સોમનાથ મંદિરના સોમપુરા બ્રાહ્મણોના આંદોલન થી સોમનાથ ટ્રસ્ટ મંદિરે હાલ પૂરતું સમાધાન કરી લીધું છે
ભારત માં જ્યા જ્યા તીર્થ છે ત્યાં ત્યાં સ્થાનિક રોજી રોટી મેળવતા બ્રહ્મણ નો તેનો હક છે..સાઉથ ના તીર્થો માં આજેય સ્થાનિક બ્રાહ્મણો નું એટલે હદે વર્ચસ્વ છે કે ત્યાં બોર્ડ માર્યા છે કે ઉપવસ્ત્ર/પીતાંબર માંજ ગર્ભ ગૃહમાં પ્રવેશ અને માત્ર સનાતની હિન્દુ પ્રવેશ .
આપડી વર્ષો જૂની કરિયાણાની દુકાન છોડી Dmart/શોપિંગ મોલ માં ખરીદવા ગયા તે આપડે પારિવારિક અપનાવેલી આધુનિક સંસ્કૃતિ છે..જેની સામે પણ આંદોલનો થયા હતા.કેમકે વિદેશો ની સંસ્કૃતિ આપડે આપડી સ્થાનિક સંસ્કૃતી વચ્ચે આધુનિક પશ્ચિમી સંસ્કૃતિ નો ઓપ આપવા રાજકીય ખભે લાવ્યા.
સોમનાથ(સોમપુરા)દ્વારકા(ગૂગળી)મધ્ય,દક્ષિણ ગુજરાત ના તીર્થો માં (શ્રીગોડ) ઉત્તર ગુજરાત ના તીર્થો માં ઉત્તર ગુજરાત ના સિદ્ધરાજ જયસિંહ વખતના છેલ્લા સંસ્કૃતિ જાળવી બેઠેલા (શહેરી કારણ ને તરછોડી)પરિવારો ઠાકર(અંબાજી)સિદ્ધપુર,પાટણ,બનાસકાંઠા ના બ્રાહ્મણો….
ઉપરોક્ત બ્રાહ્મણો આજે પણ ઘણા પરિવારો કર્મકાંડ ઉપર પોતાની આજીવિકા મેળવે છે…સરકારે જે મંદિરો પોતાને હસ્તક કર્યા તેમાં ટ્રસ્ટીઓ સ્થાનિક રાજકીય નેતાઓ ની જેમ બદલાતા જાય….અને મંદિર વહીવટ માં પોતાનો રોફ જમાવવા પોતાની રોજી રોટી કમાયા ને ગુજરાન ચલાવતા પૂજારી બ્રાહ્મણો ઉપર ટ્રસ્ટી/મેનેજર તરીકે રોફ જણાવતા જાય..તે ખોટું છે…અત્યાર સુધી તીર્થો ના સ્થાનિક બ્રાહ્મણો એ પોતાના હક્ક માટે અંબાજી,દ્વારકા,સિદ્ધપુર,ચાણોદ,ડાકોર,નાગેશ્વર..બધી જગ્યાએ લડી લડી ને પોતાના હક મેળવ્યા છે..અને જાહેર જનતાએ અને સરકાર પણ ધ્યાન માં રાખે કે આ બ્રાહ્મણો થકી શાસ્ત્રોક્ત પૂજા.વિધિ.કર્મકાંડ ટકી રહ્યું છે અને સત્ ટકી રહ્યું છે..