29 આરોપીઓ ને પકડી લઇ ડબ્બા ટ્રેડિંગ નો પર્દાફાશ કરતી પોલીસ(જુવો અહેવાલ,ફોટા સાથે) તા:૨૬/૨૭/૨૮-૯-૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews youtube channel links જુવો.)

 

NG-336-26-9-24 PDF (1) NG-337-27-9-24 pdf NG-338-28-9-24 pdf

*ડબ્બા ટ્રેડિંગના કેસ અંગે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવનું નિવેદન*

ગાંધીનગર જિલ્લા એલસીબી દ્વારા સાંતેજ પોલીસ સ્ટેશન ડબ્બા ટ્રડિંગ કરતી લોકો ઝડપ્યા છે.

શેર બજારના નામે ડબ્બા ટ્રેડિંગ કરતા લોકો રેડ કરીને પકડી લેવાયા છે.

મહેસાણા વડનગર વિસનગર ખેરાલુ અને સતલાસણા વિસ્તારમાં શેર બજાર રોકાણ લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગ સક્રિય હતી

પૂરા દેશમાં અને ગુજરાત રાજ્યના લોકોને ફોન કરીને ડમી એકાઉન્ટમાં પૈસા મંગાવતા

પૈસા આવ્યા બાદ શેર બજાર લોસ થયો એમ કરીને નાણાં પડાવતા હતા.

દંતાલી કોલ સેન્ટર પકડી લેવામાં આવ્યું છે.

ગાંધીનગર આ મામલાના 29 જેટલા આરપીને પકડી લેવામાં આવ્યા છે.

એક મહિનામાં જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં બે દિવસમાં પકડી લેવામાં આવ્યા છે.

27 કરોડના વ્યવહારો થયા હોવાની સામે આવ્યું છે.

મુખ્ય સૂત્રધાર હતા તેની સામે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ફકત ગાંધીનગર નહી પરંતુ આખા રાજ્યમાં નેટવર્ક હોવાનું જાણવા મળ્યું છે.

આખું નેટવર્ક તોડવા માટે ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેની સંડોવણી હશે તેની સામે કેસ પણ દાખલ કરવામાં આવશે.

*નવરાત્રી મહોત્સવ સુરક્ષા અંગે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવનું નિવેદન*

તમામ જિલ્લાના એસપી અને આયોજકો મિટિંગ કરવામાં આવી છે.

જેટલા પાર્ટી પ્લોટ ગરબા થયા ત્યાં પણ અમારી ટીમ દેખરેખ રાખશે

ગરબામાં મહિલા પોલીસને તૈનાત કરવામાં આવશે.

નવરાત્રી સમયે પોલીસ અલગ અલગ સ્થળોએ ચેકીંગ કરશે

ટ્રાફિક ટીમ અંગે દેખરેખ રાખશે

કોઈ કેફી પીણું સેવન કરીને આવે નહી તે અંગે પણ પોલીસ એક્ટિવ રહેશે.

PREES-NOTE-DABBA-TREDING (1)

(ડબ્બા ટ્રેડિંગ માં પકડાયેલ 29 આરોપીઓ અને પોલીસની કામગીરી બાબતેની સમગ્ર માહિતી ઉપરની લીંક ઉપર દબાવવાથી જોવા મળશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *