*લુપ્ત કરાતા માહિતી અધિકાર સામે આરટીઆઇ કાર્યકર્તા મહાસંમેલનમાં થાશે રણટંકાર !
* ફોર્મ નો નમૂનો નીચે મુજબ
Rti Act Reform Movement Gujarat India (9904012169)
આપણી આઝાદીનો ઇતિહાસ અનેરો છે.
ભારતમાં વર્ષોની ગુલામી અંતે,અનેક લોકોની શહીદીના અંતે, કારાવાસ, કાળાપાણીની સજા અંતે, આઝાદીના લડવૈયા સ્વાતંત્ર સેનાનીઓ,પ્રખર દેશભક્તો, ગરીબ પ્રજાના વર્ષોના સંઘર્ષ અંતે, સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ગણાતા એવા આપણા ભારતમાં જે સંવિધાન બંધારણ છે. અનોખું, અભૂતપૂર્વ બંધારણ છે . વિશ્વભરમાં નામના છે .આપણને આઝાદી મળી પછી મળ્યું પ્રજાસત્તાક સ્વરાજ. આપણી આઝાદી સ્વરાજમાં નાગરિકોને દેશવાસીઓને કેન્દ્રમાં રાખીને વિવિધ કાયદાઓનો અમલ કરાવવા માટે અલગ તંત્રો વ્યવસ્થા કરવામાં આવી. એવું ન કહી શકાય કે આપણું સંવિધાન સર્વોત્તમ છે પરંતુ ઉત્તમ છે જ.
આપણા જેવું સંવિધાન વિશ્વના કોઈ લોકશાહી દેશમાં નથી એ ગૌરવની વાત છે.
ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે કાયદાઓ ફક્ત પુસ્તકોમાં જોવા મળે છે. “”પોથીના રીંગણા””૧૯૪૭થી વર્ષો પછી ૨૦૦૫માં જાણવાનો માહિતી અધિકાર મળ્યો.
શરુ શરૂ માં માહિતી અધિકારનો ઉપયોગ કરી ગરીબ, અદના લોકોએ ખરેખર આઝાદી,સ્વતંત્રતા, લોકરાજ છે એવો અનુભવ કર્યો .
લોકો સરકારી દફતરમાં દફન માહિતી મેળવવા લાગ્યાં અને કૌભાંડો ધીરે ધીરે જાહેર થવા લાગ્યા.
શાસન પલટો થવા લાગ્યો, રાજકારણી અને અઘિકારીઓ જેલમાં જવા લાગ્યાં.
જાહેર સેવા સત્તા મંડળમાં બિરાજેલા બની બેઠેલા સાહેબ “”જાહેરસેવકો”” અને પડદા પાછળ ર લાભ ચાટનાર રાજકારણીઓ, રાજકારણીને નચાવનાર ઉદ્યોગપતિઓના કરતૂતો ખુલવા લાગ્યા.
માહિતી અધિકાર સૂચના અધિકારનો સાચો અમલ થાય તો ?
દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સમાનતા, બંધુતા,પારદર્શિતા, પ્રમાણિકતાના દાવા કરતાં , ચુંટણીમાં વચનોની લ્હાણી કરતા નેતાઓના પેટમાં શું ખુંચે છે?
નાના ગામમાં વૃક્ષ બચાઓ ઝાડને ચીપકી શરુ થયેલા આંદોલનના અંતે શહીદી, જેલ, લાઠીચાર્જ અંતે જનતાને અધિકાર માહિતી મળ્યો છે.
ખેતીપ્રધાન દેશનો કિસાન એની જમીન, મજદૂર એનું વેતન સુરક્ષા,
વિદ્યાર્થી એની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી, સરકારી દફતરના દસ્તાવેજ જોઇ જાણી માગી શકાય , ગામની ગોચર જમીન કોણ ચરી ગયું, સરકારી યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલા નાણાં ક્યાં ખર્ચાયા એ જાણતો થયો છે.
પરંતુ કેટલાય સમયથી માહિતી અધિકાર લૂલો લંગડો બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે .
અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. જેમને આ કાયદાની અમલવારીની ચોકીદારી સોંપી છે એમના નિર્ણયો પર , રહેણીકરણી પર, નિમણૂક પર , ચુકાદાઓ પર અનેક સવાલો થઈ રહ્યા છે.