યાત્રા ધામ વિકાસ બોર્ડ ના ચેરમેન અને તેની બધી કમિટી વાળા લોકો ની ફરજ માં આવે છે કે બધો વહીવટ ભલે રાજકીય વહીવટ નેતાગીરી એમના કહ્યા પ્રમાણે કરો પણ સ્થાનિક બ્રાહ્મણો સાથે છેડછાડ કરવાથી બ્રહ્મ સમાજ ની વર્ષો જૂની પરંપરાઓ કે જે( શાસ્ત્રોક્ત જગ વિખ્યાત છે અને જેના કારણે લોકો દેશ વિદેશ થી આવી આસ્થા પ્રમાણે પૂજા વિધિ કરાવી પારિવારિક શાંતિ મેળવે છે)તેની સાથે રાજકીય ચેંડા કરવા ના જોઈએ નહિ,નહિ તો બ્રહ્મ પાપમાં પડશો..ભૂતકાળ મા મોટા અંબાજી ખાતે રાજકીય નેતા ના પરિવાર નો ધંધો/રોજગાર ચલાવવા (ચીકી અને મોહનથાળ(મહાપ્રસાદ) બાબતે યુદ્ધ છેડાયું હતું અને કોંગ્રેસ/ભાજપ વાળી થઈ હતી અને ઉગ્ર આંદોલનો થયા હતા,ભાજપ સરકાર ની નામોશી પણ થઈ હતી,સત્તાના જોરે ધર્મ સ્થાનો ને રાજકીય હવાડો બનાવવા ભાજપ ની સમગ્ર નેતાગીરી ભાજપ માં રહેલા લાલચુ/સ્વાર્થી બ્રાહ્મણો ના ખભે રાજનીતિ કરવા નીકળ્યા હતા અને છેલ્લે વિશ્વ હિન્દુ પરિષદ ના અશોક રાવલ અંબાજી પાટીદાર માં આવીને ભાજપ સત્તાવાળાઓ ને માપ માં રાખવા કહેવું પડ્યું હતું ke ” આ તમારા બાપ ની પેઢી નથી” ત્યારે ભાજપ સત્તાવાળા ઢીલા પડ્યા હતા અને મહાપ્રસાદ વર્ષો જૂની પરંપરા ચાલુ કરાવી હતી અને બ્રાહ્મણો ની પૂજા વિધિ ના હક્ક આપવામાં આવ્યા હતા અને આજે પણ જૂના રથ ખાતે પરંપરા પ્રમાણ3 બ્રાહ્મણો ની પૂજા વિધિ/યજ્ઞ શાળા/અને તેમની ઠાકર પરંપરા ચાલુ રાખવા તેમના હક્ક તેમને પાછા આપવા પડ્યા હતા…આવા કલંકિત ઇતિહાસ બનાવવા કહેવાતી ભાજપ ની હિન્દુ સરકાર આજે પણ બનાસકાંઠા માં સાંસદ ની જગ્યા તેમના અહમ ખાતર ગુમાવી બેઠી છે કેમકે સ્થાનિક ભાજપ ના વર્ષો જૂના લોકો ને ટિકિટ નહિ આપીને પક્ષ પલટા પરિવાર ને ટિકિટ ફાળવતા નામોશી ઓઢીને ભાજપ બનાસકાંઠા માં પછડાયું છે..હજુ પણ ભવિષ્ય મા જો ભાજપ ધાર્મિક સ્થાનો માં યાત્રા વિકાસ ધામ બોર્ડ ના ખભે જો રાજકીય અખાડો ચાલુ રાખશે તો આગામી દિવસોમાં પરિણામો બહુ ખરાબ આવે તેમ છે.અને ગુજરાત ના બ્રાહ્મણો એ પણ આ ભાજપ પ્રેરિત વહીવટી “સમસ્ત”ના નામે ચાલતા સંગઠનો ના પૂર્વજો ની પેઢી સમજી ગયેલા લોકો થી દુર રહી બિન રાજકીય બ્રહ્મ સંગઠન ના નેજા હેઠળ આવી વર્ષો જૂની બ્રહ્મ સંસ્કૃતિ ને બચાવી ધર્મિક,સમાજિક,રાજકીય સંસ્કૃતિ ને બચાવવા મેદાનમાં આવવું પડશે….