બ્રેકિંગ…..
આંગડિયા લૂટ નાં આરોપી પકડાયા નથી ત્યારે. ક્રાઇમ હબ સમાન સુરેન્દ્રનગર માં. સોની નું અપહરણ….
સુરેન્દ્રનગર ના દૂધ ની ડેરી પાસે ના વિશ્વ પ્રેમ પાર્ક સોસાયટી માં. ઘર પાસે થી વઢવાણ માં દુકાન ધરાવતા સોની યુવાનનું અપહરણ કરી આરોપીઓ ભાગેલ છે, મળેલ હકીકત મુજબ સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ કાર કે જે. દૂધ ની ડેરી પાસે મૂકી કોઈ બીજા વાહન માં ભાગેલ છે…