બરોડામાં 12 ઇંચ વરસાદ જ્યારે પડ્યો ત્યારે વિશ્વામિત્રી આખા બરોડાની અંદર પથરાઈ ગઈ અને લોકોના ઘરની અંદર ત્રણ ફૂટ થી વધારે પાણી ઘૂસીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું. […]
Uncategorized
Posted on:
Uncategorized
Posted on:
“Black Justice”પાંચ કરોડ કેસ કોર્ટો માં પેંડિંગ(આશરે 30 કરોડ દેશની જનતા ન્યાય માટે રાહ જોઈ રહી છે) જ્યુડીસરી સિસ્ટમમાં ફેરફાર તાત્કાલિક ધોરણે બદલવાની જરૂર(લાખો કેસ દેશના સમગ્ર રાજ્યોમાં કલેકટર,SDM,CP,SP મા પેન્ડિંગ.કરોડો ના ન્યાયતંત્ર પાછળ ના વૈભવી ખર્ચા બાદ પણ પરિણામો નહિવત.શું દેશ નો આ બાબતે વિકાસ કરી પ્રજાને ન્યાય આપવો જરૂરી નથી?હજુ ક્યા સુધી અંગ્રેજો ના બનાવેલ કાયદા ને અનુસરીને આ દેશ ચાલશે? શું વિશ્વ ગુરુ બનવા આ જરૂરી નથી?દેશનું ન્યાયતંત્ર/સરકાર/ઉચ્ચ સનદી અધિકારીઓ ક્યારે દેશ હિતમાં જાગશે?(જુવો અહેવાલ janfariyadnews you tyube channel 14 મિનિટ નો આવી રહેલ વેબ સીરીઝનો વિડિયો લિંક ઉપર) તા:૯,૧૦,૧૧/૯/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE) સનસનીખેજ દેશ હીત રક્ષણ માટેની વેબ સિરીઝ સમાચાર જુવો))
Uncategorized
Posted on:
ભાજપ ના અંગ્રેજો ને શરમાવે તેવા શાશન માં બરોડા કુલદીપ ભટ્ટના જામીન મંજૂર, નામદાર કોર્ટે તપાસ અધિકારી નો ઉધડો લીધો,પોલીસ ને ગંભીર ટકોર કરી,રાજકીય દબાણથી કેસ દાખલ કરી પોલીસ સ્ટેશન જામીન લાયક ગુનામાં કોર્ટમાં હાજર કરવા સામે સવાલ કર્યા, ધારાશાસ્ત્રીઓએ પણ મીડિયાનો રાજકીય ઉપયોગ અને પોલીસ ને રાજકીય હાથો બનવા સામે સવાલ કર્યા.(ભાજપ શાશન ને અંગ્રેજ થી વધારે ખરાબ કહેવાયું)janfariyadnews you tube channel links ખોલી ને જુવો પ્રજા આક્રોશ/બરોડાના અવનવા તારાજી/સમાચાર ના વિડિયો)
Uncategorized
Posted on: