ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ના સંપાદક ટીમ મેમ્બર દીપલ ત્રિવેદી બાબતે તેમના વિરુદ્ધ અસ્લીલ.બિભસ્ત લખાણ સુમન વિજય નહેરા નામની વ્યક્તિ ના ટ્વીટર એકાઉન્ટ ઉપર થી ટ્વીટ કરવામાં આવતા દીપલ ત્રિવેદી દ્વારા જરૂરી પુરાવા સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.