GN_09-01-21 (1)
[1/8, 2:28 PM] Pradip Raval: ગઈકાલ મુકેલ પ્રસ્તાવ ઉપર સમજદાર ની સમજદારી ના ભાગ રૂપે ગ્રુપ માં બહુમત લાગતા ગ્રુપ નિર્ણાયક તરીકે જયશ્રી પટેલ નું ઉપનામ દાદી શા રહેશે તેમજ તેમના ગૃહ પ્રેમ મિલન નિરખેલા ગુરુ માયાબેન દેસાઈ ની ઓળખ ગ્રુપ માં માયા દીદી તરીકે માન થી સંબોધી શકાશે…..
આયોજક,સંચાલક પ્રદીપ રાવલ
[1/8, 6:25 PM] Pradip Raval: ગ્રુપ માં સભ્યો ને વિનંતી કે રચનાઓ સિવાય કોઈ એક્સ્ટ્રા પોસ્ટ જરૂરી સાહિત્ય સુસંગત સિવાય મુકશો નહીં…..નિર્ણાયક..ટીમ..રચનાઓ બાબતે ખૂબ તકલીફ પડે…
[1/8, 6:34 PM] Jayshree Patel. Sahityakar: તેમના ફોટા મૂકતા ભૂલી જાય છે રચના સાથે અને મારી સમજમાં નથી આવતું કે સાહિત્ય સરિતા તો વહેતી નથી..કંઈક બીજી જ વાતો ને મોડ અપાય રહ્યો છે..ગ્રુપને લગતા મેસેજ આવકાર્ય પણ બીજા નહિ..થોડું સમજો તો ગ્રુપની શોભા વધેને નવા જોડાયેલા સભ્યોની રચના વાંચવા મળે..
પ્રદીપભાઈએ કાલે મારો સુવિચાર ફોરવર્ડ કર્યો તે પણ નહિ હવે…એ બધાં માટે ફેસબુક પેજ છે જ આપણાં બધાંના..આજે પણ મારે બે જણનાં ફોટા શોધવા પડ્યા જેમ રચના મૂકવી જરૂરી તેમ ફોટો પણ જરૂરી છે.
કેટલી ઈમરજન્સીમાં આજે મે તપાસ્યું ને ફોટો શોધવામાં જ પોણો કલાક મારો બગડ્યો, પ્રદીપભાઈ કામમાં હોય તો મારે એમને હેરાન કરવા પડે..શિસ્ત બાળપણથી શીખવવામાં આવે છે..તો તેને અનુસરો..પ્લીઝ🙏
[1/8, 6:36 PM] Leena Vachharajaani.MeM.NOG: સોરી સોરી હું ફોટો ભૂલી ગઈ છું. ફરી પોસ્ટ મુકી રહી છું.
[1/8, 6:43 PM] Jyoti Parmar.MeM.83.NOG Baroda: મારા તરફથી વિષય સિવાય કંઈજ નહીં આવે એની બાંયધરી આપું છું.
[1/8, 6:46 PM] Pradip Raval: જ્યોતિ પરમાર NOG SS No :- 0083 આપણાં ગ્રુપ ના દાદી શા ની આપેલ સૂચના નું ચુસ્ત પને પાલન કરવા માટે એકરાર સાથે બાહેધરી આપી…આભાર
[1/8, 6:49 PM] Pradip Raval: ગ્રુપ ના સૌ સભ્યો ને વિનંતી કે સાહિત્યિક જરૂરી હોય તેવા પદ્ય ગદ્ય.વિષય.ને લગતી પોસ્ટ સિવાય કોઈ પોસ્ટ કરવી નહિ..આપડા ગ્રુપ માં સવાર માં હું પહેલી વાર આખા ગ્રુપ પાવતી દરેક ના સર્વ સામાન્ય દેવી દેવતા નું સ્મરણ સાથે ની એક પોસ્ટ મૂકું છું…હુ પણ બહુ સહાનુભૂતિ. અતિ ઉત્સાહ.ઉમંગ માં આવીને ક્યારેક પોસ્ટ કરી દવ છું પણ દાદી શા ના દંડા ના ચુસ્ત સાહિત્યિક નિયમો ને આપડે તાબે થવું રહ્યું એટલે હું પણ સાહિત્ય “એકરાર” કરું છું કે વિષય બહાર કોઈ પોસ્ટ હું પણ આયોજક.સંચાલક તરીકે નહિ મૂકું.
