મૂળ સૌરાષ્ટ્રના ને હાલ સુરત પટેલ અગ્રણી એ ત્યકતા પટેલ યુવતી ને મદદ કરવા ને બહાને સંતાનો ની હાજરી માં દેહ પીખ્યો ને ફાર્મ હાઉસે લઈ જઈ ત્યાં ગેગ રેપ કર્યો
મૂળ ગોંડલ ની યુવતી ને સુરત સાસરે ગયેલ પતિ ની દારૂ પીવા ની ટેવ ને મારઝૂડ થી ત્રાસી ને છૂટાછેડા લીધેલ પુત્ર અને પુત્રી ને અભ્યાસ કરવા બે સંતાનો ને સાથે રહી એકલી રહેતી ત્યારે આરોપી
મૂળ અમરેલી લાઠી નજીક ગામ ના પરેશ તલાવીયા સુરત માં મુનિ સ્કૂલ સંચાલક અને જમીન મકાન નો વ્યવસાય કરતા પટેલ અગ્રણી છે તે વો એ પ્રથમ આ પટેલ પરિવાર ને ઘર ચલાવવા આર્થિક મદદ રૂપ બની વિશ્વાસ કેળવેલ ને નજીક આવેલ પોતે પરણિત હોવા છતાં અપરણિત હોવા ની વાત કરી યુવતી ના ગોંડલ રહેતાં પિયર ના ઓ નો વિશ્વાસ જીતી ને બન્ને પરિવાર નો નજીક આવેલ આખરે એકદીવસ પોતાનું પોત પ્રકાસેલ ને રાત્રી ના 9 વાગે ચીકાર નશા ની હાલત માં યુવતી ના ઘરે આવી યુવતી ના પુત્રી અને પુત્ર ની હાજરી માં છેડતી શરૂ કરતાં સંતા નો એ વિરોધ કરતા 15 ના પુત્ર ને આરોપી પરેશ તલાવીયા ઠોર માર મારી હથિયાર બતાવી ને બીજા રૂમ માં પુરી દીધા ને પછી પોતે કાલુ કામ કરી
છતાં ધરાયેલ નહિ આરોપી એ ફરી પોત પ્રકાસી ને ફરી યુવતી ને તેમના વિડિઓ ફોટા આપી સમાધાન કરવા ના બહાને ફાર્મ હાઉસ પર લઈ જઈ યુવતી ને બળ જબરી થી બાંધી ને દારૂ પીવડાવી ને હાજર આરોપી પરેશ તલાવીયા અને તેમનો મિત્ર રાકેશ ધાનાની એ બને મળી હવસ સંતોષી એટલે થી અટક્યાં વગર આરોપીઓ એ યુવતી ને બે ફામ માર મારી યુવતી ના ગુપ્ત ભાગે દારૂ ની બોટલો થી ઇજા કરેલ યુવતી બે ભાન થઈ જતા બને આરોપો ઓ યુવતી ને ફાર્મ હાઉસ ના રૂમ માં પુરી ને જતા રહેલ યુવતી મોડી રાત્રે ભાન માં આવતા તેમણે તેમની પુત્રી ને કોલ કરી મદદ માટે બોલાવેલ ત્યારે યુવતી ની પુત્રી તેમનો પુત્ર અને યુવતી ના રિલેટિવે ફાર્મ હાઉસ પર આવી ને યુવતી ને ઘરે લઈ ગયેલ જે તે વખતે સંતાનો ના ભવિસ્ય ન બગડે તે માટે જે તે વખતે ફરિયાદ કરે લ નહિ પરંતુ ફરી આરોપીઓ નો ત્રાસ વધી જતાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન પર યુવતી ને તેમના પરિવાર જનો પહોંચી ગયેલ ને આરોપીઓ વિરુદ્ધ લગ્નની લાલચ ને આર્થિક મદદ કરી ને તેમની નજીક આવી બળાત્કાર તથા હથિયાર બતાવી ધાક ધમકી અંગેનો ગુન્હો દાખલ કરાવેલ
ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશન પર ગયા હોવાથી આરોપીઓ ના મળતીયા ઓ નેતા ઓ ભલામણો કરવા ને સમાધાન કરવા દોડી આવેલ પરંતુ યુવતી એ તેમના પર થયેલ ગેગ રેપ અમનુષી ત્રાસ ની આપવીતી વણવી ફરિયાદ દાખલ કરવા મક્કમ રહેલ
આ આગે એક આરોપી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલક પરેશ તલાવીયા ની ધરપકડ કરી લીધેલ છે ને અન્ય આરોપી ની શોધખોળ બાકી છે ગુન્હા ની તપાસ pi ચૌધરી ચલાવી રહ્યા છે
**આ હાઈ પ્રોફાઈલ કેશ બનાવ થઈ સુરત શહેર માં ચર્ચા નો વિસય બનેલ છે આરોપી અને ફરિયાદી બન્ને સૌરાષ્ટ્ર ના હોવાથી સૌરાષ્ટ્રમાં માં પણ ચર્ચાસ્પદ બનેલ છે