અમદાવાદ શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં સીમા હોલ માં ચાલતું નક્ષત્ર એક્ઝિબિશન મા સોશિયલ ડિસ્ટન ના ધજાગરા અમદાવાદ પોલીસની નજર પડતા એક્ઝિબિશન અમદાવાદ પોલીસ દ્વારા તાત્કાલીક બંધ કરવામાં આવ્યો.
પ્રવાસી પત્રકાર વિજયવીર યાદવ
આજરોજ અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેરના પરહલાદ નગર વિસ્તારમાં સિમા માહોલમાં નક્ષત્ર એક્ઝિબિશન નિર્ઝરી દ્વારા આયોજિત જેની અંદર કોરોના કાલ મા સોશિયલ ઠિસટનસિગં ના નામે લીલાલેર. પોલીસને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તાત્કાલિક સીમા હોલમાં છાપો મારતા નક્ષત્ર એક્ઝિબિશન તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું.
આજના સમયમા દરેક વ્યાપારી ન ધંધો કરવાનો હોય પરંતુ સરકાર ની ગાઈડલાઈન મુજબ ધંધો વેપાર કરવો જોઈએ નાકી તેના વિરુદ્ધ માં પરંતુ ઘણી જગ્યાએ જોવા મળે છે covid 19 ની ગાઈડલાઈન ના બોર્ડ માર્યા હોય છે ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ઠિસટનસિગં, માસ અને સેનેટાઈઝર નો ઉપયોગ કરીને અમે ધંધો કરીએ છે. પરંતુ એમાંનૂ કંઈ હોતું નથી અને વારંમવાર અમદાવાદ શહેરમા મોટા મોલ કે નાના મોલ હોય તયા અવારનવાર પોલીસના દરોડા પડતા હોય છે અને સીલ મારવામાં આવતું હોય છે. આજે પણ સીમા હોલ માં નક્ષત્ર એક્ઝિબિશન માં અમદાવાદ પોલીસ દ્વારા છાપા પાડતાં સીમા હોલ ને તાત્કાલિક બંધ કરવામાં આવ્યું.