[1/8, 6:50 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: મણકો મૂકવા નો ?
[1/8, 6:51 PM] Kalpanaben Trivedi.MeM.NOG: હું પણ રચના સિવાય ની પોસ્ટ નહીં કરું.
[1/8, 6:52 PM] Pradip Raval: ના..મણકો સાચવવાનો દિલ માં ….આપડી સોશિયલ વ્યક્તિગત એકાઉન્ટ માં મુકજો…
[1/8, 6:53 PM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: આ બધું વધારે પડતું થાય છે
માટે હું ગ્રુપમાં થી વિદાય લઉં છું
[1/8, 6:53 PM] Jayshree Patel. Sahityakar: ઘનશ્યામભાઈ સરમાથા પર મણકો સાહિત્યિક છે પણ આપણે ગ્રુપ સ્વરચના માટે કરી રહ્યા છીએ તો એ જ સિધ્ધાતથી ચાલીએ તો જુઓ કેવી મજા રહે છે
જરૂર મને મારા નંબર મોકલો વાંચીશ હું..
[1/8, 6:56 PM] Jayshree Patel. Sahityakar: આભાર બેના સમજવા માટે..
[1/8, 6:59 PM] Pradip Raval: ગ્રુપ ના નીતિ નિયમો કડક રહેશે અને તેને અનુસરવું પડશે..હું હજી ગ્રુપ સભ્યો ને વિનંતી કરું છું કે ગ્રુપ માં કોઈપણ નિર્ણય સામૂહિક લેવાય છે.કોઈ વ્યક્તિગત નહિ.મે પોતે મારી લાગણીવશ ભૂલ નો એકરાર કરેલો છે..જેથી કોઈએ પણ માનસિકતા ગુમાવ્યા પહેલા સૂચના.વિનંતી ને બે વાર વાચી ને પછી સ્વ નિર્ણય લેવો…સંચાલક.પ્રદીપ રાવલ
[1/8, 7:04 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: સાચી વાત છે… હું પણ રચના સિવાયની અન્ય કોઈ પોસ્ટ નહિ મૂકું તેની વ્યક્તિગત બાંહેધરી લઉં છું… આભાર..🙏 ગ્રુપની શોભા આપણી શોભા..😊
[1/8, 7:08 PM] Vaibhavi Joshi.MeM.NOG: હું પણ રચના સિવાય અન્ય કોઇ પોસ્ટ નહીં કરું. 🙏🙏
[1/8, 7:12 PM] Pradip Raval: નવા જોડાયેલ ડો. મનિષા વ્યાસ તેમજ વૈભવી જોશી…કરેલ એકરાર બદલ ખુબ ખુબ આભાર
[1/8, 7:13 PM] Jayshree Patel. Sahityakar: આભાર
[1/8, 7:57 PM] Vibhitiben Desai: સહમત
[1/8, 7:58 PM] Pravina Kadakiya.MeM NOG Houston: માત્ર રચના .
[1/8, 8:00 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: 🙋🏼♀️ પણ રચનાજ મુકીશ માત્ર.તકલીફ નહીં આપું બીજું મુકીને..👏🏻👏🏻
[1/8, 8:01 PM] Jaykant Ghelaani.MeM.NOG: મે પણ આગળ ઘણી વખત અન્ય
બીન જરૂરી પોષ્ટ મૂકેલછે તે બદલ આપ સર્વેની ક્ષમા માગું છુ.🙏🙏🙏
હવેથી સાહિત્ય ને લગતી ,અને તે પણ જે વિષય ઉપર આપવાનુજછે તેજ મુકીસ. આભાર.
[1/8, 8:03 PM] Pradip Raval: કોઈપણ સફળતા પહેલા જમીન ઉપર દોડવું પડે છે…એરપોર્ટ ના રનવે ઉપર પ્લેન દોડ્યા બાદ ઉડાન ભરી શકે છે….
“સુહાની સાંજની સફર ખૂબ સુરત ગીત
ગ્રુપ ના સભ્યો ને વિનંતી કે ગયા રવિવારે ૧૦ વાગે નવો વિષય ” ૨૦૨૧ નું નવું વર્ષ,,પ્રેમભાવ,,,બદલાતી જીવન શૈલી ” ત્રણ શબ્દો આપેલા છે જેને આજે ચાર દિવસ થવા આવ્યા. દર વખતે ૬૯% જેવી રચનાઓ આવી જાય છે. હજુ ઠંડી માં આળસ ભૂલી જલદીથી પદ્ય,ગદ્ય,માઇક્રો ફિક્શન,૩૦૦ શબ્દો સુધી લેખ,વાર્તા,હાઈકુ,સાયકીજી લખવાનું શરૂ કરી ગ્રુપ ફોર્મેટ માં મૂકો. તા..૧૦/૧/૨૧ રાત્રે ૧૦ સુધી રચનાઓ ધ્યાન માં લેવાશે…ફોર્મેટ યાદ કરાવી દઉં..
NOG SS No :-
પ્રકાર :- પદ્ય,ગદ્ય કે અન્ય
શીર્ષક :-
(આપની રચના શબ્દ કોષ પ્રમાણે)
નામ/ ગામ/શહેર નું નામ
અને પોતાનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો રચના મૂક્યા પછી તરત જ જુદો મૂકવો…
નિર્ણાયક હવે આપની રચના માં થતી ભૂલો નો ચાર્ટ પણ પ્રસિદ્ધિ બાદ મૂકે છે .જે દરેક સર્જક જોઈ લેવું….સંચાલક.આયોજક..પ્રદીપ રાવલ
www.janfariyadnews.com
Email : prdpraval42@gmail.com
what’s up calling: 9824653073
https://youtu.be/dF1mOl5cD0k
[1/8, 8:06 PM] Jayshree Patel. Sahityakar: તકલીફ નહિ રાગીનીબેન કોઈ રીતે ગ્રુપ સાહિત્યનું લાગતું જ નહોતું..સાહિત્યની ચર્ચા કરો સારા પુસ્તકની વાત હોય, વાંચ્યું તે મૂકો તે પણ એકાદ દિવસ અહીં તો રચના પાંચ દસ મે મેસેજ મે ડીલીટ કર્યા તો પાંચસો મતલબ જ નથી..સાહિત્ય ક્યાં વંચાય..? હું પૂછું કોણ વાંચે છે એકબીજાની રચના..?
સો માં એક..!
[1/8, 8:06 PM] Pradip Raval: નત મસ્તક આપની નિખાલસ કબૂલાત અને ગ્રુપ સભ્યો ને પ્રેરણા આપવા બદલ…નિયમ ને અનુસરવા નો નિર્દેશ આપવા બદલ…ખૂબ ખૂબ આભાર…
[1/8, 8:11 PM] Pradip Raval: દાદી શા ને વિનંતી કે તમે સાહિત્યિક સંપૂર્ણ જીવ હોવ તેવો વારે ઘડીયે અનુભવ થાય છે.. આપની નિયમ બદ્ધ સાહિત્ય ની વાતો..આગ્રહ ભરી રીતે ની શીખ…બધું જ ગમે છે…પણ ક્યારેક ગ્રુપ ના સભ્યો ને પણ હળવાશ માટે સમય આપવો પડે અને તેમના માં રહેલ શક્તિઓ..વિશેષતા..ગ્રુપ માં શોભાય માન થાય તે પણ જરૂરી બને…..આ ગ્રુપ ને એટલે આપડે સાહિત્યિક પાઠશાળા નામ આપ્યું…કે જ્યા દરેક પીરીયડ ને અવકાશ મળે….બીજું કે બહુમત મહિલાઓ છે એટલે સ્વભાવગત…(વધુ લખવા નથી માંગતો).પણ થોડી મોકળાશ માટે સમય પણ સંચાલક તરીકે માટે આપવો પડે…જે બાબતે સૂચનો લઈને આપડે…વિશેષ પોસ્ટ માટે એક બીજું સાહિત્ય સરીતા વિશેષ નું ગ્રુપ એકાઉન્ટ બનાવવા વિચારણા કરીશું….
[1/8, 8:19 PM] Anjana Gandhi.MeM.NOG: 🙏સહમત 🌹
[1/8, 8:19 PM] Pradip Raval: આભાર…અંજના જી
[1/8, 8:22 PM] Maya Desai.Bombay.MeM.NOG: એકબીજાંની રચના વાંચવાથી પોતાની રચનાનું મૂલ્ય નથી ઘટતું .રચના સિવાય બીજું કંઈ નહીં મૂકવાની અને નિરર્થક ચર્ચા નહીં કરવાની હું ખાત્રી આપું છું 🙏🏻🙏🏻
[1/8, 8:28 PM] Pradip Raval: એનો મતલબ એ પણ નથી થતો કે સભ્ય e મુકેલ રચના ને બિરદાવવામાં પણ ના આવે…..આભાર માયા દીદી
[1/8, 8:29 PM] Maya Desai.Bombay.MeM.NOG: એમાંય નિર્ણાયકોની તકલીફ વધે જ ને !
