*NOG, સાહિત્ય સરિતા ( ૧ )**N.G. number – 39**વિષય – દિવાળી**વિભાગ – ગદ્ય – લેખ**શીર્ષક – દિવાળીએ દિલમાં દીવો*
તહેવારોની ઉજવણી જીવન જીવવા માટેનો ઉત્સાહ પૂરો પાડે છે.ઘરેડમાં ચાલી રહેલી જિંદગીને નવી ઊર્જા આપે છે.આજની દોડધામ અને ટેંશન વાળી જિંદગીમાં તહેવારોની ઉજવણી માનવને થોડા હળવા અને ખુશ રાખે છે. કોરોના મહામારીએ આપણી જીવનશૈલી બદલી નાંખી છે.આ એવી મહામારી છે જે સંક્રમણથી ફેલાય છે.જેના કારણે આજે માણસે માણસથી દૂર રહેવું જરૂરી બની ગયું છે.આ બિમારી માટે કોઈ રસી કે ચોક્કસ દવા હજુ સુધી શોધાઈ નથી. આ કપરા કાળમાં તહેવારો ધામધુમથી ઉજવવાનું મુશ્કેલ બન્યું છે.દર વર્ષે ધામધુમથી ઉજવાતી નવરાત્રી સાદાઈથી પુરી થઈ.હવે દિવાળીના તહેવારો શરૂ થશે. લોકડાઉનના કારણે થોડી આર્થિક તંગી પણ લોકોમાં અને બજારમાં છવાઈ છે.બજારમાં દિવાળીની ખરીદીનો કોઈ ખાસ ઉત્સાહ જણાતો નથી.લોકો સાફ સફાઈ કરવા માંડ્યા છે પણ કોરોનાને ડરને કારણે દિવાળીના તહેવારોમાં એક બીજાને હોંશથી મળતાં અને અરસ પરસ એકબીજાના ઘેર જતાં લોકો આ વખતે બહાર નીકળવાનું ટાળશે. દિવાળીની સફાઈ, નવી નવી વસ્તુઓની ખરીદી, નવા કપડાં, નિતનવા નાસ્તા, રોજ રંગોળી, ફટાકડાના ધૂમ ધડાકા અને આ બધાની સાથે વહેંચાતી ખુશીઓ એ દિવાળીના દેવ ઉઠી અગિયારસથી લાભ પાંચમ સુધીના દિવાળીના દિવસોની રસમ છે.અમાસના અંધારાને નાના નાના દીવાથી દૂર કરવાનો આ પ્રયાસ ખૂબ આનંદદાયક અને આહલાદક છે.લોકો પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરીને દિવાળી ઉજવે જ છે. કોરોનાની મહામારીનો કારણે આ વખતે દિવાળીનો તહેવાર ફિક્કો રહેશે.આ સમયે આપણે પણ આપણાં હરખ ઉપર થોડો કાબુ રાખીને, સમયની માંગ પ્રમાણે સંક્રમકતા ટાળીને તહેવાર સાદાઈથી ઉજવવાનું નક્કી કરવું જોઈએ. કોરોનાને કારણે ઘણાની નોકરી જતી રહી, ઘણાને દેવું થઈ ગયું તો ઘણાએ પોતાની જરૂરિયાતો ઘટાડવી પડી.આવા લોકો દિવાળીનો તહેવાર ઉજવવા સક્ષમ નથી રહ્યાં ત્યારે આપણે પણ આપણા ખોટા ખર્ચા ઉપર કાપ મૂકીને, જીવન જરૂરિયાતી ચીજોથી જેઓ વંચિત છે એમને મદદ કરવી જોઈએ.એનાથી કેટલાયના ચહેરા ઉપર ખુશી આવશે. દીવાથી દીવો પ્રગટાવવો એટલે કે આપણો પ્રકાશ બીજાને વહેંચવો, ખુશી વહેંચવી, એમના આંસુ લૂછીને હાસ્ય આપવું એ જ સાચી દિવાળી કહેવાય. આવો, આજે આપણે એક માનવીય સંકલ્પ કરીએ કે આ વખતે દિવાળી સાદાઈથી ઉજવીને, તેની પાછળ થતાં ખર્ચાઓ ઉપર કાપ મૂકીને જરૂરિયાતમંદોને મદદ કરીએ, લોકોના દિલમાં દીવા પ્રગટાવીએ અને સાચા માનવ બનીએ.આ કાર્ય કરવાથી જે ખુશી મળશે તે અવર્ણનીય અને અતુલ્ય હશે. આ દિવાળીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવેલું સંકટ જલ્દી ટળી જાય અને લોકો સામાન્ય જીવન જીવતા થઈ જાય.*શુભ દિવાળી*
*પ્રફુલ્લા”પ્રસન્ના”*અમદાવાદ*
**********†*****************************
NOG No/0028
ન્યુઝ ઓફ ગાંધીનગર વિષય: દિવાળી વિભાગ: પદ્ય શીર્ષક : દિવાળી માનજો
દ્વેષના રાવણને સળગાવી દિવાળી માનજો,રામ નામે દીપ પ્રગટાવી દિવાળી માનજો.
ના કરો ચિંતા કદી જીવન બનાવી દો સરળ,આ ફિકરનો ભાર સરકાવી દિવાળી માનજો.
જો કદી પ્રિયજન તમારા રાહથી ભૂલા પડે,તો દિશા સાચી બતાવી દિવાળી માનજો.
જિંદગીમાં જો કદી નારાજ થઇ છોડો સગા,તો પછી પાછા એ અપનાવી દિવાળી માનજો.
માત આપી હારને જીતો બધી બાજી તમે,જીતનો વરસાદ વરસાવી દિવાળી માનજો.
ઝરણા રાજા. ” ઝારા” ભરૂચ
______________________________________
NOG No / 0055 ન્યૂઝ ઓફ ગાંધીનગર
વિષય : દિવાળીવિભાગ : ગદ્યશિર્ષક : ” રોજ દિવાળી “
મહેશ અને અનુપ સગા ભાઈઓ , પણ કિસ્મત ૩૬ ના આંકડા જેવા …મહેશને ઘરે લક્ષ્મી સમાય નહી અને અનુપ ના ઘરમાં લક્ષ્મી દેખાય નહિ, બાપા ના ગયા પછી તો મહેશ પાછો સારું કાઠું કાઢી ગયો પણ બીચારો નાનો અનુપ મા ની દવા દારૂ કરે, રોટલા ના ખર્ચા કાઢે ત્યાં તો હાંફી જાય…બે – છેડા માંડ ભેગા કરે, એમાંય આ વર્ષે તો ભૂકા બોલી ગયા, આ કાળમુખા ના લીધે થોડી ઘણી જમા પુંજી પણ વપરાય ગઈ. એમાં રૂમઝુમતી દિવાળી આવી , અનુપ ને બીક બેઠી, દિવાળીનો ખર્ચો કેમ કાઢવો???
એમાં મા એ પૂછ્યું, ” એલા, કાં ઢીલો પડ્યો? ” એનું મોઢું જોઈને જ એ અનુભવી ડોસી સમજી ગઈ. પોતાના વ્હાલસોયા દિકરા સમુ જોઈ બોલી, ” અરે ગાંડા….જેના ઘર માં” મા ” સચવાની, તેના ઘરમાં રોજ દિવાળી…”
આજે તેના મનમંદિર માં હજારો કોડિયાનું તેજ ઝગમગી ઉઠ્યું …..