નહિ તો આ રાજકીય બ્રાહ્મણો બ્રહ્મ સમાજ ની ઘોર ખોદવામાં કાઈ બાકી રાખ્યું નથી અને ઘર ઘર ના ટ્રસ્ટ બનાવી બાપ ની પેઢીઓ ની જેમ સમાજ ને રાજ રંગ બતાવી રહ્યા છે..રાજકીય વિભિન્ન પક્ષ ના રાજકીય લબરમૂછિયા અપરિપક્વ સમાજ ના લોકો ને ખાસ વિનંતી છે કે જાહેર મા પોતાનો PR વધારવા સમાજ ના ધાર્મિક સ્થાનો ના મુદ્દા અને સમાજ ની વાતો ને તમારી ડીબેટ માં લાવી તમારી બુદ્ધિ નું પ્રદર્શન કરશો નહિ,તમે સમાજ માટે તમારા પક્ષ માં કાઈ પણ ઉકાળી શક્યા નથી અને બેરંગી બાબલા જેવાઓ તમે સમાજ મા આજે પણ ચિતરાઈ ગયા છો એટલે માપ માં રહો તો સારું,તમારી ગોદી મીડિયા સાથે રાજકીય કાવા દાવા થી ગોઠવાયેલી ડીબેટ ના વિષયો કયા રાજકીય કારાગાર માં નક્કી થાય છે તે આખો સમાજ અને દુનિયા જાણી ગઈ છે.તમારા આજકાલ ના રાજકીય પારિવારિક વંશજ રૂપી બદલાતી રાજનીતિ ના ઈતિહાસ કેટલા વરસ થી સમાજ ના ખભે તમે બનાવી ને પોતાના રાજકીય અને આર્થિક આશ્રાલયો માં તમે કેવી જીવન શૈલી થી જીવો છો તે પણ પ્રબુદ્ધ સમાજ ના નાગરિકો એ તેની નોંધ લીધી છે.સમાજ ના આર્થિક મધ્યમ જીવન જીવતા યુવાઓ દ્વાર તમે સમાજ મા ગંદી રાજનીતિ ના દર્શન તમારી સમાજ સંગઠન ની પેઠીઓ થી કરાવો છો તે પણ તમારા બાલિશ રજ્કિય પ્રેરિત કાર્યક્રમો ની પ્રેસ નોટ અને ફોટાઓ ઉપર થી દેખાઈ આવે છે ..તમારા પણ ભાવી ઉતરતી રાજનીતિ ની નેતાઓ ની પટાવાળી ના રચાતા ઇતિહાસ સમગ્ર સમાજ જોઈ રહ્યો છે..તમે સમાજ માટે કોઈ નક્કર કામ સ્વ પ્રગતિ ની હોડ માં કરી નથી શક્યા તે નક્કર વાત છે અને અસંખ્ય સામાજિક ફરિયાદો મળેલ છે..એક માત્ર પોત પોતાનું અસ્તિત્વ ટકાવવા કોઈ આપને કાઈ કહેતું નથી જેનો તમે લોકો ગેરલાભ ઉઠાવી રાજકીય આંતરિક પણ અંદરોઅંદર હરીફાઈ કરી રહ્યા છો અને તમારા વંશજો ને પણ તમારી નકલી કારકિર્દી થી તૈયાર કરી તેમના જીવન ની પણ ઘોર ખોદી રહ્યા છો….સમાજ ના અનેક લોકો ના કહેવાથી મારે ખૂબ નુકશાન વેઠીને પણ તમારી આંખો ખોલવા આ સમાજિક પ્રદર્શન તમારા ખાતર કરવું પડે છે.

