ગુજરાત. મુંબઈ ના દરિયા કિનારા ના 200 શહેર ને અસરકર્તા બીપોર જોય આ ભયાનક વાવાઝોડું 40 કલાક પછી પુષ્કળ નુકશાન પહોચાડી શકે છે.
સરકારે તેમના તંત્ર દ્વારા થઈ શકે તેટલી rescue,NDRF.military.. સરકારી તંત્ર કામે લગાડ્યા..
હજારો લોકો ના સ્થળાંતર કરાવી રસોડા.રહેવાની વ્યવસ્થા શરૂ કરાઇ…..16 જૂન સુધી જાહેર મોટા ધર્મ સ્થાનો બંધ કરવામાં આવ્યા…ઓનલાઇન દર્શન કરવા વિનંતી કરાઈ..
કેન્દ્રીય મંત્રીઓ.રાજ્ય ના મંત્રીઓ સી.એમ સહિત ઉચ્ચ અધિકારીઓ ની ટીમ સાથે સૌરાષ્ટ્ર .કચ્છ ના વિસ્તારો ની મુલાકાત…દેખરેખ માં પહોંચી ગયા..
સોમનાથ.દ્વારકા.જખૌ. જામનગર.કચ્છ.પોરબંદર.વેરાવળ.કેશોદ….દરિયાકિનારા ભાવનગર.સુરત.નવસારી.વલસાડ.વાપી..દીવ.દમણ….ના દસ કિલોમીટર ની અંદર ના ગામો ના લોકો ને સુરક્ષિત જગ્યાએ પહોંચી જવા આદેશ…
હજુ આ વાવાઝોડું લગભગ 300 કિલોમીટર દૂર છે….આ વાવાઝોડું ઓમાન.કરાંચી બાજુ ફંટાયા ના સમાચાર છે…
અનેક શિવ ભક્તો..ગાયત્રી હતી ભક્તો..હોમ.હવન.પૂજા.પાઠ.મંત્રોચ્ચાર….દ્વારા કોઈ જાન હાની,મોટાપાયે નુકશાન ના થાય તે માટે દેવી,દેવતાઓ.મહાદેવ ને પ્રાર્થના અર્ચના કરી રહ્યા છે..
સમાજિક સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટ બનાવવાના શરૂ થઈ પહોચાડવા નું શરુ થયું છે…
ખાસ કરીને સોમનાથ..દ્વારકાધીશ અહીતિહસિક મંદિરો ને નુકશાન ના થાય તેની તકેદારી રૂપે દ્વજા ચડાવવાનું મુલતવી રખાયું છે…ખુબજ તેજ ગતિથી પવન ફૂંકાઇ રહેવાના સમાચારો મળે છે..40 કલાક માં તેજ ગતિથી પવન સાથે વાવાઝોડું આવશે..જેનો સામનો કરવાનો છે..અનેક ઘણું નુકશાન થવાનો સમભાવ પણ છે..પણ કોઈ જાનમાલ ને નુકશાન ઓછું થાય તે માટેના પ્રયત્ન છે..કુદરત ના પ્રકોપ ને કોઈ રોકી શક્યું નથી..અનેક સૌરાષ્ટ્ર ની નદીઓ મા ઘોડા પુર આવી ચૂક્યા છે.. દરિયા કાંઠા ના મંદિરો પણ ઘણા ડૂબી ગયા ના સમાચાર છે.. દમણ ના દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા 3 નંબર નું સિગ્નલ અપાયું છે..સરકાર ની આરોગ્ય સેવાઓ પણ જરૂરિયાત પ્રમાણે સજ્જ કરવામાં આવી છે….
સીએમ ની અપીલ કે લોકો પોતાની રીતે સમજી ને સુરક્ષિત થઈ જાય…
.અમરેલી.ખાંભા.જાફરાબાદ.રાજુલા આજુબાજુ માં વરસાદ શરૂ.. પવન સાથે વાવાઝોડા ની અસરો.શરૂ..
જ્યા જ્યાં જાહેર જનતા ભેગી થતી હોય તેવી જગ્યાઓ ઉપરના જાહેર સાહસો બે દિવસ બંધ રાખવા ના આદેશો અપાયા..
આવતીકાલે સવારથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે થી ભારે વરસાદની આગાહી..
સૌરાષ્ટ્ર બાજુની મોટાભાગની સરકારી બસ ટ્રાન્સપોર્ટ સેવાઓ તેમજ શાળા કોલેજો બંધ રાખવાના સરકારી નિર્ણય….
પવન.ની ગતિ દરિયા કાંઠે 15 જૂન સવાર થી વધશે…સમગ્ર દરિયા કાંઠે ભારે વરસાદ પવન સાથે ફૂંકાશે….