સરકારી અર્ધ સરકારી યોજનાઓ, ઠરાવ, ટેન્ડર, આવક જાવક ઓડિટ રિપોર્ટ, હાજરી રજીસ્ટર, ફરિયાદ તપાસ રીપોર્ટ, શાળાઓનાં વાર્ષિક નિરિક્ષણ, માલસામાન ગુણવત્તા રીપોર્ટ, ગામ ગોચર પડતર જમીન જંગલના નકશાઓ, મકાન મિલકત તુમાર, ઇજારદાર ને સોંપાયેલ કામ અમલ અને એનું પરિણામ જાહેર જનતા જાણી માગી શકે છે.
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માટે અરજી કરી લોકો જ સર્વ સત્તાધીશ છે એ ભ્રષ્ટાચારીઓને મંજુર હોય શકે?
માહિતી મેળવવાનો પ્રયત્ન કરનારા નાગરીકો ઉપર જાનલેવા હુમલા, ધમકી, ખૂન મર્ડર, અપાહિજ લાચાર કરવાના ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
બીજી બાજુ માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરનાર ઉપર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવે છે.
હવે તો માહિતી માંગશો તો સજા થઈ શકે છે એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી છે.
આવાં સમયે ભારતનાં સંવિધાનમાં અતૂટ શ્રધ્ધા રાખનાર , નિષ્પક્ષ, નીડર,નિસ્વાર્થ લોકો એક મંચ થઈ રહ્યાં છે.
ગયાં વર્ષે ગુજરાત સુરત મધ્યે ૧૦૦૦ અને આ વર્ષે અમદાવાદમાં ૨૦૦૦ કરતાં વધુ આરટીઆઇ કાર્યકર્તા,પત્રકાર, સામાજિક કાર્યકરો,ધારાશાસ્ત્રી ઓનું આરટીઆઇ કાર્યકર્તા અમૃત મહા સંમેલન મળશે.
સંમેલનમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે અને સંયોજક દિપક પટેલ શિક્ષક સુરત ૯૯૦૪૦ ૧૨૧૬૯ ને ઈચ્છુક જનતાને પોતાનું આખુ નામ, આખુ સરનામું અને સંપર્ક ફોન નંબર લખી મોકલવા વિનંતી જાહેર કરવામાં આવી છે.
ગુગલ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે અને કોઇને પણ વગર નોંધણી વગર, ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રવેશ પ્રતિબંધિત છે.
લોકોના અધિકાર, માહિતી અધિકાર અને લોકશાહીના ધબકાર ને સુરક્ષિત કરવા હવે થાશે રણટંકાર.First time in INDIA.ભૂતપૂર્વ,ઐતિહાસિક, આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહાસંમેલન ગુજરાતમાં::જાહેર અપિલ.
દીપક પટેલ શિક્ષકની કલમે
***********************”**”***************
Rti રજિસ્ટ્રેશન ફોર્મ ના મળ્યું હોય તો…
આપ ગ્રુપ ચેક કરી લો.
આપની નજીકના મિત્રનો સંપર્ક કરજો.
તેમ છતાં ના મળે તો મેસેજ કરજો.
આપશ્રીને મોકલી આપવામાં આવશે.
આપ આપના વિસ્તારના, જિલ્લાના આરટીઆઇ કાર્યકર્તાઓના આરટીઆઇ કાર્યકર્તાઓના રાષ્ટ્રીય મહાસંમેલન 2023 માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા એકત્ર કરવા મદદરૂપ થવા તૈયાર છો હા કે ના જવાબ આપજો ભાઈ.
1.
આપની નજીક રહેતા આરટીઆઇ કાર્યકર્તાઓ ઍમના સંપુર્ણ રીતે પાસપોર્ટ સાઈઝ ફોટા સાથે, બધીજ વિગત લખી ફોર્મ ભરી આપના સરનામે સંપર્ક કરી હાર્ડ કોપીમાં રૂબરુ મળી જમા કરાવી શકે.
2.
આપશ્રી આ ઐતિહાસિક સંમેલનના સહભાગી સદસ્ય તરીકે જવાબદારી સ્વીકાર કરી શકશો.
3.
રજિસ્ટ્રેશન ફોર્મ ની કોઈ ફી નથી.
4.
ફોર્મ જમા કરાવતાં પહેલાં ફોટો પાડી 9904012169
પર અવશ્ય જરૂર મોકલવાનો રહેશે.
5.
