રાજકોટ ગેમ ઝોન ની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા પોતાના વિસ્તારની સ્કૂલો કોલેજો રેસ્ટોરન્ટો ફૂડ ઝોન અને ગેમ ઝોન તેમજ ટ્યુશન ક્લાસીસો ઉપર સઘન ચેકિંગ કરીને પરમિશન વિનાને તાત્કાલિક અસરથી સીલ કરવાના આદેશના પગલે આજે સુરત મહાનગરપાલિકાએ 100 થી વધારે ક્લાસીસો રેસ્ટોરન્ટો વર્કશોપ અને જાહેર જગ્યાઓએ ચાલતા પ્રોજેક્ટમાં તપાસ કરીને તાત્કાલિક અસરથી મોટાભાગના એકમોને સીલ કરવામાં આવ્યા જેની યાદી નીચે મુજબ છે.
000001