પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મહાત્મા મંદિર પહોંચ્યા,ગવર્નર,સીએમ,સીઆર,મંત્રી કનુભાઈ દેસાઈ પાટીલ,ચંદ્રાબાબુ નાયડુ,ઓસ્ટ્રેલિયા,ડેનમાર્ક,જર્મની,નોર્વે ગ્લોબલ રીન્યુએબલ એનર્જી સમિટભાગીદાર દેશ ના પ્રતિનિધિઓ હાજર,

NG-326-16-9-24 pdf

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી મહાત્મા મંદિર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિત માં પહોંચ્યા તેમની સાથે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલ તેમજ મંત્રી કનુભાઈ દેસાઈ અને આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તેમજ ગવર્નર ઉપસ્થિત રહ્યા. આપેલા મોદીજી વાવોલના સૌર ઊર્જાના લાભાર્થી ની મુલાકાત લઈને તેમની સાથે ચર્ચાઓ કરી. આ સમિટમાં ઓસ્ટ્રેલિયા જર્મની નોર્વે ડેનમાર્ક સમિટના ભાગીદાર બન્યા. આ સમિટમાં વિદેશના 20,000 થી વધારે પ્રતિનિધિઓ હાજર રહ્યા અને 20 જેટલી બેઠકો આ સમિટમાં થશે. ત્યારબાદ મોદીજી ગાંધીનગર મેટ્રો રેલ સેક્ટર 1 રેલવે સ્ટેશન એ આવીને ઉદ્ઘાટન પણ કરશે. સૂત્રો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ મોદીજી ગિફ્ટ સિટી થી જીએમડીસી મેદાન મેટ્રો રેલ દ્વારા સફર પણ કરશે. મોદીજીના ગુજરાતમાં ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછીની આ પહેલી મુલાકાત હોવાથી વિવિધ પ્રોજેક્ટ ના લોકાર્પણ પણ કરશે. ગઈકાલે સોમનાથ ટ્રસ્ટની બેઠક ગાંધીનગર ગવર્નર હાઉસ ખાતે મોડી રાત સુધી ચાલી હતી જેમાં ટ્રસ્ટી મંડળ હાજર હતું અને એક ખાલી જગ્યા પડેલી એમાં ટ્રસ્ટીની નિમણૂક પણ કરવામાં આવી જેમાં ટ્રસ્ટના પીકે લહેરી પણ હાજર રહ્યા હતા. આજે મોદીજીના જન્મદિવસે સુરતમાં પૂર્ણ મોદી દ્વારા ખાસ કાર્યક્રમ પણ કરવામાં આવ્યા છે તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક એક ઠેકાણે તેમનો જન્મદિન વિવિધ રીતે બનાવવાનું પણ નક્કી કર્યું છે. હાલમાં મોદીજી મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત છે અને કેન્દ્રીય મંત્રી તેમજ અન્ય વક્તાઓ પણ સમિટમાં ભાગ લઈને પોતાના સંબોધનો રજૂ કરશે. વિશ્વમાં સૌર ઊર્જા બાબતે ભારત ચોથું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટ ની ટ્રસ્ટી મંડળ ની બેઠક
ગાંધીનગર રાજભવન ખાતે ગતરાત્રે લાંબી બેઠક ચાલી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની સોમનાથ મંદિર માસ્ટર પ્લાન માટે
ચર્ચા વિચારણા
સોમનાથ મંદિર ના માસ્ટર પ્લાન નું પ્રેઝનેટેશન પણ વડાપ્રધાન ને નિહાળ્યું
સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ની એક ખાલી જગ્યા પર નિયુક્તિ ને મંજૂરી
વિશદ પદ્મનાભ મફતલાલ ની નિમણૂક
વિશદ પદ્મનાભ સદગુરુ સેવાસંધ ટ્રસ્ટ ના અધ્યક્ષ પણ છે નવીનફ્લોરાઇન ઇન્ટરનેશનલ ના ચેરમેન છે મફતલાલ ગ્રુપ ની વિવિધ કંપનીઓ અને સેવાકીય પ્રવુતિઓ સાથે સંકળાયેલ છે
સોમનાથ ટ્રસ્ટ ની બેઠક માં ટ્રસ્ટીઓ પી કે લહેરી અને હર્ષવર્ધન દિવેટિયા પણ હાજર રહ્યા હતા