. મારા માનવા મુજબ સમગ્ર ગુજરાત ના બ્રાહ્મણો એ તીર્થ ધામો માં આજીવિકા ઉપર નભતા સ્થાનિક બ્રાહ્મણો ના હક્ક માટે સાથ સહકાર આપવો જોઈએ અને મારી સાથે ન્યાયિક રીતે કોઈપણ સ્વાર્થ વિના દેશ વિદેશ ના જોડાયેલ તમામ બિન રાજકીય બ્રાહ્મણો આ બાબતે સહમત છે જેઓ જ્યારે જ્યારે પણ બ્રહ્મ સંસ્કૃતિ નું અપમાન થયેલ ત્યારે ત્યારે મારી લડત માં પડખે ઊભા રહ્યા હતા જેમકે સાળંગપુર હનુમાન મૂર્તિ નીચે ચિત્ર બનાવી દેવી દેવતાઓ ના અપમાન થતાં રાષ્ટ્રીય લડત માં મને સાથ આપેલ અને 6 દેશો માં આ અહંકાર રૂપી રાવણ બાળીને સાથ સહકાર આપેલ તેમાં પણ વોટ બેંક ની ભીખ ખાતર મોદીજી એ BAPS નો હવાલો લીધો અને અમિત શાહ વડતાલ/કાલુપુર નો હવાલો લઈ આખો મામલો મધ્યસ્થી તરીકે રહીને બ્રહ્મ સમાજ નું નાક બ્રહ્મ સમાજ ના રાજકીય બ્રાહ્મણો ના ખભે કપાવ્યું હતું અને સ્વામિનારાયણ ધર્મ ના લોકો ને વોટ બેંક ની ભીખ ખાતર ન્યાય અપાવી રાજકીય આશ્રાલય નો ઓથાર આપ્યો હતો જેના બદલામાં સ્વામિનારાયણ સંસ્થાનો નો ભાજપ ચૂંટણી પ્રચાર માં ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને જે નૌતમ સ્વામી ને રાતોરાત ગુજરાત છોડી અમેરિકા ભગાવ્યો હતો(કે જે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય મા પકડાઈ છાપે ચઢ્યો હતો) અને તેને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત અધ્યક્ષ તરીકે તાત્કાલિક હલાલ પટ્ટી કરી હતી તેને પાછા બધું યુદ્ધ શાંત પડતા અમિત શાહ વડતાલ એક મિટિંગ માં હાજર રહી તેમની સાથે તેઓ છે તેવું ઉદાહરણ પૂરું પાડી વિડિયો વાયરલ કરીને સુધરેલી અહમ રૂપી રાજકીય નેતાગીરી નો પરચો જનતા ને બતાવ્યો…આ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ ના પરિણામે બ્રહ્મ સંસ્કૃતિ રૂપી શંકરાચાર્યજી ના અયોધ્યા અપમાન બદલ ભાજપ આજે પણ અયોધ્યા માં પોતાની વોટ બેંક ગુમાવી છે અને 70 થી વધારે સાંસદ ની સીટો માત્ર સો બસો વોટ થી જીતી ને NDA ના સહારે સત્તા મેળવી છે..જનાદેશ દેશ માં ગુમાવી ચૂક્યા નો પરચો તેમને મળી ગયો છે.ભાજપ ની અહમ ની રાજનીતિ ને કારણે અનેક રાજ્યો માં ભાજપ ની વ્યક્તિગત પિંછેહટ થઈ છે અને એક સમય ની દુશ્મનાવટ વહોરેલા ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર ના ટેકે આજે સરકાર બનાવી કૂદી રહ્યા છે .ખેર ગુજરાત માં તો સ્થાનિક કેન્દ્ર માં બેઠેલ નેતાઓ ના કારણે સંસ્કારમય જનાદેશ મળે છે તેમાં કાઈ મોટી વાત નથી…અને ગુજરાત માં પણ 70%કોંગ્રેસ મય ભાજપ ની સત્તા સ્વાર્થ ચાલી રહી છે જેનાથી કોઈ અજાણ નથી…પણ ભવિષ્ય મા આ નેતાગીરી તેમના પક્ષ ના વિનાશ ને નોતરી રહી છે તે ચોક્કસ દેખાઈ આવે છે.આપના અભિપ્રાય મને સ્વતંત્ર રીતે ઈમેલ/વોટ્સ અપ થી મોકલી શકો છો.(Email : prdpraval42@gmail.com
….અખિલ ભારતીય દેશ વિદેશ બ્રહ્મ સમાજ સંગઠન…બ્રહ્મ સેવક(પ્રદીપ રાવલ..ગાંધીનગર.9824653073)
https://youtu.be/77wYs5ynu2E?si=nwk4KOlAonb8bbkp