E PAPER
** ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક તા.૧૦/૪/૨૦૨૦ શુક્રવાર પાટનગર નું એક માત્ર સચોટ,તટસ્થ,નીડર અખબાર ઇ પેપર સ્વરૂપે વાંચો**
GN_10-4-20
ન્યુઝ પેપર વાચવા તારીખ ઉપર ક્લિક કરો
અમારા ઊર્મિ ફાઉન્ડેશન ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવાર અને લોક સહયોગ દ્વારા મધ્યમ ગરીબ એવા વિધવા.ત્યકતા.નબળા પરિવાર ને કરીયાણા કીટ આજે ૧૬ વિતરણ કરી. આજે આઠમો દિવસ તેમજ ૪૦૦ ફૂડ પેકેટ વિતરણ કર્યું.સહકાર બદલ સૌ કોઈ દાતા નો આભાર(કરીયાણા ની એક કીટ ના Rs.૯૦૦ તેમજ ફૂડ પેકેટ ના Rs.૩૫).(9824653073)અમદાવાદ.ગાંધીનગર.
*રોજે રોજ એટલે કે 14 એપ્રિલ/ લોક ડાઊન સુધી અપનાવ જેવુ…..*
# રોજ ની જેમ જ તૈયાર થઈ ને ઘરે રેહવુ જેથી માનસિક ડિપ્રેશન મા નહિ આવો..
# પોતે લઘર વઘર રહેતા હશો તો…મિરર સામે જશો તો પણ કોરોના થઈ ગયો એવી લાગણી અનુભવશો….
# રોજે શેવ કરો અને જે રૂટિન મા કપડા પેહરતા હતા ઍ જ પેહરો….
# આત્મવિશ્વાસ બનાવી ને રાખો….
# બધા નિયમો પળશો તો તમને કે પરિવાર ને કાઈ થવાનુ નથી…..
# બિઝનેસ બધા ચાલવાના જ છૅ…
# બિઝનેસ મા થયેલ નુક્સાન તમારે એક ને નથી આખી દુનિયા ને છૅ તો ગભરવાનુ શા માટે….
# હાલ સર્વે મુજબ આખી દુનિયા મા લોકો ને જરા અમસ્તી ખાસી કે કાઈ શરદી જેવી તકલીફ થાય તો કોરોના હશે?????ઍ બાબત ની માનસિક બિમારી થી પીડાય છૅ તો આપને સંતુલન બનાવી રાખવુ…..
# લોક ડાઊન નો મતલબ ઍ નહિ માનવો કે ભેગા થઈ ફ્લેટ કે સોસાયટી ના મેમ્બર ક્રિકેટ રમે કે ગપ્પા મારે, પણ ઘર મા જ રેહવા થી જ ચેપ મુક્ત રહિ શકાશે….
# વેપાર ધંધા ની જરા પણ ચિંતા ના કરતા, બધુ સારુ થઈ જવાનુ છૅ…ઇતિહાસ કહે છૅ કે જ્યારે..જ્યારે..પણ દુનિયા કે શહેર પર આપદા આવી છૅ એના પછી સમય ખુબ સારો આવ્યો છૅ…
: IPCA રતલામમાં API નું ઉત્પાદન થાય છે, વષઁે 500 ટન માલ તૈયાર થાય છે ભારત 80 ટનનો વપરાશ કરે છે 24 કલાક 572 કર્મચારીઓ ઉત્પાદનમાં રોકાયેલા છે!
9 વર્ષ થી ભારતીય દવા કંપનીઓ પર યુ.એસ. દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો,
એક માંગ ના ધક્કામાં યુ.એસ. એ તમામ પ્રતિબંધો હટાવી લીધા.
બધીજ મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટું બજાર મળી ગયું.