શ્રદ્ધા ભટ્ટ વાપી 07/11/2020
_____________________________________________________
કચ્છ મા *બળદિયા* ગામ છે.ગામ આવે એટલેકંડક્ટર ફરજ નિભાવે*બળદિયા* ઊતરો…બધા “બળદિયાના” ઉતરી જાય,😂😂તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે *’દોઢી’* નેસડો. ગામ આવે એટલે કંડક્ટર ફરજ નિભાવે *’હાલો… દોઢીના હોય ઈ ઉતરી જાય..* અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય… 😂😂જુનાગઢ ની બાજુ મા *ભૂતડી* ગામ છે, ગામ આવે એટલેકંડક્ટર ફરજ નિભાવે *”ભૂતડી” ના હોય ઇ ઉત્તરી જાય…* 😂😂પોરબંદર ની બાજુ મા હર્ષદગામ ની બાજુ મા *ગાંગડીનુ પાટીયુ* ગામ છે.ગામ આવે એટલેકંડક્ટર ફરજ નિભાવે છે…
*હાલો “ગાંગડીના”હોય ઇ ઉત્તરો* એટલે મુસાફર હસ્તાહસ્તા ઉત્તરી જાય😂😂
આ તો આપણી માતૃભાષાછે
મોજ એ મોજ
@@@@@@@@#@######@@@@@@@@@@@@
*આનંદમ્ પરમ સુખમ્*
એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે. પછી એક વિષય નકી કરે અને આવતી બેઠકમાં બધા એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અંતે રજૂ કરે. આ વખતની બેઠકમાં માઈકોફિકશનની વાત થઈ. બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી. આવતા વખતનો વિષય નક્કી થયો *આનંદમ્ પરમ સુખમ.*
બધા આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું. એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં આજે ‘આનંદમ પરમ સુખમ’ પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. *આનંદમ પરમ સુખમ એટલે?*
એક આધેડ ઉમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો *ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા…. એટલે’આનંદમ પરમ સુખમ.’*
એક યુવાન બોલ્યો, *કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો…પત્નીનો હિંમત આપતો અવાજ એટલે ‘આનંદમ પરમ સુખમ’.*
એક પિતાએ કહ્યું, *કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે ‘આનંદમ પરમ સુખમ.’*
એક ભાઈએ કહ્યું, *રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે ‘આનંદમ પરમ સુખમ.’*
એક કાકીએ કહ્યું, *રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે ‘આનંદમ પરમ સુખમ્’.*
એક કાકા બોલ્યા, *વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી… અલ્યા રસીકયા…. કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે ‘આનંદમ પરમ સુખમ.’*
એક દાદા બોલ્યા, *પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે ‘આનંદમ્ પરમ સુખમ. ‘*
બીજા કાકામે કહ્યું, *સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે ‘આનંદમ પરમ સુખમ.’*
એક યુવતી બોલી, *ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે ‘આનંદમ પરમ સુખમ’.*
એક મહિલાએ કહ્યું, *થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈ એક વસ્તુ બનાવ ચાલશે એટલે ‘આનંદમ પરમ સુખમ.’*
એક ભાઈએ કહ્યું, *પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે ‘આનંદમ પરમ સુખમ’.*
આ બધાં *’આનંદમ પરમ સુખમ’* ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે *’આનંદમ પરમ સુખમ’* ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો.
👌🙏👌
######################₹₹₹₹₹#₹###########
फ्रांस में जिस शिक्षक की गला काट कर हत्या कर दी गयी उसके अंतिम क्रिया के समय मे फ्रांस के राष्ट्रपति खुद आकर खड़े हुए…. राष्ट्रपति सिर्फ यहां खड़े नहीं हुए हैं बल्कि… उनके जवाब से पूरी दुनिया के इस्लामिक देशों में हलचल है…
जिस कार्टून की वजह से हत्या हुई.. उस कार्टून को हर शहर, गली, मुहल्ले की दीवाल पर लगवाया गया है..
शहरों की बिल्डिंगों पर प्रोजेक्टर के माध्यम से विशालकाय कार्टून प्रदर्शित किए जा रहे हैं…
जवाब सिर्फ ये नहीं है.. बल्कि पूरे फ्रांस में सड़कों पर भारी भीड़ हाथों में उस कार्टून को लेकर उतर रही है…
इस्लाम का विरोध जनांदोलन बन चुका है…
इतना समर्थन देखकर…नए विधेयक पास किये जा रहे हैं जो इस्लाम के खिलाफ होंगे…
मस्जिदों को भी बंद किये जा रहे हैं…और सैकड़ों मुल्ले मौलवियों की गिरफ्तारी की जा चुकी है….
