વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના હોદેદારો શિક્ષકોના પૈસો જલસા અખિલ ભારતીય અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દિલ્હીમા ધરણાંનો કાર્યક્રમ
સતિષ પટેલ બ્યુરો ચીફ વલસાડ
રાજ્યના શિક્ષકો દિલ્હીમાં વિરોધ કરશે. જેમાં 27 મી દિલ્હી જંતરમંતર ખાતે જૂની પેન્શન યોજના અમલ સહિતની માગ સાથે વિરોધ કરવા જવા માટે વલસાડ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘે ધરણાં કરવામાં માટે લાખ્ખો રૂપિયા કરી ઉઘરાણી
વલસાડ જિલ્લા માંથી દિલ્હી ગયેલા હોદ્દેદારોની ટીમ દ્વારા જિલ્લામાં હાલમાં ફરજ બજાવતા શિક્ષકો પાસે થી 100 રૂપિયા ઉઘરાણી કરવામાં આવી છે એ પૈસા થી માત્ર 25 આગેવાનો દિલ્હી 26 તારીખે સુરત વિમાન માર્ગે દિલ્હી ગયા હતા.27 મી તારીખે ધરણા કાર્યક્રમ હાજરી આપી હતી. હાજરી પરત અનેક સ્થળે હાલમાં પ્રવાસ કરી રહ્યા છે.હજુ વલસાડ પહોંચ્યા નથી. પ્રશ્ન એ છે કે અન્ય જિલ્લા માંથી શિક્ષકો લકઝરી મારફતે ગયા હતા. વલસાડ જિલ્લાના શિક્ષક સંઘ ના હોદ્દેદારો પ્લેન મારફતે મુસાફરી કરી છે.25 માંથી કેટલાક રિટાયર્ડ શિક્ષકો હોવાની વાત ચર્ચા થઈ રહી છે. વલસાડ જિલ્લા માંથી 50 થી 60 શિક્ષકો ને રાજય કક્ષાએથી જાણ કરવામાં આવી હતી. 50 થી વધુ શિક્ષકોને લઈ જવામાં આવે તો લકઝરી મુસાફરી કરવી પડે બુદ્ધિશાળી શિક્ષકો પ્લેનની મુસાફરી અન્ય સ્થળ પ્રવાસ કરી રહ્યા હોવાનું જિલ્લામાં શિક્ષકો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
અખિલ ભારતીય અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા ૨૭ ફેબ્રુઆરી મુખ્ય પાંચ મુદ્દાઓને લઈ દિલ્હીમા ધરણાંનો કાર્યક્રમ
દિલ્હીમાં ૨૭ ફેબ્રુઆરીએ રાજયનાં ૩૩ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકો તેઓની મુખ્ય માંગોને લઈ દિલ્હી ગયા હતા. અખિલ ભારતીય અને ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ધરણાંનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં પ્રાથમિક શિક્ષકોની મુખ્ય પાંચ માંગો હતી.
વલસાડ જિલ્લામાં પણ શિક્ષકોના સંઘના હોદ્દેદારો પણ રૂપાણી રાજ કોઈ ભય નથી ચારેતરફ એક સાબિત કરી રહ્યા છે.