[1/8, 8:35 PM] Pradip Raval: મોટા એ ક્યારેક.મોટું મન રાખવું પડે…..આજે ખરેખર પણ દાદી શા ને એક કલાક જેવો સમય બે ફોટા માટે ગયો…સભ્યો પણ વારંવાર સૂચનાઓ રોજ આપવા છતાં ભૂલો કરે….પછી તમારું શીખવાડેલું હોય એટલે દંડો લે જ ને….
[1/8, 8:42 PM] Maya Desai.Bombay.MeM.NOG: એક રચનાને સરેરાશ ચાર જણ બિરદાવે તો ? એના કરતાં એક દિવસ રાખીએ જ્યારે નિખાલસ અભિપ્રાય આપે … દરેક જણ આપે 👍🏻🙏🏻
[1/8, 8:43 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: સાચી વાત
[1/8, 8:48 PM] Pradip Raval: તમારું સૂચન. વાચક અભિપ્રાય નું હતું. અને મે આપને તેમજ બે બીજા વડીલો ને મુકેલી રચના ઉપર બે બોલ માટે પણ સૂચન કરેલુ..જેથી સર્જક ઉત્સાહ વધે અને કઈક જાણવા મળે…
[1/8, 8:48 PM] Jayshree Patel. Sahityakar: ક્ષમા
મારો આશ્ ય એ જ કે સાહિત્યમાં મોકળાશ લો ને મારી ક્યાં ના છે પણ રોજ તો ન જ હોય નહિતો મતલબ નથી રહેતો સાહિત્યનો.. કંઈક કોઈક લખે તો વાંચો વખાણવાની જરૂર નથી પણ સમજો..નવું શીખવા મળે..કંઈક શિસ્તબંધ કામ ચાલે..
મારી વાત ખોટી હોય તો જરૂર મને કહો..બીજા ફોટા વિડિયો બધાંની જરૂરત નથી, રોજ એક સરસ ગીત મૂકાય છે સંચાલક તરફથી ..બધું જ મળી રહે છે. મુંઝવણના જવાબ મળે છે..કંઈક સારું વાંચ્યું તો અઠવાડિયામાં એકવાર મૂકો..તો આનંદ થાય..
[1/8, 8:49 PM] Pradip Raval: સહમત
[1/8, 8:52 PM] Pradip Raval: માયા દીદી….NOG સાહિત્ય સરિતા ગ્રુપ ૧….હાલનો સિલેબસ..માત્ર પદ્ય,ગદ્ય,સાહિત્યિક રચનાઓ……સાત દિવસ…..દિવસ દરમિયાન…..કોઈ પોસ્ટ માટે વિષય નક્કી કરી ટાઇમ ટેબલ બનાવી ને મુકજો….આરોગ્ય,સંગીત,સભ્યો ની વિશેષ ઉપલબ્ધિ,.સભ્યો પરિવાર સુખ દુઃખ સમાચાર..સભ્યોના વંશજ ની વિશેષ ઉપલબ્ધિઓ….રંગભૂમિ…અન્ય..વિષયક ગપસપ…..
[1/8, 8:53 PM] Kalpanaben Trivedi.MeM.NOG: આ કરી શકાય… સ્પર્ધા ન હોય ત્યારે..
[1/8, 8:54 PM] Maya Desai.Bombay.MeM.NOG: આ મને લાગે છે સૌને માન્ય હશે ..
[1/8, 8:55 PM] Maya Desai.Bombay.MeM.NOG: અભિપ્રાય નવો વિષય આપવા પહેલાં લઈ શકાય …
[1/8, 8:56 PM] Maya Desai.Bombay.MeM.NOG: બિરદાવવા માટે નિર્ણાયકનો મત સર્વોપરિ 👍🏻
[1/8, 8:57 PM] Maya Desai.Bombay.MeM.NOG: વિશેષ ઉપલબ્ધિઓ સંચાલક જ મૂકે કારણ સૌએ તેમને પોતાની સિદ્ધિ વિશે માહિતી આપવી .
[1/8, 8:59 PM] Jayshree Patel. Sahityakar: તેથી શરૂઆતમાં કહેતી હતી એક દિવસ મુક્ત રહેવા દો..જેથી વિચારવાનો પણ સમય રહે..
