ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામે સરપંચ અને કોન્ટ્રકટર સાથે મળી નદી માથી રફી માટીનું કોભાડ આચરતા મેરવાડા ગ્રામ પંચાયત ના સદસ્યો અને ગ્રામજનો એ પાટણ ખાણ ખનીજ ચાણસ્મા મામલતદાર ને લેખીત રજૃઆત કરતા મામલો ઞરમાયો છે ત્યારે પાટણ ખાણ ખનીજ ના જવાબદાર અધીકારીઓ ચોરી છૃપી થી ઞામ મા ખાનઞી રીતે આવી તપાસમાં ભીનૃ સંકેલતા અરજદારો મા ભારે નારાજઞી સાથે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ખનીજ ચોરી સરપંચ અને કોન્ટ્રકટર કરી સરકારી તંત્ર ને લાખો રૂપિયાનું નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે જાગૃત નાગરિકો તંત્રને લેખીત રજૃઆતો કરવા છતાં જવાબદાર અધીકારીઓ ભિનૃ શંકેલતા વિસ્તારમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં ખનન માફિયાઓ બે રોક ટોક લાખો રૂપિયાની રૉયલ્ટી ચોરી ની અનેક ફરિયાદો ઠેર ઠેર ઉઠવા પામી હોવા છતાં પાટણ ખાણ ખનીજ ના જવાબદારો ઞાધારી નીતી અપનાવી રહ્યાનીપંથકમાં ઠેર ઠેર રાવ ઉઠવા પામી છે