NG-50-11-12-23 pdf NG-51-12-12-23- pdf NG-52-13-12-23 pdf NG-53-14-12-23 pdf
************************************
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દીર્ઘ મીડિયા અમદાવાદ યોજિત ” उल्फते ए उर्दू ” परिसंवाद રચના.પ્રદીપ રાવલ
<span;>ICAC ગેલેરી,રામદેવનગર. અમદાવાદ ખાતે સાહીત્ય અકાદમી ગાંધીનગર અને દીર્ઘ મીડિયા અમદાવાદ ના ઉપક્રમે ” उल्फ्ते ए उर्दू “
<span;>परिसंवाद યોજાઇ ગયો.ખ્યાતનામ ઉર્દૂ શાયર ની ઉપસ્થિતિ હતી..સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ કવિ શ્રી ભાગ્યેશ જહા ની પ્રેરક ઉપસ્થિતિ હતી.મુખ્ય મહેમાન.પ્રખ્યાત શાયર શ્રીમતી પ્રણવ ભારતી અને પ્રખ્યાત શાયર ડો. સતિન દેસાઈ(પરવેઝ) હાજર હતા..દીર્ઘ મીડિયા ના સરસ્વતી ચંદ્ર આચાર્ય દ્વારા સુંદર એન્કરીંગ કરવામાં આવ્યું હતું..જ્યારે કાર્યક્રમ સંચાલન અને સન્માન અને આમંત્રણ આપનાર ઉર્દૂ સાહિત્ય અકાદમી મહાપાત્ર ડો.જયેન્દ્ર સિંહ જાદવ,રવીન્દ્ર મરડિયા તેમજ દીર્ઘ મીડિયા ના સરસ્વતીચંદ્ર આચાર્ય, મનીષા શર્મા સૌ પ્રસિદ્ધ કવિઓ,સાહિત્યકારો ને અકાદમી ના સરિફિકેટ આપી સન્માનિત કર્યા હતા… ડો.સતીન દેસાઈ તેમના ઉર્દૂ શેર શાયરી ના અલ્ફાઝ માં સુંદર ગાન કરી સૌને મંત્રમુગ્ધ કરી નાખ્યાં હતાં .પ્રેરક ઉપસ્થિતિ શ્રી ભાગ્યેશ જહા દ્વારા સંસ્કૃત મા વક્તવ્ય આપી તેમની બનાવેલી રચના નું ગાન કરીને સૌને ચોંકાવી દીધા..ઉપસ્થિત કવિઓ,શાયર પ્રો.દેવેન્દ્ર આચાર્ય,નીલમ કુલશ્રેસ્થ,રઝિયા મિર્ઝા,નિશા ચંદ્રા ,કૃણાલ ગઢવી,વિરામ દેસાઈ, ડો.daxa દેસાઈ,નીના સીંઘ,દિશા નાગર,નિશા વડગામા,ક્ષમા દીક્ષિત,પ્રદીપ રાવલ,સોનલ ગોસાલિયા,પ્રતાપસિંહ ડાભી,જયશ્રી વાંજા,તેજલ વસાવડા,નીતા વ્યાસ,હસીના અન્સારી, ઉઝમાં શેખ,શ્રધ્ધા, રામાણી, કોશા ચંદેરિયા,નૃતી શાહ,પાયલ અગ્રવાલ,ધૃતિ દવે, બીના પટેલ,તૃપ્તિ ઐય્યર, નગિન પ્રજાપતિ, પ્રજ્ઞા ભાવસાર,જુલાયા અન્સારી,મોહમ્મદ ઈરફાન …પોતાની રચનાઓ રજૂ કરી હતી ..અંતે સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા.. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના અધ્યક્ષ તેમજ અખબાર ના તંત્રી પ્રદીપ રાવલ પણ એક તેમની રચના રજૂ કરી અધ્યક્ષ ભાગ્યેશ જહા ના હસ્તે સન્માન સ્વીકાર્યું હતું. સૌ કવિઓ એ પણ તેમના સનમાન મહેમાનો ના હસ્તે સ્વીકાર્ય હતા…આ સમગ્ર કાર્યક્રમ ને (દીર્ઘ મીડિયા ટીવી ફિલ્મ મેકર) ના સરસ્વતી ચંદ્ આચાર્ય સુંદર એંકરિંગ કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો..જેનું હેલો ગુજરાત ઈલેક્ટ્રોનિક મીડિયા ચેનલ સંપાદક સરસ્વતીચંદ્ર આચાર્ય,સહાયક જ્ઞાનેન્દ્ર શર્મા દ્વારા સુંદર પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ઉર્દુ અકાદમી તથા દીર્ઘ મીડિયા આયોજિત અમદાવાદ રામદેવ નગર આર્ટ ગેલેરી ICACમાં ઉલ્ફતે ઉર્દુના કાર્યક્રમમાં શ્રી ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં ડો. પ્રણવ ભારતી,શ્રી રવિન્દ્ર મરડિયાની સંગતમાં મુખ્ય અતિથિ પદે ઉર્દુની રંગત જમાવનો લહાવો લીધો. વિશાલ ઉર્દુ પ્રેમી જને પ્રસ્તુતિ કરી .ઉર્દુ અકાદમીના હોદ્દેદારો પણ હાજર હતાં. સંયોજક મનીષા શર્માના આભાર સાથે
સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ ગુરુ
અહી કોઈપણ જાતના રાગદ્વેષ વિના સમાચારો.ફોટાઓ પ્રાપ્ત થાયએટ્લે જનજાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક જણાય તો તંત્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર.ફોટાઓ અહીથી દુર કરી શકાશે…તંત્રી