[1/8, 8:59 PM] Maya Desai.Bombay.MeM.NOG: આ મારાં સૂચનો જ છે …આ કંઈ મિલિટરી નથી … સુસંગતતા રહે એ આવકાર્ય🙏🏻🙏🏻
[1/8, 9:01 PM] Kalpanaben Trivedi.MeM.NOG: રવિવારે રજાના દિવસ
[1/8, 9:05 PM] Jayshree Patel. Sahityakar: ડંડો અઘરો પડ્યોને પ્રદીપભાઈ મારા ખભા પર બંદૂક મૂકી મે જ ચલાવી કારણ મને લાગ્યું કે કોનું શું વાંચું મનોરંજન કે સાહિત્ય..?
મને લાગ્યું બધાં વિષય સમજે લખે ..પણ જવાદો તમારે બધાંએ તમારી રચના મૂકવીને મારે તપાસવી પછી જે ચાલે તે..
[1/8, 9:26 PM] Sweta Talati.MeM.NoG: મારા તરફથી પણ વિષય વગરની પોસ્ટ ક્યારેય નહિ આવે. અત્યાર સુધી આવી જ નહિ હોય. ફક્ત એક વખત એક યૂ ટ્યૂબ પર upload કરેલું ગીત મૂકેલું. વધારાના મેસેજો બહુ હોય તો એમાં બીજા મેમ્બરોનો પણ સમય બગડતો જ હોય છે અને બધાની રચનાઓ પણ વાંચવામાં તકલીફ પડે.
[1/8, 9:40 PM] Jaykant Ghelaani.MeM.NOG: લાંબા સમયે ,આપણે દરેકે ઘણુ ખોટું સહન ન કરવુ હૉયતૉ નિર્ણાયકની વાત ને માન્ય રાખી આ ગૃપમાં ,ફક્ત ને ફક્ત વિષય આધારિત રચનાજ
સિવાઇ અન્ય કશુ નહીં નો નિયમ નકકી કરો તેજ યૉગ્ય રહેશે તેવું મારા સ્વનાભુવે જણાવ્યું છે.👍🌈🙏
થોડા સમયનું દુખ,
લાંબા સમયના સુખને લાવશે.🌹
[1/8, 9:47 PM] Mahendra Panchal: હું સાહીત્ય સરિતા ગૃપમાં સાહિત્યિક રચના સિવાય કોઈ પોસ્ટ નહીં મૂકું
– મનોજકુમાર પંચાલ
‘મન’
પાલનપુર
[1/8, 10:13 PM] Pradip Raval: ગ્રુપ માં ઉત્સાહ થી ભાગ લઇ રચનાઓ મૂકીને..સલાહ સૂચનો આપી ને ખભે ખભા મિલાવીને સાથે રહેતા સાથીઓ ની ઉપરોક્ત તંદુરસ્ત ચર્ચા જોતા મને લાગ્યું અને અનુભવ્યું એટલે ગઈકાલ ના એક પ્રસ્તાવ માં જયશ્રી પટેલ (દાદી શા) અને માયા દેસાઈ (માયા દીદી)આજે નિર્ણય જાહેર કર્યો તેમ આજે પ્રસ્તાવ – ૨. માયા દીદી,દાદી શા અને જ્યકાંતભાઈ ઘેલાણી (પ્યારે) ની અનુમતિથી નીચે મુજબ રજૂ કરું છું..
પ્રસ્તાવ -૨
ગ્રુપ માં રવિવાર રાત્રે ૧૦ વાગે આપેલ વિષય પૂરો થાય અને નવો વિષય શરૂ થાય. સાથે સાથે નિર્ણાયક તરફથી મળેલ છેલ્લી બાકી રચનાઓ સોમવાર ના રોજ પ્રસિદ્ધિ માટે મળી જાય પછી….રવિવાર રાત્રે ૧૨ વાગ્યા થી સોમવાર રાત્રે ૧૨ પહેલા ગ્રુપ ના સભ્યો ,પોતાને મન ગમતી,સભ્યો પરિવાર ને ઉપયોગી..પોસ્ટ ,વિડિયો,ઓડિયો સાથે મૂકી શકશે… આયોજક,સંચાલક.માયા દીદી,દાદી શા,પ્યારે….રચનાઓ ઉપર તેમના પ્રતિભાવ,વિનંતી,સૂચના કે કોઈ સ્પેશિયલ સાહિત્ય શીખ રજૂ કરી શકશે …
સભ્યો પોતાની, પારિવારિક વંશજ સિદ્ધિઓ,સુખ દુઃખ ની વાતો નિખાલસ પને કરી શકશે..
