નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામમાં રહેતી શિક્ષિકા ને પોતાના પતિઍ શંકાના આધારે ગળુ રહેશિં ઉતારી મોતને ઘાટ હત્યારો પતિ બે સંતાનોને લઈ પલાયન નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરાઇ.
નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે રહી ખરેડા પ્રાથમિક શાળામા છેલ્લા દસ વર્ષથી ફરજ બજાવતા અલ્પાબેન ઝાલાના પતિ મુકેશ સોલંકી પણ આણંદ જિલ્લા મા સિક્ષક તરિકે ફરજ બજાવે છે પરંતુ આજુબાજુના રહીશોનું માનીએતો તેનો પતિ મુકેશ સોલંકી અવારનવાર ગઢબોરિયાદ ખાતે આવતો હતો અને તેની પત્નિ સાથે શંકા રાખી મારઝૂડ કરતો હતો આજે સવારે ખબર અંતર પુછવા તેની બેનનો ફોન આવતા અલ્પાબેને ફોન રીસીવ ન કરતા તેના ઘરના સભ્યોએ તેના પડોશીને ફોન લગાવ્યો હતોને જણાવ્યુ હતું અલ્પા ફોન રીસીવ કરતી નથી તો પડોશી અલ્પાના ઘરે જઈ બારિમાથી ડોકિયું કરતા અલ્પા લોહી લુહાણ હાલતમા પડી હતી તેઓએ તાત્કાલિક સબંધી ને માહિતિ આપતા તેઓએ નસવાડીં પોલીસનો સંપર્ક સાંધતા પીએસઆઇ આર જી ભરવાડ પોલીસ કાફલા સાથે ગઢબોરિયાદ ખાતે સ્થળ પર પહોચી તપાસ શરૂ કરી હતી ત્યાથી તેમના બે પુત્રોને લઈ હત્યારો પતિ મુકેશ સોલંકી ફરાર થઈ ગયા હતો પોલીસે કાયદેસર કાર્યવાહી શરૂ કરી ફરાર હત્યારા પતિની શોધખોળ હાથ ધરી છે