બોપલ ના પ્રેમ પ્રકરણ માં ખૂન નો ભેદ ઉકેલાયો..બોપલ પોલીસે અલ્પેશ પટેલ ઉર્ફે ટોની નામના યુવક ની ધરપકડ કરી છે..મયંક ગોસ્વામી નામનો વ્યક્તિ અલ્પેશ પટેલ ની પત્ની સાથે ના પ્રેમ પ્રકરણ માં મયંક ગોસ્વામી ની હત્યા થઈ હતી.તે બાબતે આ ધરપકડ કરવામાં આવી અને સમગ્ર પ્રેમપ્રકરણ માં હત્યા કરી હોવાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.