તારીખ 19/1/2020 રવિવાર ના રોજ પાલનપુરમાં જીલ્લો સ્પોર્ટ કોચિંગ સેન્ટર પાલનપુરમાં મુકેશ.ડી ચૌહાણ અને કમલેશ મકવાણા ના બેનર નીચે અખિલ વિશ્વ પરિવાર તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન શ્રી વસંતભાઈ આકેડીવાલા ના હસ્તે રિબીન કાપી શુભારંભ કરવામાં આવેલું હતું. તથા આ પ્રસંગે હાજર રહેલા મહેમાનો શ્રી નિખાર હોસ્પિટલ ડોક્ટર સત્યપાલ સાહેબ જે.ડી.ચૌહાણ ગાંધીનગર વાળા, દીપકભાઈ ચાંદરેઠીયા (દીપ જ્યોત)
ભરતભાઈ પરમાર અનુસૂચિત જીલ્લા મોરચા ના પ્રમુખ (BJP) રો.સ.સમૂહ લગ્ન પ્રમુખ, નીતિનભાઈ તલાટી કમ મંત્રી, જીતુભાઈ ભાટીયા શિક્ષક, મહેશ ભાઈ સોલંકી શિક્ષક વિજયભાઈ ઘોડીયાળવાળા, જગદીશભાઈ સોલંકી કોન્ટ્રાક્ટર પ્રવીણપરમાર કોદરામ મેડિકલ વાળા, દિનેશ ચૌહાણ કોન્ટ્રાક્ટર નરેશભાઈ સેધણીયા ફોટોગ્રાફર ચંપકભાઈ કોંગ્રેસ ન. પ સભ્ય. શૈલેષભાઈ, બિપીનભાઈ, વગેરે લોકોએ હાજરી આપી આ ક્રિકેટ ટુનામનેન્ટ ને સફળ બનાવ્યો હતો.