*અમૂક સંગઠનનોને સારા સ્વભાવ વાળા પોતાનું સ્વમાન વધે તેવા માણસો સાથે જ રહેવું ન જ ગમે.*
*ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો શું ખાસ મિત્ર વિકાસ આહીર પકડાયો છે. ડ્રગ પેડલર વિકાસ*
હર્ષ સંઘવી?:-
સુરતમાં રૂ.50 લાખના MD ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહીર પકડાયો છે. ડ્રગ પેડલર વિકાસ સાથે અઝીઝ ખાન, મહમદ રેહાન, જાવેદની ધરપકડ થઈ છે.
જનતાને હિંદુ મુસ્લિમ કરાવી પોતે દોસ્ત બની બેઠાં છે.આવી ચર્ચાઓ સુરત મા ઠેર ઠેર થતી રહી છે
.શું ખરેખર હર્ષ સંઘવી નો વિકાસ આહીર ખાસ મિત્ર છે કે ખાલી રાજકીય નેતો સાથે ફોટાઓ પડાવી વિકાસ દ્રગ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે? જો ખરેખર સાચી દિશામાં હર્ષ સંઘવી તપાસ કરાવી પ્રેસ કરે તો હકીકતો બહાર આવે….હાલમાં તો નેતાઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયાના.ફરતી થઈ છે….
(અહીં કોઈપણ રાગ ધ્વેશ વિના સમાચારો તસવીરો સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનું ધ્યાન દોરીને ખરાઈ કર્યા બાદ તેવા સમાચારો અને તસવીરો અહીંથી દૂર કરવામાં આવશે)