પુરુષોત્તમ રૂપાલા જેવા ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર નેતા વારંવાર તેમના ભાષણોમાં આમ રજવાડાને ટાર્ગેટ કરીને ખોટા ઇતિહાસોનું રટણ કરે તે પાર્ટી માટે ખૂબ જ ઘાતક નીવડી રહ્યું છે અને પાર્ટીના કાર્યકરો અને સિલ્વર નેતાઓને પણ ઉચ્ચકક્ષાએ સુધી ખૂબ નુકસાન પહોંચી રહ્યું છે.
ત્યાં તો હવે તેમણે પોતે જાતે નિવૃત્ત થઈને પાર્ટીની રક્ષા કરવી જોઈએ જો આવીને આવી ભૂલોનું પુનરાવર્તન તેમને કરવું હોય તો.
તેઓ એક સિનિયર સાંસદ છે અને પાર્ટીના લોકોની સાથે રહીને સહયોગ કરવો તે તેમને પૂર્ણ ફરજમાં આવે છે તેમ છતાં જાતજાતના આવા વિવાદો બોલીને કરવા કેટલા યોગ્ય છે.
આપેલા પણ તેમણે રાજપૂતો અને રજવાડા વિશે જે કંઈ અસભ્ય ભાષામાં બોલ્યા હતા તેની માફી પણ તેમણે માગી હતી અને પાર્ટીને ખૂબ નુકસાન થયેલી તેમ છતાં લોકોએ સમાધાન કરીને પાર્ટીની સાથે રહીને જે કોઈ ટેકો આપ્યો છે તેને પણ ભૂલવું જોઈએ નહીં.
****************************
અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ માત્ર જનજાગૃતિની ખાતર પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનું સંપર્ક કરી શકે છે.
************””””””””””””””””*””””