આ સામુહિક સૌના સહકાર અને સમર્થન,
સહભાગીતા નું આયોજન પૂર્ણ કરવામાં આપ મદદરૃપ થશો.
6.
ફોર્મમાં લખેલી વિગોનુસાર આઈ કાર્ડ આપવામાં આવશે.
7. અસંખ્ય મિત્ર ફોર્મ એકત્ર કરી રહ્યા છે એમને મદદરૂપ થવા વિનંતિ છે.
8.
રજિસ્ટ્રેશન વિના આરટીઆઇ કાર્યકર્તાઓના રાષ્ટ્રીય મહાસંમેલન 2023માં કોઇને પણ પ્રવેશ આપી શકાશે નહીં.
જો હા હોય તો.
9.
આપની સહમતિ રજા મળે પછી આપનું નામ સૌ મિત્રોને મોકલવામા આવશે.
10. લગભગ સૌને રજિસ્ટ્રેશન ફોર્મ મળી ગયાં છે જો કોઈ બાકી રહી ગયું હોય તો એમને ફોર્મ PDF પહોંચતી કરજો.
આપનું નામ અને સરનામું અને ફોન નંબર લખી મોકલજો ભાઈ
આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહાસંમેલન સંયોજક સદસ્ય પૈકી દિપક પટેલ.
9904012169.
******************************************
First time in INDIA.
અભૂતપૂર્વ,ઐતિહાસિક, આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહાસંમેલન ગુજરાતમાં::જાહેર અપિલ.
_________
આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહાસંમેલન ૨૦૨૩ ના રજીસ્ટ્રેશન ફોર્મ જમા કરવા કરાવવાં , આપ આપના વિસ્તારના જિલ્લાના આરટીઆઇ કાર્યકર , આયોજક સદસ્ય મિત્રોનો
સંપર્ક કરી શકો છો.
આપ સેમિનારમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો,મિત્રો સાથ સહકાર આપશો. વિસ્તારના મિત્રોનાં ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા યોગ્ય મદદરૂપ થશે, શક્ય હોય તો સાથીઓ આપ આપના વિસ્તારના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા, એકત્ર કરવા, આપ આપનું નામ પણ સુચવી શકો છો. ઝાઝા હાથ રળિયામણા.
સંગઠન મજબૂત બનાવો. સફળતા કદમ ચૂમશે.
માહિતી અધિકાર એ લોકશાહીનો ધબકાર છે.
છેવાડાના માનવી સુધી એનો પ્રચાર પ્રસાર અને સુચારુ સદુપયોગ થાય, કાયદાનો અમલ થાય અને લોકો સુઘી અધિકારનો લાભ પહોંચે.
આપણું સંગઠન મજબૂત, નિષ્પક્ષ નિસ્પૃહ, નીડર, નીતિવાન,નિસ્વાર્થ.
સંવિધાનની સુરક્ષા,
સત્યનો જય જયકાર.
આરટીઆઇ કાર્યકર્તા રાષ્ટ્રીય મહાસંમેલન સંયોજક સદસ્ય દિપક પટેલના સ્નેહ વંદન.૯૯૦૪૦ ૧૨૧૬૯.
આપ અહીં રજૂ કરેલા મિત્રોનો અગાઉ ફોન કરી રૂબરુ સંપર્ક કરી રજિસ્ટ્રેશન ફોર્મ હાર્ડ કોપી જમા કરી શકો છો.
અધૂરી વિગત અને પાસપોર્ટ સાઇઝ ફોટા સિવાય અન્ય કોઈ ફોટો સ્વીકાર્ય નથી.
*માણસા* . જિ.ગાંધીનગર.
રાકેશ પ્રજાપતિ.
94270 72269.
*ગાંધીનગર*
ડૉ. સ્વપ્નિલ મહેતા.
9824006514.
ચંદ્રકાંત પટેલ.
પ્રદિપ રાવલ.(9824653073)તંત્રી: ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.janfariyafnews.com
_________
*અમરેલી* ખાંભા
**ખડાધાર.
ઝવેરભાઈ વરીયા.
9725577081.
**દિગ્વિજયભાઈ માલા
બગસરા
9725296107.
**દીપેશભાઈ જોશી.
સાવરકુંડલા.
9825998886.
**રવિન્દ્ર યાદવ, સાવરકુંડલા
9574554805.
**ધારી ભાડેર
મુકેશભાઈ વોરા.
