સૂરત મા સૈયેદ હબીબ ઉપર હુમલો ..
જન સૂરત ન્યૂઝ ના એડિટર..
અને આપના પત્રકાર એકતા સંગઠન ના મહામંત્રી..
સુરત પત્રકાર એકતા સંગઠન ના જિલ્લા મહામંત્રી ઉપર અજાણ્યા બુકાની ધારીઓ એ જીવલેણ હુમલો કરેલ છે..પૂર્વ પ્લાનિંગ થી ઘેરી પતાવી દેવા ની કોશિશ કરી છે…પોલીસ સ્થળ પર છે…પત્રકાર મિત્રો હોસ્પિટલ કે પોલીસ મા જ્યાં જરૂર હોય ત્યાં મદદ માટે પહોંચી જાવ..પ્રમુખ સચિન ભાઈ ત્યાં હજાર છે..લાભુભાઈ