#અમદાવાદમાં #સામે #આવ્યો #દેશનો #સૌથી #મોટી #છેતરપિંડીનો #કેસ: 🎇#HDFC #લાઇફ #ઇન્શ્યોરન્સ #કંપની #નો #અધિકાર #બની સેટેલાઈટમાં રહેતા કાપડના વેપારી પ્રતાપરાય આવતા સાથે દેશની સૌથી મોટી રૂપિયા 11 કરોડ 6 લાખ; 71 હજાર 824 ની ઓનલાઈન છેતરપિંડી કરવા મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે; સાયબર ક્રાઈમ ટીમે પિતા-પુત્ર એવા સૌરભ ગીરી અને બ્રિજેશ ગીરી ની ઘરપકડ દિલ્હીથી કરી છે; બંને આરોપીઓમાંથી સૌરભ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલો છે; જ્યારે તેના પિતા કરિયાણાની દુકાન ચલાવે છે; પોલીસ મુજબ એક વ્યક્તિ સાથે થયેલી આ દેશની સૌથી મોટી છેતરપિંડી છે: સાયબર સેલ મુજબ 62 વરસીએ પ્રતાપભાઈ અવતારની ને અલગ-અલગ ઇન્સ્યોરન્સ પોલિસી માં રોકાણ કરવાનું રિટર્ન મળશે એવું કહીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા ; બાદમાં તે પૈસા પરત મેળવવા માટે ફ્રી અને ચાર્જ પેટે પણ પૈસા વસૂલ્યા હતા; ફરિયાદીએ છેતરપિંડી કરનાર 96 લોકોના નામ પોલીસને આપ્યા છે; આરોપી સૌરભ ગિરી ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો છે ; ત્યારબાદ તે ટેલીકોલર તરીકે HDFC પોલિસીઓનો કોલિંગ કરવાનું કામ કરતો હતો; જ્યારે આરોપી બ્રિજેશ ગીરી છેલ્લા દોઢ વર્ષથી કરિયાણાનો વેપાર કરી રહ્યા હતા; હાલ તો સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીની કડક પૂછપરછ કરી હતી અને માહિતી મેળવી હતી