ગ્રુપ માં નવા આવનાર સભ્યો ને આવકાર,પરિચય…ઉપરોક્ત ત્રણ મહાનુભાવ ગમેત્યારે બે બોલ પોતાના રજૂ કરી શકશે..
આ સિવાય સંજોગો વસાત આયોજક.સંચાલક જરૂરી ગ્રુપ ને લગતી સૂચનાઓ મૂકી શકશે..
ઉપરોક્ત સંયુક્ત પ્રસ્તાવ ઉપર તટસ્થ રીતે સભ્યો એ પોતાનો મત ગ્રુપ માં નામ,નંબર સાથે બે કે ત્રણ લીટી માં જવાબ સાથે રવિવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી માં મૂકવાનો છે… બહુમત,સંમતિ હશે તો રવિવાર રાત્રે ૧૦ વાગ્યા થી સોમવાર રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલ માં તાત્કાલિક મૂકવામાં આવશે…(શની,રવી નો આગ્રહ રાખવો નહિ)(ટેકનિકલ કારણો અનુસાર)
પ્રદીપ રાવલ
આયોજક/સંચાલક
સહયોગી અનુમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવે છે..
[1/8, 10:21 PM] Pradip Raval: નોધ :- આપડા ગ્રુપ ના સન્માનીય નિર્ણાયક ગ્રુપ ના સભ્ય વંદનાબેન વાણી..અંગત યોગ્ય કારણોસર વ્યસ્ત હોવાથી હાલમાં ગ્રુપ માં સક્રિય નથી પણ આપણી સાથે છે..તેમજ જીજ્ઞા કપુરિયાં પણ અંગત કારણો સર વ્યસ્ત હોવાથી સક્રિય નથી. ..જેમની રચના મને મોકલવામાં આવે તો હું મેમ્બર ના નાતે ગ્રુપ માં મૂકી શકીશ….આપ સૌ ની જાણ માટે…
[1/8, 10:30 PM] Pradip Raval: ખૂબ જરૂરી સમય સર નું સૂચન ખૂબ ઉપયોગી નીવડશે..આભાર
[1/8, 10:32 PM] Pradip Raval: અનુભવે પ્રીતિ પ્રાપ્ત થાય…તારા પછી મારો અને મારા પછી તારો…સુખ.દુઃખ ની જેમ ચક્ર ચાલ્યા કરે. .સમજવું મહત્વ નું છે…
[1/8, 10:33 PM] Pradip Raval: થોડા માં ઘણું આવી ગયું..અમલ માટે જરૂર પ્રયત્ન કરાશે..
[1/8, 10:38 PM] Pradip Raval: ક્ષમા શબ્દ ને અવકાશ નથી…માયા દીદી..પ્યારે..સિવાય કોઈ નિર્ણાયક તરીકે આપને આ બાબતે ટિપ્પણી કરી નહિ શકે….
દરેક સભ્યો ને આપે આપની સાહિત્યિક વ્યસ્તતા ના અવરોધ બતાવી ને એક નવી દિશા તરફ પ્રેરણા પૂરી પાડી ગ્રુપ ની સ્વચ્છતા વધારવાનો નમ્ર પ્રયાસ તમારા,મારા કે ગ્રુપ ના કોઈપણ ના ખભે રહી કર્યો જે સફળ નીવડેલ જાહેર કરું છું…આજે ખૂબ સુંદર એક નવીન પ્રયાસ પ્રસ્તાવ મૂકી ને આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે..આશા છે સૌ સાથ સહકાર આપશે….પ્રદીપ રાવલ
[1/8, 11:04 PM] Pradip Raval: નિર્ણાયક શ્રી એ આજે પોતાની રચના સહિત ચેક કરીને તટસ્થ રીતે ભૂલો નો ચાર્ટ ઉપર મુજબ મૂક્યો છે….માયા દીદી ઉપનામ અસર
[1/8, 11:07 PM] Maya Desai.Bombay.MeM.NOG: 👌🏻👌🏻નમન દાદી શા 🙏🏻🙏🏻ને
[1/8, 11:13 PM] Pradip Raval: ગુરુ આશીર્વાદ