તા. 09-01-2020, ગુરુવારની સવારે 10.00 કલાકે રોઝીલ પાર્ક, હેરીસ પાર્ક, સિડની – ઓસ્ટે્લિયા ખાતે એક ભવ્ય રેલીનું આયોજન CAB અને NRC ના સમર્થન માટે કરવામાં આવ્યું હતું…
આ રેલીનું આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે સિડની ખાતેના ભારતીય નાગરિકો દ્વારા કરવામાં આવેલું હતું…
ઓસ્ટ્રેલિયાના અલગ અલગ પરામાંથી મોટી સંખ્યામાં આવીને ભારતના લોકોએ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો..
આ ઉપરાંત ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું..
લિ.. હર્ષદભાઈ ઠક્કર (ઠાકુર)
લિ… મુકેશભાઈ મહેતા (મુંબઈ)