આજે તા. ૧૧/૩/૨૦૨૦ નાં રોજ સુરત સેશન કોર્ટ માં તક્ષશીલા અગ્નિકાંડ નાં આરોપી ઓ ની પ્રપોજ ચાર્જ ની તારીખ હતી . આજે કોર્પોરેશનનાં ૨૫૦ થી ૩૦૦ જેટલા કર્મચારીઓ અને મોટા અધિકારીઓ પણ ચાલુ નોકરીએ સવાર નાં ૧૧:૦૦ થી બપોર પછી ૪:૦૦ સુધી કોર્ટ સંકુલ માં હાજર રહયા હતા. ચાલુ નોકરી પર પ્રજા નાં કાર્યો છોડી ને આવી રીતે આરોપી ઓને બચાવવા નો પ્રયાસ કરનારા આ અધિકારીઓ કોના ઓર્ડર થી આટલી મોટી સંખ્યા માં હાજર રહયા એ એક તપાસ નો વિષય છે. નક્કી કોઇ મોટા અધિકારી નાં ઓર્ડર થી જ આ શક્ય બને.
- #તક્ષશિલા_અગ્નિકાંડ_સુરત