Press Brief 20.04.2020 Gujarat 10.00 hrs Press Brief 20.04.2020 Gujarat 10.00 hrs
10 :30 press conference as above statistics report briefing…
(ADL secretary Jayanti Ravi Press Briefing.clik on Red line for open report)
વાચક મિત્રો : ઇમરાન ખેડાવાળા ની પ્રેસ કોન્ફરન્સ માં મારી હાજરી હોવાથી આજરોજ ૧૦ વાગે મારો કોરોના ટેસ્ટ સિવિલ હોસ્પિટલ કરાવવા ગયો હોવાથી અને હવે ૧૪ દિવસ હું સેફ્ટી ખાતર માહિતી ખાતા ની સૂચના અનુસાર હું ઘરે હોમ કવોરનટાઈન હોવાથી મારા એડિટર તરીકેની કોઈ લાઈવ પ્રેસ આપ જોઈ નહિ શકો પણ સરકાર તરફથી મારા અખબાર ને મળતી પ્રેસ રિલીઝ ના રિપોર્ટ હું મારા ન્યુઝ પોર્ટલ અને અખબાર માં આપના માટે જરૂર મૂકીશ..આપના થકી આવતા પ્રશ્નો હવે હું મારી ગેરહાજરી હોવાથી સરકાર ના કોઈ અધિકારીઓને પ્રેસ માં નહિ પૂછી શકું..તકલીફ બદલ ક્ષમા….પ્રદીપ રાવલ એડિટર.ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક ગાંધીનગર.(984653073)
Email : prdpraval@yahoo.co.uk