इस्लाम के खिलाफ किसी देश मे इस तरह की इतनी बड़ी कार्रवाई अब तक नहीं की गई है… इसके वजह से सभी मुस्लिम देशों में फ्रांस के विरोध में ट्विटर हैशटैग चलाये जा रहे है… जिससे फ्रांस को कोई फर्क नहीं पड़ता…
काश अपने देश के नेताओं में फ्रांसीसी राष्ट्रपति जैसा जिगर होता… और वहां की जनता की तरह यहां की जनता भी एकजुट होती…
70 साल में हिंदू नहीं समझा कि एक परिवार देश को मुस्लिम राष्ट्र बनाना चाहता है।
5 साल में मुसलमान समझ गया कि अब हिन्दू भारत को हिन्दुराष्ट्र बनाना चाहता हैं।😷😷
देश के दो टुकड़े कर दिए गये, मगर कहीं से कोई आवाज नहीं आई?😒
आधा कश्मीर चला गया कोई शोर नहीं?😒
तिब्बत चला गया कहीं कोई विद्रोह नहीं हुआ?😒
आरक्षण, एमरजेंसी, ताशकंद, शिमला, सिंधु जैसे घाव दिए गये मगर किसी ने उफ्फ नहीं की ?😒
2G स्पेक्ट्रम, कोयला, CWG, ऑगस्टा वेस्टलैंड, बोफोर्स जैसे कलंक लगे मगर किसी ने चूँ नहीं की?😒
वीटो पावर चीन को दे आये कहीं ट्रेन नहीं रोकी. 😒
लाल बहादुर जैसा लाल खो दिया किसी ने मोमबत्ती जलाकर सीबीआई जाँच की मांग नहीं की? 😒
माधवराव, राजेश पायलट जैसे नेता मार दिये, कोई फर्क नहीं?😒
परंतु जैसे ही गौ मांस बंद किया, प्रलय आ गई..🙁
जैसे ही राष्ट्रगान अनिवार्य किया चींख पड़े..😕
वंदे मातरम्, भारत माता की जय बोलने को कहा तो जीभ सिल गई. 🙁
नोटबंदी, GST पर तांडव करने लगे..🙁
आधार को निराधार करने की होड़ मच गई..😕
अपने ही देश में शरणार्थी बने कश्मीर के पंडितों पर किसी को दर्द नहीं हुआ..☹️
रोहिंग्या मुसलमानों के लिये दर्द फूट रहा हैं। 😠
किसी ने सच ही कहा था:देश को डस लिया ज़हरीले नागों ने, घर को लगा दी आग घर के चिरागों ने।
विचार करना…… पिछली सरकार ने हिन्दूओं को नामर्द बना दिया है👆
आतंकवाद के कारण कश्मीर में बंद हुए व तोड़े गए कुल 50 हजार मंदिर खोले व बनवाये जाएंगे।- केंद्रीय मंत्री किशन रेड्डी
बहुत अच्छी खबर है, पर 50 हजार? ये आंकड़ा सुनकर ही मन सुन्न हो गया।एक चर्च की खिड़की पर पत्थर पड़े या मस्जिद पर गुलाल पड़ जाए तो मीडिया सारा दिन हफ्तों तक बताएगी पर एक दो या एक हजार नहीं, बल्कि पूरे 50 हजार मंदिर बंद हो गए, इसकी भनक तक किसी हिन्दू को न लगी ? 😒
पहले हिन्दुओं को घाटी से जबरन भगा देना, फिर हिंदुत्व के हर निशान को मिटा देना, सोचिए कितनी बड़ा षड्यंत्र था..पूरी घाटी से पूरे धर्म को जड़ से खत्म कर देने का ? 😕🙁
अगर मोदी सरकार न आती तो शायद ही ये बातें किसी को पता चलती !😞
वामपंथी पत्रकारों, मुस्लिम बुद्धिजीवियों और कांग्रेस और उसके चाटुकारों ने कभी इस मुद्दे को देश के समक्ष क्यों नही रखा?🙁
यह है कांग्रेस की उपलब्धि और वामपंथी पत्रकारों और मुस्लिम बुद्धिजीवियों की चतुराई कि आम हिन्दू अपने इतिहास से अनभिज्ञ रहा। 🙁
ऐसा लगता है कि पूरी कायनात जैसे साज़िशें कर रही थी और इतनी शांति से कि हमें पता न चले। 😞
*जरा भी हिन्दुत्व को मानते हो तो शेयर जरूर करना,,*
🙏🏻🚩🕉️🔱🚩🙏🏻
#######################################
*સિનિયર સીટીઝન્સ, સાવધાન, સાવધાન, સાવધાન*
રેલવે દ્વારા ઑનલાઇન ટ્રાવેલિંગ ટિકિટ બુક કરવા માટે IRCTC એ *જે યાત્રી કન્સેશન જતું કરવા માંગતા હોય અથવા તો જે યાત્રીઓ કન્સેશન લેવાનું ચાલુ રાખવા માંગતા હોય* એવા 2 વિકલ્પોવાળું નવું *છેતરામણું અને કન્ફ્યુઝીંગ ફોર્મેટ* અપનાવેલ છે જેમાં..