9726629863.
_____
*મહીસાગર* .
સંતરામપુર.
પલાસ રવિન્દ્રભાઇ.
7433043126.
6354450296.
______
*ધોળકા* અમદાવાદ.
ગણેશભાઈ રાવત.
9601181965.
_________
શ્રીકાંત પટેલ. *મોરબી* .
9878398885.
_________
પાટણ (સમી)
સુરેશભાઇ
9925732640.
_______
શહેરા *પંચમહાલ* .
**મોહસીનભાઈ
9924396552
**સંતરામપુર પંચમહાલ.
સુરેશભાઇ
95100 23543.
______
*ભરૂચ* અંકલેશ્વર
**રાજેશભાઇ પંડિત
6354312018.
9624279636.
**સેજલભાઈ દેસાઈ
8141111088.
_____
આમોદ ભરૂચ **રંગુનીભાઈ
9723061136.
અંકલેશ્વર.
**અતુલભાઈ મુલાણી . જીઆઈડીસી શાંતિતિર્થ 9898426955.
**અકબરશા દિવાન.
9328463959.
_______
*વડોદરા*
**અતુલભાઈ ગામેચી.
9913550656.
**નીતિનસિંહ રાઉલજી.
ન્યુ *છાણી* રોડ.
9427602297.
7818002297.
**હેમલભાઈ બક્ષી.
*ગોત્રી* .
9726553161.
*વિશ્વામિત્રી* .
રાજુભાઈ મેમણ.
9824663878.
9173237986.
*તરસાલી* .
ઇન્દ્રવદન રાઠોડ.
9273290460.
**મહેશભાઈ શાહ.
કરજણ.
**પરેશભાઈ ગાંધી
પાદરા.
9898700773.
_____
કપડવંજ માતર મહુધા કઠલાલ *નડિયાદ*
**નિલેશભાઈ 9924026639.
**દીપકભાઈ બારોટ ,
સરદાર ભવન સામે.
8320752726.
**પુનમભાઇ પંડ્યા
**ચિરાગભાઈ પરીખ 9898424762.
**ગિરિશભાઈ ભાનુશાલી.9825498893.
કઠલાલ.
ભાટેરા.
દિલીપભાઈ પરમાર.
7600766199.
________
ડીસા *બનાસ BK* (મોટાં રસાણા)
**વિરમાભાઇ
8758181041.
**બાપલા તા. ધાનેરા
જીવણભાઈ
9638212155
**પાલનપુર BK
પ્રવિણભાઇ ચૌહાણ
9714495133.
**સુઈગામ.
પ્રવિણભાઇ સુથાર .
7984404413.
_______
*અમદાવાદ* .
**મિતલ શાહ.9558772998.
**યોગેશભાઈ પુરોહિત 7041070285.
**હર્ષલ ગણાત્રા. સેટેલાઈટ. શિવરંજની.
9106152689.
**યુનુસ શેખ
વેજલપુર રોડ.
7878111133.
**જતીનભાઈ શાહ.
નવા વાડજ.
9377712230.
**સોએબખાન.
8264528505.
**અવિનાશ જાદવ .
7069454944.
**ડૉ.કલ્યાણસિંહ ચંપાવત.
9925030055.
ગાંધીનગર.
**વિનોદભાઈ ચૌહાણ,
ન્યુ રાણીપ.
નવા વાડજ.
9228240050.
**બાબુભાઈ પટેલ.
ઘાટલોડીયા, ગુરુકુળ, નારણપુરા, નરોડા નિકોલ ,ભૂયંગદેવ,મેમનગર.
6358890678.
9898922339.
**શૈલેષકુમાર સુરતી.
ચાંદલોડિયા ઓવર બ્રિજ નીચે.
9825885898.
9429003888
**સંજયભાઈ જોશી.
**ભરતસિંહ ઝાલા.
9979099881.
**મુકેશભાઈ રાજપુત.
8000245377.
**આકાશ સરકાર.
દાણીલીમડા.
9913995432.
**ધનેશભાઇ દેસાઈ.
ઈસનપુર.
**રાજેશભાઇ શાનારિયા.
9825998886.
**રાજભાઈ પ્રજાપતિ.
**ન્યુ ચાંદખેડા.
દિલીપભાઈ પ્રજાપતિ.
9825314458.
_______
*કપડવંજ* ખેડા.
ચંદ્રકાંતભાઈ
9737309209.
