બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા ના ભાટવરગામ ના તલાટી નો વિડિઓ વાયરલ થતાં ચકચાર મચી
(બ્યુરો ગૌરવ પુરોહિત.જન ફરિયાદ ન્યુઝ)
બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા ના ભાટવરગામ તલાટીનો વિકાસ ના કામ ટકાવારીની ચર્ચા કરતો વિડિઓ થયો આ વાયરલ વીડિયો ગામના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતાં હોવાની વાતચીત સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ બન્યો વિડિઓ માં બીજા 6 % લે છે હું પાંચ ટકા લઈશ એવી વાત નો થયો ઉલ્લેખ જો કે આ વાયરલ ટકાવારી બાબત ની કોઈ પુષ્ટિ કરતું નથી કે ટકાવારી સેની મગાઈ સુ આ છે પારદર્શક સરકાર અને અધિકારીઓ નો વહીવટ સુ આ રીતે ટકાવારી થી થઈ રહ્યા છે ગામ નો વિકાસ દરેક કામ માં ટકાવારી બાબતે કેમ થતી નથી તપાસ આવા અધિકારી ને ટકાવારી લેવાની હિંમત ક્યાંથી આવી સુ આ રીતે ગુજરાત ના વિકાસ ની ગતિ આગળ વધશે જોકે આવા ભ્રષ્ટાચારી અધિકારી સામે કડક કાર્યવાહી થાય એવી લોકમાંગ ઉઠી છે