હું એડવોકેટ ભાવિન વ્યાસ વડોદરાના નાગરિકો માટે તથા વડોદરા વકીલ મંડળના તમામ સભ્યો એકી અવાજે વડોદરા શહેરની જનતાને જે નુકસાન થયું છે તે માટે નુકસાની નો દાવો જેને પણ દાખલ કરવો હશે કોર્પોરેશન સામે તે કરી આપીશું કોઈપણ જાતનું ખર્ચો કે ફી અમે નથી લેવાના અમે બધા વકીલો પ્રજાની સાથે છે અમે નક્કી કરીએ છીએ કે જે કોઈ વેપારી જે કોઈ નાગરિક મકાન દુકાન ઓફિસનું નુકસાન થયું તેનું નુકસાની વળતરનો દાવો સિવિલ કાયદા પ્રમાણે દાખલ કરે વડોદરા ની કોર્ટમાં અમે તેમને મદદ કરીશું મારી સિવિલ ની પ્રેક્ટિસ નથી તેમ છતાં મારા પાસે મોટા ભાગના સિવિલના ક્રિમિનલના જે મિત્રો છે તે બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે મદદ કરવાની ક્રિમિનલ કેસિસ લડું છું પરંતુ જેને પણ દાવો લડવો છે અમે મફતમાં લળી આપીશું વર્ષોથી કઈ નઈ લડીએ કોર્પોરેશનની સામે 1,000 હજારો દાવા કરો અને વળતર લો અને નુકસાની ભરપાઈ માંગુ તો જ ભવિષ્યમાં આવું નહીં થાય ભાવિન વ્યાસ એડવોકેટ પૂર્વક કમિટી મેમ્બર વડોદરા વકીલ મંડળ
9978931221
અન્ય સભ્યો પણ તમારી સાથે મદદમાં તૈયાર છે વડોદરા વકીલ મંડળ માં બધા જ વકીલો એક છે અને મદદ કરશે