- કતારગામ સુરત ખાતે કિરણ જેમ્સ પ્રા.લી દ્વારા અદ્યતન કિરણ.હોસ્પિટલ આવેલી છે.ખુબજ.ખર્ચો કરીને ફાઈવ સ્ટાર હોસ્પિટલ ને લગતી સેવાઓ ત્યાં ઉપલબ્ધ કરાઈ છે જેનો લાભ સુરત ના મધ્યમ વર્ગ થી ધનિક.લોકો લઈ રહ્યા હતા… ગુજરાત સરકાર ના આરોગ્ય ખાતાની અધિકારીઓની તપાસ માં ઘણા સમય પહેલા આ.હોસ્પિટલ.ની. મા કાર્ડ ના દર્દીઓ.પાસે ઉઘરાણા તેમજ.દર્દીઓ ના નામના ક્લેમ.કરી રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ના લાભ લેતા ની.ગેર રીતી શંકાસ્પદ ફરિયાદ બહાર આવતાઆ કિરણ હોસ્પિટલ ને આર્થિક.લાભથી રાજ્ય ના આરોગ્ય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી જે હાલમાં સંપૂર્ણ દર્દી સેવાઓ ઉપલબ્ધ છે અને સંપૂર્ણ સરકારી સબસિડી અને દર્દી કલ્યાણ નિધિ ના લાભો પણ હોસ્પિટલ sevam ચાલુ છે તેવું હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા લેખિત ખુલાસો કરવામાં આવ્યો છે..
- મા કાર્ડના દર્દીઓ પાસે ઉઘરાણુ કરીને ઉઘાડી લૂંટ કરવામાં આવતી હતી તેમજ દર્દીઓના નામના ક્લેમ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ આર્થિક લાભ લેવામાં આવતા નું બહાર આવતા તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના આરોગ્ય ખાતાના કમિશનર દ્વારા કિરણ હોસ્પિટલ ને દર્દીઓના મા કાર્ડ બાબતે જે કોઈ આર્થિક સેવાઓ આપવામાં આવી હતી તે બધી જ તાત્કાલિક સેવાઓ જે તે સમયે બંધ કરવાના આદેશો કરેલ જે હાલના સનાજોગો માં બધી સેવાઓ સરકાર દ્વારા કાર્યરત છે .આ બંધ સેવા ના સમાચારો જૂના કોઈ દ્વારા સોશિયલ મીડિયા માં પ્રસિદ્ધ થતા હોસ્પિટલ દ્વારા કોઈ ગેર સમજ જનતા માં ફેલાય નહીં તે માટે ખુલાસો કરવામાં આવ્યો છે..જેથી કોઈ પણ વ્યક્તિ એ ગેર સમજ કરવી નહિ.
- સુરતવાસીઓમાં જે તે સમયે ચર્ચાનો મુદ્દો બની ગયું હતું પરંતુ હોસ્પિટલ સત્તાધીશો દ્વારા સરકાર આરોગ્ય વિભાગ અથે સનકલાં માં5ઇને ગેર સમજ દૂર. કરીને સરકારી સેવાઓ પૂર્ણ કાર્યરત કરેલ હતી જે સેવાઓ આજે પણ ચાલુ છે..કિરણ હોસ્પિટલના સત્તાધીશો ઘણા બધા રાજકીય લોકો અને રાજકીય શાસક પાર્ટી સાથે એક બીજી રીતે સંકળાયેલા હોય તેમજ નામી ઉધોગપતિઓ માં પણ તેમની નામના હોય કોઈ પ્રતિષ્ઠા ને હાની પહુચે નહિ તેની પણ તકેદારી રાખવી જરૂરી..
- લોકોમાં એવી પણ ચર્ચાઓ થાય છે કે કોઈ રાજકીય નેતા સાથે લેતી દેતીમાં અથવા તો કોઈ આંતરિક ઝઘડા બાબતે કિરણ હોસ્પિટલના સત્તાધીશોને શું ટાર્ગેટ કરવામાં આવ્યા નહિ હોય ને ?
નોધ : અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચારો.પ્રસિદ્ધ કરવામાં.આવે છેછતાં.કોઈને વાંધાજનક.સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાનદોરી તેવા સમાચાર અહીથી.દૂર કરી શકાય છે…તંત્રી