ગુજરાત માં ૨૫ વર્ષ ના ભાજપ ના શાશન માં ગુજરાત ને ભાજપે ૧૫૦૦ કરોડ ની વિશ્વ બેંક ની લોન થી રિવર ફ્રન્ટ બનાવ્યો,,મોદીજી ના શાશન માં વાયબ્રન્ટ ના નામે અનેક દેશ ના િરાજકીય લોકો ને ગુજરાત બોલાવી જાત જાત ના ટાયફાઓ રિવર ફ્રન્ટ તેમજ મહાત્મા મંદિર યોજી પોતાની પ્રસિદ્ધિ બતાવી આજે ગુજરાત સરકાર ને અઢી લાખ કરોડ ના દેવામાં મૂકી છે.૩૦૦૦ કરોડ ના સરદાર શ્રી ના પૂતળાં અને દેવાથી કરેલ રોડ.રસ્તા ના વિકાસ સિવાય કાઈ ગુજરાત ને મળ્યું નથી. ગુજરાત ને કહેવાતા મોડલ ના નામે મોદી.શાહ માત્ર પોતાની પ્રસિદ્ધિ અને પોતાના મળતીયાઓ ના વિકાસ સિવાય કાઈ દેખાતું નથી..અધિકારીઓ ના ખભે તમામ બે ફાલાજુ ખર્ચ કરી ગુજરાત માં ખેડૂત.શિક્ષક.ઉદ્યોગ.માધ્યમ રોજગાર વાળા, તમામ વર્ગ નાખુશ છે..અધિકારીઓ પાસે રાજકીય દલાલો બેફામ પૈસા લઈ ભ્રષ્ટાચાર આચરીને રહ્યા છે.મુખ્યમંત્રી એ પણ પોતાના રાજમાં મહેસૂલ,રેવન્યુ માં ભ્રષ્ટાચાર કબૂલ્યો છે.નર્મદા કેનાલ.કોન્ટ્રાકટર ના કૌભાડે માંઝા મૂકી છે.અનેક અધિકારીઓ લાંચ રૂશ્વત માં પકડાયા છે.જેલ મા પણ કૌભાંડ થાય છે..ખુદ મીડિયા સાથે મુખ્યમંત્રી ની રાજકોટ ની સાંઠ ગાંઠ ખુલ્લી પડી ગઈ અને ૫૦.હજાર ના લાંચ જેવા ચેક કલેકટર ની સહી સાથે મળતિયા ૮ પત્રકારો ને વહેચવામાં આવ્યા..તલાટીઓ.મામલતદાર.ભાજપ ના દલાલો ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરતા જોવા મળે છે. આવા કપરા સમય માં મોદીજી પોતાની પ્રસિદ્ધિ ખાતર ડોનાલ્ડ ત ટ્રમ્પ ને અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે હાઉડી નો કાર્યક્રમ યોજી ૭૦૦ કરોડ નો ખોટો પ્રજા ના પૈસે ખર હ કરવામાં આવનાર છે જેની સામે વિરોધ પક્ષ અને શંકરસિંહ વાઘેલા એ શાશક પક્ષ ઉપર પ્રહાર કર્યા છે. ભાજપ પોતાની મનમાની કરી સરમુખત્યાર શાહી નું શાશન પ્રજાને બતાવી રહ્યા છે. ભાજપ ના લોકો સિવાય કોઈ નો વિકાસ ક્યાંય નજરે દેખાતો નથી..વિકાસ ના કામો માથી બધે જ કટકી કરી ભ્રષ્ટાચાર દેખાય છે.ચોથી જાગીર ને માહિતી ખાતા દ્વારા મોટા ખોટા પરિપત્રો જાહેર કરી તેની ઉપર અંકુશ કરાવી સરકાર ની પ્રસિદ્ધિ કરવા ફરજ પડાય તેવા આક્ષેપો આખો અખબારી આલમ કરી રહ્યો છે..મળતિયા પેપરો ને જાહેરાત આપી અન્ય અખબારો ની અવગણના કરવામાં આવે છે પતરકરો ઉપર કાયદેસર નું દબાણ સરકાર દ્વારા કરવામાં આવે છે..હવે જનતા જાગી તો જ આ ભાજપ ના ભરડામાંથી તમામ વર્ગ બહાર આવી શકે તેમ નીછે..એક હિ આગ જન ફરિયાદ…ગુજરાત ના મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરી જાહેર કરે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ ના હાઉડી શો પાછળ મોટેરા સ્ટેડિયમ ના આં કાર્યક્રમ ના ખર્ચ પાછળ રાજ્ય સરકાર કેટલા રૂપિયા વાપરશે અને કેન્દ્ર સરકાર કેટલા પૈસા આપશે..વર્ષો થી ભાજપ સરકાર વાયબ્રન્ટ,કાંકરિયા કાર્નિવલ,રણોત્સવ,વાઇબ્રન્ટ,પ્રવેશોત્સવ જેવા અનેક ઉત્સવો પાછળ દલા તરવાડી ની જેમ નિર્ણય લઈ પ્રજા ના પૈસા વેડફી રહી છે.અને ગુજરાત સરકાર નું દેવું અઢી લાખ કરોડ થી વધારી રહ્યા છે..આવા ખોટા ખર્ચા કરી ભાજપ પોતાની પ્રસિદ્ધિ ના બહાને પ્રજા ના રાજકીય દલાલો ને લાલચો આપી વોટબેંકની રાજનીતિ કરી રહ્યું છે. વિરોધ પક્ષ અને પ્રજાકીય સંગઠનો ને પોતાના હક સરકાર છીનવી રહી છે….એક હિ આગ જન ફરિયાદ….