*સોલા સિવિલમા ફ્યુમિગેશન મા બેદરકારીનો મામલો*
બેદરકારી બદલ કુલ 5 વ્યક્તિ સામે લેવાયા પગલા
ફ્યુમિગેશન કરનાર વર્ગ 4 ના કર્મચારીને ટર્મિનેટ કરાયો
સુપરવિઝનમા બેદરકારી બદલ 3 નર્સિંગ સ્ટાફને વોર્નિંગ આપી અન્ય વોર્ડમા ટ્રાન્ફર કરાઇ
ફરજ પરના 2 ડોક્ટરોએ સમયસુચકતા ન દાખવવા બદલ અન્ય વોર્ડમા ટ્રાન્સ્ફર
ફ્યુમિગેશન સમયે દર્દીઓને મુકીને ભાગી જનાર ઉપરી અધિકારી, ડોક્ટર, કે નર્સિંગ સ્ટાફ સામે કોઇ ઠોસ પગલા નહી..
કમિટીના રિપોર્ટમા હોસ્પિટલ સ્ટાફને છાવરવાનો પ્રયાસ