કચ્છ રાજકીય રીતે ભગવા શાશન માં અનેક રીતે બદનામ થઈ ગયું..માંડવી નો જશુષી કાંડ…નલિયા સેક્સ કાંડ..ભાનુશાલી રાજકીય હત્યા કાંડ…છબીલ પટેલ તેમજ અનેક ના રાજકીય પક્ષ પલટા અને અંતે બાદબાકી..વાસણ આહીર જેવા મંત્રી કક્ષાના વ્યક્તિ ની ઉપ્પતનીઓની પ્રેમ કહાણી ઓ ની ઓડિયો વાયરલ.બિભસ્ત સંવાદો….. અનેક સારી રાજકીય.સામાજિક.વ્યવસાઇક સફળ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે સત્તાના જોરે રાજકીય રીતે બદનામ થતાં કચ્છ માટે ચિંતાજનક વિષય…