મદિવસનાં અઢળક અભિનંદન *લીનાબેન* 💐💐💐
[1/9, 4:14 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર 🙏
[1/9, 4:16 PM] Jayshree Patel. Sahityakar: જન્મ દિવસની શુભેચ્છાઓ 🙏🙏🙏
🌹💐❤️
[1/9, 4:23 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: જન્મ દિવસની અઢળક શુભેચ્છા🍫🍫💐💐🎂🎂
[1/9, 4:24 PM] Dr.Aniruddh Vyas.MeM.0082NOG: આપને આપના જન્મ દિન
નિમિત્તે હાર્દિક શુભેચ્છા
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
[1/9, 4:38 PM] Shraddha Bhatt.MeM.NOGVapi: જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐
[1/9, 4:44 PM] Vibhitiben Desai: લીનાજીને જન્મ દિવસની શુભેચ્છા
[1/9, 5:00 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર
[1/9, 6:29 PM] Kalpanaben Trivedi.MeM.NOG: જય મહાદેવ… કલ્પનાબેન ત્રિવેદી
[1/9, 6:39 PM] Pradip Raval: ” કુદરત ને ખોળે,પ્રકૃતિ ની ગોદમાં
આવો સૌ ” સાહિત્ય સરિતા ગ્રુપ ” સાહિત્યિક પાઠશાળા ના ઉપવન માં…
સુહાની સાંજ ની સફર આ ગીત સાથે શરૂ કરીએ…
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક અખબાર તેમજ તેના આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ માં આપવામાં આવેલ વિષય “૨૦૨૧ નું નવું વર્ષ”..પ્રેમભાવ..બદલાતી જીવન શૈલી ” ઉપર ગ્રુપ મેમ્બરો એ પદ્ય,ગદ્ય.૩૦૦ શબ્દ સુધી ની વાર્તા,લેખ લખવાનો આવતીકાલે રાત્રે ૧૦ વાગ્યા સુધી નો છેલ્લો દિવસ…સાહિત્યિક ગ્રુપ માં મેમ્બર થવા તેમજ અખબાર માં આસપાસ બનતી ઘટના ના સમાચારો પ્રસિદ્ધ કરવા માટે સંપર્ક કરો..
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
What’s up calling: 9824653073
Editor & owner : Pradip Raval
[1/9, 6:55 PM] Leena Vachharajaani.MeM.NOG: જી
[1/9, 6:56 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર 🙏
[1/9, 6:56 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર 🙏
[1/9, 6:56 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર 🙏
[1/9, 6:56 PM] Leena Vachharajaani.MeM.NOG: આભાર 🙏