**જયદીપ દરજી.
મોતિઝેર.
9426325315.
______
ચીખલી *નવસારી* .
નીતિનભાઈ
9879211155.
9727311155.
બીલીમોરા.
મુકેશભાઈ પાંડે.
**ચીખલી રાનકુવા નવસારી
અંબાલાલ પટેલ.
7624040092.
________
રાજપીપળા *નર્મદા*
ભાવનાબેન ડી. ધ્રુવ.
9601091131.
દિનેશભાઈ માછી.
નાંદોદ રાજપીપળા.
9898886659.
______
*વલસાડ*
કેતનભાઈ શાહ
હેમંતભાઈ ટંડેલ.
પ્રવિણ માહલા.
________
વાપી
સંજયભાઈ કહાર.
જતીન પટેલ.
____
*બારડોલી* .
**પરેશ પટેલ.
ઈશ્વરભાઈ ભંડારી.
**કડોદરા બગુમરા.
અશોકભાઈ પાટીલ.
9601596213.
*પલસાણા*
પુણી.
સંજયભાઇ નાયક.
9898047832.
_____
*વ્યારા*
કેતનભાઈ શાહ.
રોહિત પટેલ.
સંજય ગામીત.
____
*આણંદ* .
જજ્ઞેશભાઈ 9978257960.
**વકિલશ્રી મહેન્દ્રભાઈ ભોઈ
9427644916.
બોરસદ.
કિંખલોડ.
નરેન્દ્રભાઈ શર્મા.
9979346005.
**રમેશભાઈ.
**હર્ષદભાઈ પટેલ.
વિદ્યાનગર.
*પેટલાદ*
સમિરુદ્દીન શેખ.
ખંભાતી ભાગોળ.
812994425.
_______
દેવભૂમિ *દ્વારકા*
કલ્યાણપુર
જીતેન્દ્રભાઈ વાઢેર
9998088729.
_______
*જૂનાગઢ*
જે એ કુરેશી.
એસીબી ઓફિસ સામે.
9429433999.
**જલાલી વસન હુસેન.
માંગરોલ, જૂનાગઢ.
6355450070.
________
*ઓખા દેવભૂમિ દ્વારકા, મીઠાપુર* .
**વિજયભાઈ ભાયાણી.
7405408299
__________
*ગીર સોમનાથ*
**તાલાલા ગીર.
વિજયભાઈ હિરપરા
7359727721.
7567172796.
***કોડીનાર ગીર સોમનાથ.
રામસિંહભાઈ ગોહિલ.
92751 70175.
ઊના ગીર સોમનાથ.
**રસિકભાઈ ચાવડા.
9909321717.
_______
*જામનગર.*
**પીસી. ઝાલાભાઈ
7285868080.
**જીગ્નેશભાઈ.
9687362436.
**નીતેષભાઈ
9824228256.
**રમેશભાઈ કટારમલ.
9924232517.
કિસાન ચોક માલદે ભવન સામે.જામનગર.
**Prajwal Palan.
અનુપમ સિનેમા સામે.
6353379018.
**સિક્કા.
અબ્દુલ મેપાણી.
9913223123.
**અકબર આમદ. સિક્કા.
7600917574.
**સવદાસ કે.પાંડાવદરા.
ગામ ચેલા.
9737581437.
_____
***કચ્છ* ભચાઉ.
દિલીપભાઈ.
9879870091.
**ભુજ કચ્છ.
એસએસ. આહીર
9879571245.
**માંડવી કચ્છ
શઠીયા આધમ અલીમામદ.
9016425897.
માંડવી કચ્છ.
_______
વિજાપુર *મહેસાણા* .
**જશુભાઇ
8511263944.
**સંજયભાઈ
સતલાસણા વાવ.
9427362141.
63513279527.
**ખેરાલુ મહેસાણા
મુકેશભાઈ
9426379180.
8780309157.
**બેચરાજી કડી
મનોહરસિંહ ઝાલા.
9638659938.
મહેસાણા
વિસનગર લિંક રોડ.
કૌશિકભાઈ રાવલ.
9979699909.
____
*સુરેન્દ્રનગર*
કિશોરભાઈ પરમાર.
ટાવર રોડ.
હાટકેશ્વર સામે.
9033144005.
**સાયલા- નડાળાં
સાગરભાઈ રોજીયા.
7016425281.
___________
*રાજકોટ* .
