રાજ્યમાં 70 IPS ની બદલી આદેશ
જ્ઞાનેદ્ર સિંહ મલિક બન્યા અમદાવાદના પોલીસ કમિશ્નર
અનુપમ સિંહ ગેહલોત બન્યા વડોદરાના પોલીસ કમિશ્નર
અભય ચુડાસમા બન્યા સ્ટેટ પોલીસ એકેડમીના પ્રિન્સીપાલ
પ્રેમવીર સિંહ બન્યા અમદાવાદ રેંજના IG
ચિરાગ કોરડિયા બન્યા એડીશનલ CP સેક્ટર 1 અમદાવાદ
શમશેરસિંહ CP, વડોદરા બન્યા DGP લો એન્ડ ઓર્ડર
ડો. નિરજા ગોત્રું, ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ બન્યા એડીશનલ DG (તાલીમ)