1) *OK વિકલ્પ* કન્સેશન જતું કરવા માટેની સંમતિ
2) *CANCEL વિકલ્પ* કન્સેશન લેવા માંગું છું ની સંમતિ સૂચવે છે.
*હાલમાં 60 વર્ષથી વધારે ઉંમરના પુરુષો માટે આ કન્સેશન 40% છે અને* *58 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓ માટે 50% છે*
દેખીતી રીતે સામાન્ય સમજ એવી હોય કે *OK નો મતલબ કન્સેશન ચાલુ રાખવા માટે અને* *CANCEL નો મતલબ કન્સેશન જતું કરવા માટે જ હોય* પણ *સરકાર કે રેલવે ખાતાએ* ઑનલાઇન ટ્રાવેલિંગ ટિકિટ બુકિંગમાં આ સામાન્ય સમજણનો *ઈરાદાપૂર્વકનાં વિકલ્પોનાં શબ્દો મૂકેલા છે…*
જો *OK* ને બદલે *YES* અને *CANCEL* ને બદલે *NO* શબ્દોનો ઉપયોગ કર્યો હોત તો આ ગેરસમજણ કે *ઈરાદાપૂર્વકનાં ગોટાળો નિવારી શકાયો હોત..*
એક વખત *ભૂલથી પણ OK કલીક થયું* એટલે *યાત્રીનું કન્સેશન કાયમ માટે જતું રહે*
અને એ રીતે *સરકાર/રેલવેને કાયમનો ફાયદો* અને *યાત્રીને કાયમનું નુકસાન* થઈ જાય…
*તો હવે જ્યારે પણ ઓનલાઈન ટ્રાવેલિંગ બુકિંગ કરો કે કરાવો ત્યારે સાવધાની રાખવા દરેકને વિનંતી*
તમારે સિનિયર સિટિઝન ના *ડિસ્કાઉન્ટ નો લાભ લેવો હોય* તો તમારે *CANCLE* પર *ક્લિક* કરવાનું છે.. 🚊 % 🙋🏻♂ 🆑અને…તમારે સિનિયર સિટિઝન ના *ડિસ્કાઉન્ટ નો લાભ જતો કરવો હોય* તો તમારે *OK* પર *ક્લિક* કરવાનું છે. 🚅 % 🙅🏻♂ 🆗
*આ મૅસેજ આપનાં ગ્રુપ, મિત્રો અને સગાંવહાલાઓને શક્ય એટલો વધારે સર્કયુલેટ કરી જાગૃતિ લાવવા વિનંતી..*ll
#######################################
Mitrooooooo. Aa j 8 November Yad chhe k?
૫૦૦,૧૦૦૦ની ચતૃર્થ વરસી
કેટલો મોહક મારો દેખાવમને જોતાજ લોકો ઝૂમી ઉઠતા મને મેળવવા કેટકેટલાં ખેલ ખેલાતાઅેક ગોઝારી ક્ષણે મારું અસ્તિત્વ મિટાવી દેવાનો નિર્ણય લેવાયો,અને હૂં હંમેશ ને માટે તમારાથી વિખૂટી પડી ગઈમને મેળવવા , મારો સાથ ઝંખતા લોકો ,મારો સાથ છોડાવવા દોડતાથઈ ગયેલાં આજે ચતૃર્થ વરસીએ મને યાદ કરનાર સૌનો ❤થી આભાર. વિભૂતિ દેસાઈ , ઘાસવાલા ,બિલીમોરા
Hanuman Chalisa(Dr Manish Shah)
JioSaavn –
https://www.jiosaavn.com/album/hanuman-chalisa/IBvVcsxv2zg_
Wynk –
https://wynk.in/music/song/hanuman-chalisa/pp_INJ332003574
Hungama –
https://www.hungama.com/album/hanuman-chalisa/59900351/
Gaana –
https://gaana.com/song/hanuman-chalisa-479
Apple Music (iTunies) –
https://music.apple.com/in/album/hanuman-chalisa-single/1539049454
Amazon Prime –
https://music.amazon.in/albums/B08MVFGX32?ref=dm_sh_fec5-aacb-dmcp-308a-802be&musicTerritory=IN&marketplaceId=A21TJRUUN4KGV
Spotify –
Youtube Music –
https://music.youtube.com/watch?v=HkNnkw-Lc9Q&list=RDAMVMHkNnkw-Lc9Q
સિદ્ધ હનુમાન ચાલીસા
My New Version 👆👆 Launched All over the world in all Apo