આખું વિશ્વ ભારત પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે અને ભારત ફરીથી વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે
વાસ્તવિકતા એ છે કે …. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત તરત જ હાઇડ્રોક્સાઇક્લોરિકિન દવા વેચવાનું શરૂ કરે …. પણ ચતુરની જેમ …
ભારત સરકારે ત્રણ માંગણીઓ મૂકી:
1. ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે અમેરિકન બજારનું ખુલ્લું…
2. એફડીએના નામે લાદવામાં આવેલા તમામ પ્રતિબંધોને દૂર કરો …
૩. આગળ પણ આપણી ફાર્માસ્યુટિકલ કંપનીઓને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં…
અમેરિકાએ 24 કલાકની અંદર ત્રણેય માંગણીઓ સ્વીકારી ..
ટ્રમ્પે પણ કહ્યું .. # મોદી કડક વાટાઘાટ કરનાર વ્યક્તિ છે!!!
હવે ટ્રમ્પ તેની જાહેર જનતાની સામે બડાઈ કરે છે … આ કહેવાતા મહાસત્તાને આપણે કેટલીક શક્તિ બતાવી છે …
અને કેટલાક અજાણ લોકો કહી રહ્યા છે કે ભારત યુએસ સામે ઝૂકી ગયું… અરે મિત્રો, પહેલા સંપૂર્ણ માહિતી મેળવો… એફડીએ ના પ્રતિબંધ હટાવવા એ કોઈ બાળકની રમત નહોતી,
ભારત-અમેરિકા સામે લાંબા સમયથી એફડીએ ના પ્રતિબંધ હટાવવા સામે લડી રહ્યો છે ..!
🚩 ભારત – જયતુ 🚩 જય હિન્દ🇮🇳
————————————–
*કોરોના વાયરસ થી શું ખબર પડી..?👇*
*ચંદ્ર પર જવાની વાત કરતો માણસ આજે ચોકમાં જતાં પણ ડરે છે..*
*મંગળ પર રેહવા જવાની વાત કરતો માણસ આજે મામાના ઘરે પણ જઈ શકતો નથી…*
*◆લોકોને 24 કલાક ઘરમાં કેવી રીતે રહેવાય તેની ખબર પડી..*
*◆સાધુઓ સાધના કેવી રીતે કરતા હશે..? તેની ખબર પડી…*
*▪પતિને પત્નીના કામની ખબર પડી…*
*▪બાળકોને પપ્પા મમ્મીના પ્રેમની ખબર પડી…*
*▪વિભક્ત કુટુંબને સંયુક્ત કુટુંબ શું છે તેની ખબર પડી..*
*▪વડીલોની ઘરમાં શું હાલત છે તેની ખબર પડી..*
*▪ કંપનીઓને તેના કારીગર ની કિંમત શું છે ..? તેની ખબર પડી .*
*▪વિદેશમાં વસતા લોકોને ભારત(વતન) શું છે..? તેની ખબર પડી.*
*▪ભારતના શહેરમાં વસતા લોકોને ગામડું શું છે..? તેની ખબર પડી.*
*▪ગામડાના લોકોને વાડી ની કિંમત શું છે ..? તેની ખબર પડી..*
*▪શાળાના શિક્ષકને બાળકના ભણતરની કિંમતની ખબર પડી..*
*▪ધમધમતા શહેર ને લોકો શું છે .? એની કિંમતની ખબર પડી.*
*▪જે લોકો કહેતા હતા કે મારી પાસે સમય નથી તેને સમય શું છે ..?તેની ખબર પડી.*
*▪ કોરોના વાયરસ થી લોકોને સમય શું છે? તેની ખબર પડી.*
*▪ પ્રકૃતિ શું છે..? તેની ખબર પડી..*
*▪પ્રકૃતિને હાની પહોંચાડવાથી શું થાય છે તેની ખબર પડી..*
*▪લોકોને પોતાના સ્વાસ્થ્યની કિંમત શું છે તેની ખબર પડી..*
*▪દેશમાં દરેક લોકોને ‘સરકારી કર્મચારી’ શું છે એની ઉપયોગીતા શું છે અને એની કામગીરી શું છે એની ખબર પડી..*🙏🙏🙏
Prafip Raval : Editor,Owner.News of Gandhinagar & Jan fariyad international weekly..
Block 677/2 GH Type.Sector -8
Gandhinagar.Gujarat Pincode-382007
India…mobile.what’s up no 9824653073
Mail : prdpraval42@gmail.com
prdpraval@Yahoo.co.uk