**રમેશભાઈ ધકાણ.
9925681452.
શિરોમણિ કોમ્પલેક્ષ.
બાલાજી હનુમાનજી સામે.
ભૂપેન્દ્ર રોડ.
**હસમુખભાઈ કંસારા.7383872931.
**રાજેશભાઇ લુણાગરિયા.
9328948990.
**અશોકભાઈ કામદાર (ગુહાબોર્ડ અમીન મેઇન રોડ)
9426785797.
વસવીબેન
7778093588.
______
જેતપુર ધોરાજી.
ગોવિંદભાઈ
9276902333.
______
*સાપુતારા* ડાંગ.
હિતેશભાઈ સોસા.
99255 36717.
____
ધનસુરા *અરવલ્લી* .
મનોજભાઈ રાવલ.
9601091131.
_________
*ભિલાડ*
સરીગામ.
રાકેશભાઈ હજારે.
9725655905.
______
રાજકોટ.
9824291694.
સુનિલભાઈ પાડલીયા.
___________
પાટણ સિદ્ધપુર.
દિગેશભાઈ વ્યાસ.
9909948810.
_________
બનાસકાંઠા.
ભાભર ખારા .
9978769062.
તખાજી ઠાકોર.
_______
બોટાદ ગઢડા.
પરેશભાઈ ચૌહાણ.
9723743776.
________
*અમદાવાદ* ગોમતીપુર.
મિલીનભાઈ સોનવણે.
9998561256.
*ધોળકા*
જવારજ.
ડાભી મહેન્દ્રસિંહ.
8200824982.
_______
*સાબરકાંઠા* .
પ્રાતિંજ.
રાકેશભાઈ પરમાર.
9427607060.
હિંમતનગર sk
કૃષ્ણનગર.
9099186661.
મકનસિંહ ઝાલા.
_________
*ખંભાત* વત્રા
આણંદ.
હિતેશભાઈ પટેલ.
9998934049.
_______
*રાજકોટ* .
કોઠારીયા.
સતિષભાઈ સાગઠીયા.
9904323766.
___________
*અમદાવાદ*
ચાંદખેડા.
ભાવનાબેન ભાવેશભાઈ રાવલ.
7990737136.
દિલીપભાઈ પ્રજાપતિ.
ત્રાગડ રોડ.
ન્યુ ચાંદખેડા.
9825314458.
મુ.પો.તા.દહેગામ જી.ગાંધીનગર
મનોજ એચ. બ્રહ્મભટ્ટ
૯૯૨૪૧ ૯૩૭૭૨
૯૭૨૭૮ ૯૯૦૯૭
ગિફ્ટ સિટી શાહપુર.
ગાંધીનગર.
ખાંટ અશોકસિંહ.
99987 38434.
70410 17257.
******************************************
નોધ: કોઈપણ જાતના રાગદ્વેષ વિના અહી ફોટા સમાચારો પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગરૂપે લોકશાહી ચોથી જાગીર ના હક મુજબ પ્રસિદ્ધિ આપવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક અને નુકશાનકારક સમાચારો કે ફોટાઓ લાગે તો તંત્રી શ્રી નું ધ્યાન દોરી તેવા સમાચારો આ ન્યૂઝ પોર્ટલમાંથી દૂર કરી શકાશે..તંત્રી
****”””************************************
અમારી વેબસાઇટ www.janfariyadnews.com ઉપર અમારા ચારેય મીડિયા જોવા મળશે.
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક(૧૯૯૬)
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક (૨૦૧૪)
Janfariyadnews (ન્યૂઝ પોર્ટલ )
Janfariyadnews (ન્યૂઝ ચેનલ ગૂગલ monitaize.ત્રણ લાખ થી વધારે દર્શકો ગૂગલ કાઉન્ટર પ્રમાણે દર્શાવે છે.)
આપની આસપાસ બનતી કોઈપણ ઘટના ને લોકશાહી ઢબે કોઈપણ ડર રાખ્યા વિના નિર્ભય રીતે પ્રસિદ્ધિ આપતા અમારા મીડિયા માં સમાચારો.વિડિયો.ફોટાઓ (9824653073)વોટ્સ એપ, કોલિંગ નંબર ઉપર વાત કરીને મેલ દ્વારા પણ (prdpraval42@gmail.com ) મોકલી શકાશે..તંત્રી: પ્રદીપ રાવલ