મોરબી ના માળિયા તાલુકા ના વાઘરવાં ગામે એક નિવૃત્ત પોલીસ અધિકારી ના પુત્ર ના લગ્ન સમારંભ ના વરઘોડામાં ખાનગી જેવી લાગતી રાયફલો માથી એકા એક નક્કી કર્યા મુજબ ધાડા ધડાધડ ફાયરિંગ થવા લાગ્યા જેના વિડિઓ વાયરલ થતાં પોલીસ તંત્ર દોડી ઉઠ્યું અને જિલ્લા એસ.પી સુધી વાત ફેલાતા આદેશઆનુસાર પોલીસ કેસ નોંધાયો અને તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઇ….જોકે સૌરાષ્ટ્ર મા આં ઘટના નવી નથી…કોઈ ને કોઈ સજાઓ થઈ હોય કે કોઈ પગલાં લેવાયા હોય તેવા દાખલા હજુ પ્રેસ સુધી પહોંચ્યા નથી..રાજકીય વગ વાપરીને ભીનું સંકેવાનો તખ્તો ગોઠવાઈ ગયો હશે..વિભાગ ના લોકો પણ તરકીબ બતાવે તો નવાઈ નહી તેવો ઇતિહાસ છે જ…..♦
♦